મિત્રો તમે જાણતાં નહીં હોય પરંતુ આજે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં કાળા તલનું ખુબજ મહ્ત્વ છે.તેના ઉપાયોથી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે.ત્યારે આજે અમે તમને ખુબજ ખાસ માહિતી આપવાના છે આ કાળા તલના એવા ઉપાયો વિશે તમને જણાવીશું જે તમારું જિંદગી ને બદલી નાખશે તો આવો જાણીએ.રોજ તાંબાના લોટમાં શુદ્ધ જળ ભરી અને તેમાં થોડા કાળા તલ નાખી.હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જપ કરતા ચઢાવો.આમ કરવાથી ઘરમાં હમેશાં સકારાત્મક રહશે.મિત્રો ખાસ કરીને જો તમેં ધન પ્રાપ્તિ માટે ઉપાયો કરવાનું વિચારી રહ્યા હોય તો પછી આ બે માંથી કોઈ ઉપાય કરી શકાય છે.સોમવારે સાંજના સમયે કાળા તલની સાથે બિલીપત્રના વૃક્ષને કાચું દૂધ, મધ, પતાશા, ગુલાબના પુષ્પ અને કેસર અર્પિત કરો, ઘીનો દીવો સળગાવીને રાખો.ગુરૂવારે કેળાનાં ઝાડમાં કાળા તલ સાથે દૂધ, ગંગાજળ, મધ, કેસર અને ચણાને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખી અર્પિત કરી, ચમેલીના તેલનો દીપક પ્રગટાવો.આ ઉપાય કારવાથી ચોક્કસ તમને કોઈ ના કોઈ રીતે તમે કરેલા કાર્ય નું ફળ પ્રાપ્ત થશે.મિત્રો આ સિવાય એક ઉપાય છે જેને તમારે શનિવારે કરવા નો છે.શનિવારે પીપળના ઝાડમાં કાળા તલ સાથે કાચું દૂધ, ગંગાજળ, મધ, ગોળને સ્ટીલ કે ચાંદીના વાસણમાં નાખી અર્પિત કરી, સરસવના તેલનો દીપક પ્રગટાવો.મંગળ કે શનિવારે કાળા તલ, જવનો લોટ અને તેલ મિશ્રિત કરી એક રોટલી રાંધો એને સારી રીતે બંને તરફથી શેકી પછી એના પર તેલ મિશ્રિત ગોળ લગાવી માણસ ઉપરથી ઉતારીને ભેંસને ખવડાવી દો.આમ કરવાથી પણ તમને લાભ થશે.મિત્રો હવે જે ઉપાયો છે તે ગ્રહ સંબંધિત બાધાઓ માટે છે તે સમસ્યાઓ ના ઉપાય માટે ખાસ આ કાર્ય કરવાનું રહેશે આવો જાણીએ તેના વિશે.કાળા તલ દાન કરવાથી રાહુ-કેતુ અને શનિ સંબંધી ઘણા અશુભ યોગના ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે.કાલસર્પ યોગ, સાડેસાતી , ઢૈય્યા, પિતૃદોષ વગેરેમાં આ ઉપાય કરવું જોઈએ.દૂધમાં કાળા તલ મિક્સ કરી પીપળ પર ચઢાવાથી ખરાબ સમય દૂર થઈ શકે છે.મિત્રો ખાસ કરીને આગળ પણ આના અન્ય ઉપાયો છે તો આવો જાણીએ તેના વિશે વિગતે.મિત્રો શનિવારે ઘણા ઉપાય છે પરંતુ અગાવ નો જે ઉપાય છે તે તમારે ધન પ્રાપ્તિ માટે કરવાનો હતો ને આ ખાસ ઉપાય તમારે ગ્રહ દશા અને અન્ય સમસ્યાઓ ના ચલતે કરવાનો છે.દર શનિવારે કાળા તલ, કાળી અડદને કાળ આ કપડામાં બાંધીને કોઈ ગરીબ માણસને દાન કરવાથે પૈસાથી સંકળાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે.જો શનિની સાડેસાતી કે ઢૈય્યાનો સમય ચાલી રહ્યું હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવા જોઈએ.આ ઉપાયથી શનિના દોષની શાંતિ હોય છે.મિત્રો આવો આપણે અન્ય ઉપાય વિશે પણ જાણી લઈએ.આ ઉપાય અંતિમ અને ખાસ છે.જવનો ૧૨૫ ગ્રામ લોટ લો, એમાં આખા કાળા તલ મિક્સ કરી રોટલી બનાવો.રોટલીને સારી રીતે શેકો જેથી કાચી ન રહે.પછી એના પર તલનું તેલ અને ગોળ નાખી પેંડા બનાવો.પછી એ રોટલીને રોગી માણસના માથા ઉપરથી ૭ વાર ઉતારીને કોઈ ભેંસને ખવડાવી દો.પછી પાછળ વળીને જોવું નહીં અને ન કોઈ અવાજ કરવો. ભેંસો ક્યાં મળશે, એ વાતની જાણકારી પહેલેથી મેળવી લેવી.આવું કરવાથી જાણે અજાણે થયેલ પાપા દૂર થશે અને બરક્ત પણ જળવાઈ રહેશે.