સેક્સ શબ્દ સાંભળતાજ સૌ કોઈ ના મનમાં સમાગમ ની ઈચ્છા જાગે છે. અત્યાર ના જમાનામાં હોવી સેક્સ ની કોઈ નવાઈ રહી માંથી નવયુવાનો માટે તો બસ આ એક ફન માટે ની ક્રિયા થઈ ગઈ છે. પરંતુ હજુ ઘણી એવી વાતો છે જે તમે ભાગ્યજ જણતા હશો.આજે અમે તમે એવી વાતો જાણવા ના છીએ જેનાથી તમારા પાટર્નર ની કામેચ્છા આપોઆપ વધી જશે.
ઘણા એવા શબ્દ છે જે ના ઉચ્ચાર માત્ર થઈ તમારા પાટર્નર ની કામેચ્છા વધી જતી હોય છે. મહિલાઓ માટે ટિપ્સ. સેક્સ દરમિયાન તે ખૂબ જ જરુરી હોય છે કે બંને પાર્ટનર લવમેકિંગને સમાન રીતે એન્જોય કરી શકે. પુરુષો સાથે એવું થાય છે કે સેક્શુઅલ એક્ટમાં ઈમોશનલી ઈન્વોલ્વ હોય કે ન હોય તે ઓર્ગેઝમ મેળવી લે છે પરંતુ તેનો અર્થએ નથી કે એક્સાઈટમેન્ટ ફીલ કરવાની જરુર નથી. આ સેક્સ ટિપ્સ મહિલાઓ માટે છે જે પોતાના પાર્ટનરને સેક્શુઅલી જ નહીં પરંતુ ઈમોશનલી પણ ખુશ કરે છે. એક સ્ત્રી પોતાની વાણી થી પણ એક પુરુષ નામાં કામેચ્છા વધારી શકે છે.
એક રિસર્ચ મુજબ એક એવો શબ્દ છે જે ના ઉચ્ચાર માત્ર થઈ સ્ત્રીમાંજ નહીં પરંતુ પુરૂસ માં પણ જોશ વધે છે. સેક્સી કહેવાથી પર્ફોર્મન્સ વધે છે.સેક્સી આ શબ્દ સામાન્ય રીતે મહિલાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પુરુષોને કોમ્પલિમેન્ટ મેળવવાની તક ઓછી મળે છે.
ફીમેલ પાર્ટનર ઈચ્છે તો તે મેલ પાર્ટનરને સેક્સી કહીને તેનો સેલ્ફ કોન્ફિડેન્ટ વધારી શકે છે જેનાથી બેડ પર તેનું પરફોર્મન્સ સારું થઈ શકે. અને તમને પણ એક સારો અને નવો એહસાસ થાઈ છે. હું માત્ર તારી જ છું. પુરુષોને બેડ પર સંપૂર્ણ અધિકાર મળેલો છે જે ઈચ્છે તે કર શકે છે.
શું તેનાથી વધારે કોઈ એવી બાબત છે જે પુરુષોને એક્સાઈટેડ બનાવી શકે છે. તમે એટલું કહેશો કે હું માત્ર તારી જ છું, મેલ પાર્ટનરનું એક્સાઈટમેન્ટ વધી જશે અને પછી ફાયદા તમારો છે. તું જ મને ક્લાઈમેક્સ સુધી લઈ જશે. સેક્સ દરમિયાન કોઈ પુરુષને આ શબ્દો સાંભળવા મળે તે કોઈ પરફેક્શનથી ઓછું નથી.
પોતાની ફીમેલ પાર્ટનર માટે મેલ પાર્ટનલ કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ અત્યાર સુધીનું સૌથી બેસ્ટ સેક્સ હતું. જ્યારે પણ સેક્સ સેશન બાદ સંતુષ્ટિનો અનુભવ થયા અને તમે સારું ફીલ કરો તો પાર્ટનરને આ વાત કહેશો તે પોતાને સ્પેશિયલ અનુભવશે. મારે હજુ વધુ જોઈએ છે.જો તમે હજુ સુધી સંતુષ્ટી ન થઈ હોય તો તમે પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકો છો.
મેલ પાર્ટનરને તમે કહેશો કે તમારે હજુ વધારે સેક્સ જોઈએ છે તો મેલ પાર્ટનર ખુશ થઈ જશે. અને તમને એક ખુબજ અલગ પ્રકાર નો અને એક દમ યુનિક એહસાસ પ્રાપ્ત થશે જેતમારા માટે ખુબજ સારો સાબિત થઈ શકે છે.