ગુજરાતી ગાયકા કાજલ ડોડિયા વિશે મિત્રો ગુજરાત ની ધરતી એ ઘણા બધા સંગીત કલાકારો ને ઓળખ અપાવી છે અને આ ગુજરાત ની જનની એ ઘણા બધા સામાન્ય લોકો ને જમીન થી લઈ આકાશે પોહચાડિ દીધા છે એટલે કે ઘણા મશહુર બનાવી દીધા છે મિત્રો જો આવા સંગીત ના કલાકારોની વાત કરીએ તો.
જિગ્નેશ કવિરાજ,રાકેશ બારોટ, ગમન શાથંલ, વિજય સુવાળા, કિંજલ દવે,ગીતાબેન રબારી, વગેરે જેવા સંગીત ના કલાકારો નો સમાવેશ થાય છે પરંતુ મિત્રો આજે આપણે આ લેખમા વાત કરવા જઈ રહ્યા છે એક એવા જ સંગીતના કલાકાર વિશે જે ઉમર મા તો આ બધા કલાકાર પણ તેમણે અત્યાર સુધી આ દરેક કલાકાર સાથે કામ કર્યુ છે તો આવો જાણીએ આ કાજલ ડોડિયા વિશે.
મિત્રો આજે આપણે વાત કરવાની છે એવા વ્યક્તિ ની જેમણે નાનપણથી જ સંઘર્ષમય જીવનથી માંડી હાલ એક લોકપ્રિય ગાયક કલાકાર સુધીનું જીવન પરીવર્તન જોવું છે અને તેમના સંઘર્ષ અને સતત મહેનત તેમના સુરીલા અવાજમાં સાંભળવા મળે છે અને આજે આપણે વાત કરીશું કાજલ ડોડિયા ની જેમના સુરીલા કંઠે લોકો નાચી ઉઠે છે.અને આજે પણ તેઓ તેમના સુરિલા કંઠે લોકો ઝુમી ઉઠે છે.
મિત્રો તમને જણાવી દઇએ કે માત્ર એક ગીતથી મશહૂર થયેલી અભિનેત્રી કાજલ ડોડિયા માત્ર તુ તો મારા દિલની ધડકન ગીત ફેમસ થનારી ગીતકાર કાજલ ડોડીયાનો જન્મ 11 જાન્યુઆરી 1996 ના રોજ સાબરકાંઠાના માલપુરાના ડોડિયા ગામમા થયો હતો મિત્રો બાળપણથી જ ગીતો પ્રત્યે રુચી ધરાવનાર કાજલ આજે ગુજરાતની ફેમશ સીંગર છે.
મિત્રો તમને જણાવી દઇએ કે કાજલ ડોડિયાનુ પ્રાથમિક શિક્ષણ માલપુરાના પ્રાથમિક સ્કુલ ઓફ ડોડિયામાથી પ્રાપ્ત કર્યુ હતું અને ત્યારબાદ માલપુરામા જ તેઓએ હાઇનરી સેકન્ડરી સ્કૂલ પુરી કરી ગ્રેજ્યુએશન પુરુ કર્યુ હતું.
મિત્રો તમને જણાવી દઇએ કે નાનપણથી જ સંગીત પ્રત્યે તેમની રુચી જોઈને તેઓના માતા પિતાએ ખુબજ સપોર્ટ કર્યો હતો અને તેનોઍ સંગીત પ્રત્યે ખુબજ સફળતા મેળવી હતી અને આજે તે ગુજરાતની એક મશહૂર સીંગર છે.લોક ગાયિકા તેમજ ગુજરાતી અભિનેત્રી પણ છે.
મિત્રો તેઓએ ઘણી નાની ઉમર મા ઘણી બધી લોકચાહના મેળવી હતી મિત્રો શીતલ ઠાકોરે ઘણા પ્રસિધ કલાકારો સાથે ગીતો પણ ગાયા છે મિત્રો તેમના ગાયેલા ગીતો ખુબજ પ્રચલિત થાય છે કેમકે લોકોને તેમનો અવાજ ખુબજ પસંદ છે
મિત્રો જો આપણે કાજલ ડોડિયા દ્વારા ગાયેલા ગીતો વિશે વાત કરિઍ તો તારા વિના ગમતુ નથી,ભલે દેવી ભલે,કોરા કાગળ પર લખી રાખજે,મારા દિલમા ધળકે તુ,તુ તો મારા દિલની ધડકન વારો તારો કાઢશે મારી માતા,મજબુર દિલની કહાની વગેરે જેવા ગીતો ગાઇને આજે કાજલ ડોડિયા મશહૂર સીંગરમા પોતાનુ નામ કમાયુ છે.
મિત્રો તમને જણાવી દઇએ કે કાજલ ડોડિયા સોશિયલ નેટવર્કિંગ પણ ખુબજ સક્રિય રહે છે જેમા તેમ્ના ઇન્સ્ટાગ્રામ 9954 ફોલોવર છે જ્યા તેમ્ની નેટવર્થની વાત કરિઍ તો તેઓ દર વર્ષે સંગીતના માધ્યમથી 2 લાખ કમાઇ છે.
તેમજ તે આવકના સ્રોતમાં સિંગર, ભુવાજી અને અન્યનો સમાવેશ કરે છે.તમને જણાવી દઇએ કે કાજલનું ઘર ડોડીયા, માલપુર, ગુજરાતમાં આવેલુ છે તેણી પાસે કારનો સંગ્રહ મોટો છે જે.આ મારુતિ સુઝુકી આઇ 20 જેવી ઘણી ગાડીઓ નો સમાવેશ થાય છે.
મિત્રો તમને જણાવી દઇએ કે કાજલ ડોડિયાને સંગીત અને ડાન્સિંગ અને ટ્રાવેલિંગ નો ખુબજ શોખ છે તે સિવાય તેઓની પસંદની વાત કરિઍ તો મનપસંદ રંગ નેવી બ્લુ અને બ્લેક છે તેમજતેમનો મનપસંદ ટીવી શો ધ કપિલ શર્મા શો છે.
આ સિવાય તેમનુ મનપસંદ ભોજન ગુજરાત ભોજન છે અને તેમનુ પ્રિય પુસ્તક માનવીની ભવાઇ છે તેમજ તેઓની ફરવા માટેની ફેવોટાઇટ પ્લેસ ગોવા અને મનાલી છે જો તેમન પ્રિય અભિનેત્રી વિશે વાત કરિએ તો અનુષ્કા શર્મા છે અને તેમનો પ્રિય અભિનેતા સલમાન ખાન છે.