જીવનનું નિર્માણ માટે પાંચ તત્વોની આવશ્યકતા હોય છે તેમાંથી એક મહત્વનું તત્વ પાણી છે પાણી મૂર્ત વસ્તુઓમાં સૌથી મહત્વનું અને ચમત્કારી છે પાણીથી માત્ર જીવન જ નહીં ચાલતું પણ પણ તેમની ભાવનાઓ તેમની તાકાત અને આધ્યાત્મિકતા નિર્ધારીત હોય છે
પાણીને જાદુઈ અને ચમત્કારી શા માટે ગણવામાં આવે છે.
પાણી સકારાત્મક અને નકારાત્મક બંને શક્તિઓને ગ્રહણ કરે છે જો કારણ છે કે પાણીને મંત્રથી અભમંત્રિત કામ કરાય છે શરીરમાં પાણીનું તત્વ જ બળવાન અને વિશાળ બનાવે છે પાણીના પ્રયોગથી સાચી અને ખોટી બંને પરિસ્થિતિ દૂર કરી શકાય છે જીવનમાં પાણીનો સાચો અને સરખો પ્રયોગ તમને સ્વસ્થ અને ઝેર મુક્ત રાખે છે આ ભાવનાઓને વિસર્જન થવા નિયંત્રણ કરે છે અને તમને આધ્યાત્મિક બનાવે છે.
પાણીના પ્રયોગોના નિયમ અને સાવધાની કઈ ઓછ પાણીનો વધુમાં વધુ ઉપયોગ કરવાથી તમે સ્વસ્થ રહેશો દિવસના સમયે વધારે પાણી પીવો અને રાત્રીના સમયે ઓછું પાણી પીવો ઉભા ઉભા એક સાથે વધારે પાણી પીવું નહીં સામાન્ય ગરમ પાણી જ ઔષધિ અને જીવન જેવું કામ કરે છે પાણીની જવાબદારી અને રક્ષણ કરવાથી ચંદ્રમાં અને મન બંને મજબૂત થાય છે જો પાણીનો બગાડ કરવામાં અને તેનો દૂર ઉપયોગ કરવામાં આવે તો આર્થિક રીતે અને માનસિક રીતે બંને પરિસ્થિતિમાં નુકશાન થાય છે.
જે લોકોના ઘરમાં પાણીનો બગાડ થાય છે પાણી વહેતુ જાય છે કાતો ટપકતું રહે છે ત્યાં માનસિક તકલીફ અને આર્થિક તકલીફ ખૂબ વધારે આવે છે.
પાણી નું જ્યોતિષમાં કયા ગ્રહ સાથે સબંધ છે પાણી મુખ્ય રૂપે ચંદ્રમા અને શુક્ર સાથે સબંધ રાખે છે થોડી માત્રામાં તેનો સબંધ મંગળ સાથે પણ હોય છે પાણીનો ખરો ઉપયોગ કરીને ચંદ્રમા અને શુક્ર ને મજબૂત કરી શકાય છે જો પાણીનો ઉપયોગ સારી રીતેના કરવામાં આવે તો ચંદ્રમા અને શુક્ર બંને ખરાબ થઈ શકે છે.
ચંદ્રમાને મજબૂત કરવા માટે અને માનસિક શાંતિ માટે કઈ રીતે કરવો પાણીનો ઉપયોગ.
ઘરમાં ગણા બધા વનસ્પતિ ફૂલો ઉગાડો નિયમિત રીતે તેમાં પાણી રેડો વરસાદનું પાણી એક બોટલમાં ભરીને તમારા બેડરૂમમાં રાખો ચાંદીના ગ્લાસમાં પાણી પીવાથી પણ ચંદ્રમાં ઘણા મજબૂત થાય છે. ચંદ્રમાની મજબૂતી માટે સ્નાન કરતી વખતે પોતાની નાભિ પર પાણી રેડીને સ્નાન કરવું શુક્રને મજબૂત કરવા માટે કઈ રીતે પાણીનો ઉપયોગ કરવો જ્યાં સુધી થઈ શકે બંને વેલા સ્નાન કરવું. નિયમિત રૂપે સુગંધિત પાણીથી સ્નાન કરવું કાચના ગ્લાસથી પાણી પીવું શુક્ર ખરાબ હોય તો કોઈ દિવસ પાણીના વાસણ કોઈને પણ ભેટ તરીકે ના આપવું.