કપિલ શર્મા ની પત્ની કરતા પણ હૉટ અને સુંદર છે ‛ચંદુ ચા’ વાળા ની પત્ની, તમને પણ વારંવાર જોવાની થશે ઇચ્છા

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કોમેડી કિંગ કપિલ શર્મા એ લગ્ન કરી લીધા છે અને તેમને બે જગ્યા એ રિસેપ્શન કર્યા રાખ્યા હતા મુંબઈ વાળુ રીસેપ્શન કપિલ શર્મા એ ફિલ્મ સ્ટાર માટે રાખ્યું હતું કપિલે આ રીસેપ્શનમા બોલિવૂડ સાથે જોડાયેલી બધીજ હસ્તીઓ ને બોલાવ્યા હતા જણાવી દઈએ કે કપિલના રીસેપ્શનમાં દીપિકા રણવીર ધર્મેન્દ્ર જીતેન્દ્ર રેખા રવીના સાઈના અમિષા જેવા ઘણા ઉંચા કલાકારો આવ્યા હતા અને તેમની ખુશીઓ માં ચાંદ લગાવ્યા હતા.

બીલીવુડ સ્ટાર ની સિવાય નાના પરદા મા થી કિકુ શારદા સુમોના ચક્રવર્તી કૃષ્ણા અભિષેક કશ્મીરા સાહ નેહા પેન્ડ સેહ જય ભાનુશાલી જેવા સ્ટાર પણ આવ્યા હતા આ બધા સ્ટાર માં ચંદન પણ તેમની ખૂબ સુરત પત્ની ને લઇ ને આવ્યા હતા અને ચંદન ની પત્ની ઘણી સુંદર દેખાતી હતી કપિલ શર્મા ના મિત્ર ચંદન પ્રભાસ્કર એટલે કપિલ ના શો માં ચંદુ ચાં વાળા નો રોલ કરે છે તે તેમની પત્ની સાથે રીસેપ્શન મા પહોંચ્યા હતા રીસેપ્શન મા ચંદન ની પત્ની ગની સુંદર દેખાતી હતી અને તેમનો સામે બધીજ અભિનેત્રી ઓ ફીકી લાગતી હતી.

તમને બતાવી દઈએ કે કપિલ શર્મા જલ્દી જ પોતાના શો ને લઇ ને નાના પરદા ઉપર આવવા ના છે તેમની સાથે ક્રિશ્ના પણ આ શો નો ભાગ હશે કપિલ શર્મા એ પોતાના લગ્ન અને રિસેપ્શન ઉપર એક સારું કામ પણ કર્યું છે જેના વિશે તમને ખબર નહીં હોય પણ જ્યારે તમે જાણસો ત્યારે તમને પણ ગર્વ થશે.

ખબરોનું માણવામા આવે તો એનજીઓ ના મલિક એ કપિલ ને તેમના લગ્નમાં વધેલ ખાવાનું એનજીઓ માં ડોનેટ કરવા નું કહ્યું અને તે તૈયારી મા માની ગયા આ રીતે કપિલ ના લગ્ન અને રીસેપ્શન બને મા ખાવાની બરબાદી ના થઇ અને કોઈ ને સારું ખાવા નું મડી ગયું આપણે પણ કપિલ પાસે શીખવું જોઈએ અને આપણી ખુશી ઓ માં તેમનું પણ ધ્યાન રાખવા નું છે જેમને સહેલાઇ થી આ બધું નથી મળતું.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here