કાશ્મીરમાં હવે ભ્રષ્ટાચાર વાળા લોકો પર સકંજો કસાશે,જાણો લાગુ થશે આ નવા 6 નિયમો.

કલમ 370ને કારણ ભારતીય સંસદ તરફથી બનાવવામાં આવેલ રક્ષા,વિદેશ અને સંચાર સાથે જોડાયેલ કાયદા જ ઘાટીમાં લાગુ થઇ શકતા હતાં.

અન્ય કાયદાઓ માટે જમ્મુ કાશ્મીર સરકારની સહમિત જરૂરી હતી. એવામાં કેન્દ્ર સરકાર તરફથી પ્રતિબંધ માટે બનાવવામાં આવેલ મોટા કાયદા જમ્મુ કાશ્મીરમાં લાગુ ન હતા.

આ 6 નિયમને મંજૂરી લાગુ કરી ભ્રષ્ટાચારી લોકો પર નિયંત્રણ રાખવામાં આવશે અને તેને રોકવામાં મદદ કરશે એ નિયમો ભંગ કરવા વાળા પર સંકંજો કસવામાં આવશે.

અને તેમને જેલ ભેગા કરવામાં આવેશે.અને ભ્રષ્ટાચાર વાળા નેતાઓ તે હવે સરકારના હજારો કરોડોનું બજેટ જનતા માટે હવે બજેટ નો ઉપયોગ કરી શકાશે.

આ નિયમોને જણાવા જરૂરી છે કાશ્મીરની પ્રજાને જેથી તેમને ખબર પડશે કે કોઈ ભ્રષ્ટાચાર કરશે તો તેમને કેવી સજા મળશે અને તે લોકો ભ્રષ્ટાચાર કરવાથી ડરશે આ નિયમોથી જનતાને ઘણા ફાયદાઓ થશે.

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 (article 370) ખતમ થયા બાદ હવે ભ્રષ્ટાચાર રોકવાને લઇ 6 મોટા કાયદા લાગુ થઇ શકે છે.

અત્યાર સુધી ભ્રષ્ટાચાર (corruption) ની તપાસની રાહમાં વિશેષાધિકાર સ્થાનીય નેતાઓ અને અમલદારશાહીને માટે કવચ તરીકેનું કામ કરે છે.

રાજ્યસભામાં સોમવારનાં કલમ 370ની બે જોગવાઇઓને હટાવવાનો સંકલ્પ રજૂ કરતા ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે,ભારત સરકારે હજારો કરોડ રૂપિયા જમ્મુ-કાશ્મીર અને ત્યાંના નાગરિકોના વિકાસ માટે મોકલ્યાં પરંતુ તેઓ ભ્રષ્ટાચારની ભેટે ચઢી ગયા.

કલમ 370નો ઉપયોગ કરીને ત્યાં ભ્રષ્ટાચારને કંટ્રોલ કરવાવાળો કાયદો નથી લાગુ થવા દેવામાં આવ્યાં.

જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી ભ્રષ્ટાચાર નિવારણ માટે કોઈ કાયદા અમલમાં નહતા થતા અને ખુલેઆમ નિયમોનો ભંગ થતો હતો

એટલે આ નિયમો બનવાયુ જરૂરી હતું એટલે સરકારે નિયમો બનાવીને જનતા માટે સારું કામ કર્યું છે.

આ કાયદોઓ લાગુ થશે કાશ્મીરમાં જાણો નીચે આપેલા નિયમો વાંચીને.

1.બેનામી પ્રોપર્ટી લેણદેણ (નિષેધ) અધિનિયમ

2.કાળું નાણું (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) અને કરાધાન અધિનિયમ 2015

3.મની લોન્ડ્રિંગ એક્ટ.

4.આર્થિક ભગોડા અપરાધ નિયમ.

5.ગૈરકાનૂની રોકધામ અધિનિયમ.

6.વિદેશી યોગદાન વિનિયમન અધિનિયમ (એફસીઆરએ)

આ એક્ટ લાગુ થશે. આ સિવાય હવે ગુનાકીય મામલાઓ માટે ત્યાં ગુનાકીય પ્રક્રિયા સંહિતા (Criminal Procedure Code) લાગુ થશે. અત્યાર સુધી ત્યાં રણબીર દંડ સહિતા લાગુ હતી.

કાયદાની ઉણપથી કાશ્મીરમાં ભ્રષ્ટાચાર.

કલમ 370ને કારણ ભારતીય સંસદ તરફથી બનાવવામાં આવેલ રક્ષા,વિદેશ અને સંચાર સાથે જોડાયેલ કાયદા જ ઘાટીમાં લાગુ થઇ શકતા હતાં.

અન્ય કાયદાઓ માટે જમ્મુ કાશ્મીર સરકારની સહમિત જરૂરી હતી. એવામાં કેન્દ્ર સરકાર તરફથી પ્રતિબંધ માટે બનાવવામાં આવેલ મોટા કાયદા જમ્મુ કાશ્મીરમાં લાગુ ન હતા.

જેનાંથી સ્થાનીય નેતાઓ અને અમલદારશાહીઓ વિરૂદ્ધ તપાસ અને કાર્યવાહી કરવામાં કેન્દ્રીય એજન્સીઓની સામે મુશ્કેલી ઉભી થતી હતી.

જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તીથી લઇને ફારૂખ અબ્દુલ્લા વગેરે વિરૂદ્ધ ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. હવે જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર પ્રદાન કરવાવાળી બે પ્રમુખ કલમોનાં હટવાથી ત્યાં ભ્રષ્ટાચારને રોકવા મોટા કાયદા લાગુ થઇ શકશે.

જેનાથી ઘાટીમાં ભ્રષ્ટાચાર પર મોટા પ્રહાર થઇ શકશે.અને હવે જનતા માટે કામ થશે અને આતંક નો સફાયો થશે જેથી જનતા માં ખુશી નો માહોલ છવાશે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top