કરવા ચોથ નું વ્રત આ વખતે 17 ઓક્ટોમ્બર ના રોજ છે આ દિવસે સુહાગન મહિલાઓ પોતાના પતિ નું લાબું આયુસ્ય માટે વ્રત કરે છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ માં પણ કરવા ચોથ નો પર્વ ખૂબ સુંદર રીતે મનાવવા માં આવે છે.
ઘણી એક્ટ્રેસ પોતાના પતિ માટે કરવા ચોથ નું વ્રત કરે છે કરવા ચોથ ના પર્વ આવતા પહેલાજ મહિલાઓ બધીજ તૈયારી ઓ ચાલુ કરી દે છે. કપડાં થી લઈને મહેંદી લગાડવા સુધી બધીજ મહિલાઓ આ વ્રત ને લઈને ખુબજ ઉત્સુક હોય છે કારણ કે માનવા માં આવે છે કે મહેંદી નો રંગ જેટલો ગહેરો હોય છે તેટલો બંને યુગલ વચ્ચે પ્રેમ ગહેરો હોય છે એટલા માટે મહેંદી વગર વ્રત અધૂરું રહે છે.
બોલિવૂડ માં પણ મહેંદી લગાવવા ની પ્રથા છે કરવા ચોથ પર બોલિવૂડ એક્ટ્રેશ ના જેવું પોતાના હાથ માં આ ખૂબ સુરત મહેંદી ની ડિઝાઇન થી તૈયાર થઈ શકો છો.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ ની મહેંદી તેમના લગ્ન જેવી ખૂબ સુંદર છે દીપિકા એ તેના લગ્ન ના વખતે ખૂબ હેવી ડિજાઇન વાળી મહેંદી લગાવી હતી જો લગ્ન પછી પહેલો કરવા ચોથ છે તો તમે દીપિકા ની જેમ પોતાના હાથો પર આ રોયલ ડિઝાઇન થી તૈયાર થઈ શકો છો.
અનુષ્કા શર્મા
જો તમે વધારે હેવી મહેંદી લગાવવા માંગતા ના હોય તો તમે આ કરવા ચોથ પર અનુષ્કા ની જેમ આ કરવા ચોથ પર આ ડિઝાઇન ની મહેંદી લગાડી શકો છો અનુષ્કા ન મહેંદી ની ડિઝાઇન ખૂબ સરળ અને ખૂબ સુંદર છે.
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ના લગ્ન પર આખી દુનિયા નજર નાખી ને બેઠા હતા પ્રિયંકા ના લગ્ન નો લહેગા ની સાથે તેમ ની મહેંદી ની ડિઝાઇન એ પણ ખૂબ વખણાઇ હતી પ્રિયંકા એ માત્ર કલાઈ સુધીજ મહેંદી મુકાવી હતી પણ તેમની ડિઝાઇન માં મોર ફૂલ પાનની મદદ થી ખુબજ સુંદર ડિઝાઇન તૈયાર કરવા માં આવી હતી.
બિપાશા બાસુ
બિપાશા બાશું એ તમને લગ્ન વખતે તેમના હાથ માં ખૂબ સુંદર મહેંદી ની ડિજાઇન થી તૈયાર કર્યો હતો બિપાશા ની મહેંદી તેમના લગ્નજીવન જેવા જ ખૂબ સુંદર છે. બિપાશા ની મહેંદી ની ડિજાઇન એટલા માટે ખાસ છે કે તેમને નાતો હેવી મૂકવી હતી કે નાતો સિમ્પલ જો તમે મહેંદી ના શોખીન છો તો તમે આ ડિઝાઇન તમારા માટે પરફેક્ટ છે.