કેન્દ્ર સરકારે ખેડૂતો-પશુપાલકો માટે કર્યો મોટો નિર્ણય જાહેર,જાણો..

કેન્દ્ર સરકારે ખેડૂતો અને પશુપાલકો માટે નવો નિર્ણય જાહેર કર્યોછે.આ નિર્ણય દ્વારવા ખેડૂતો અને પશુપાલકો ને ખૂનજ નુકશાન થઈ શકે છે.જાણો કેન્દ્ર સરકારે કયો નિર્ણય જાહેર કર્યો છે જેના દ્વારા ખેડતો અને પસુપાલકો ને નુકસાન થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે એક નવો નિર્ણય લીધો છે જેના દ્વારા ખેડુતો અને પશુપાલકો સંકટમાં આવી શકે છે.નોંધનીય છે કે, RCEP ને લઇને વાતચીત છેલ્લા 7 વર્ષથી ચાલી રહી છે પરંતુ કેટલીક વસ્તુઓના પ્રશુલ્ક સંબંધિત જોડાયેલી ભારતની માગોને ધ્યાને રાખીને RCEP સમજૂતિને અંતિમ રૂપ આપવામાં થોડી રાહ જોવી પડી હતી.તમે વિચારી રહ્યા હશો કર શુ છે RCEP તો જાણો નીચે મુજબ.

RCEP કરાર શું છે જાણો ?RCEP એટલે કે RCEP રિજ્યોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ દેશોનો એક સમૂહ છે.જે દરેક દેસના લોકો પાર્ટનારશીપ કરે છે.જેમાં એશિયાઇ દેશોના સભ્યો જેવા કે બ્રુનેઇ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપુર, થાઇલેન્ડ અને વિયેટનામ તથા ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને ન્યુઝિલેન્ડનો સમાવેશ થાય છે.આ દરેક દેશના લોકો અહીં પાર્ટનારશીપ કરે છે.આ બધાની વચ્ચે મુક્ત વ્યાપાર કરાર થઇ રહ્યા છે. ત્યારબાદ આ દેશો વચ્ચે આયાત જકાત વિના વેપાર થઇ શકે.

જો RCEP કારક અમલમાં મુકવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ નુકશાન ઉઠાવવવુ પડે છે. RCEP કરાર અમલમાં આવતા પશુપાલકોને ફટકો લાગી શકે છે.જેથી લોકો એનો વિરોધ કરી રહ્યા છે.દૂધ તેમજ દૂધની બનાવટો સહિત કેટલીક વસ્તુઓ અને ફ્રી ટ્રેડ હેઠળ વેચાણમાં મુકાય.આ નિયમમાંથી દૂધ અને દૂધની બનાવટોને બાકાત રાખવા રજૂઆત કરી છે.જેથી ખેડૂતો ને નુકશાન થઈ શકે છે.RCEP કરારથી ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ થશે.જેના કારણે પશુપાલકો અને ખેડૂતો ને નુકશાન થઈ શકે છે.

RCEP  મુક્ત વેપાર સમજૂતિના મુદ્દે RSSએ પણ વિરોધ કર્યો છે. કારણ કે આ સમજૂતિ બાદ ચીની માલથી દેશના બજારો છલકાઇ જશે અને અહીંના ઉદ્યોગો લાચાર થઇને જોયા કરશે. 11 અને 12 ઓક્ટોબરે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઇ એ દરમ્યાન  દક્ષિણ એશિયાઇ દેશ થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં આ બંને દેશો સાથે 16 દેશોના વાણિજ્ય મંત્રીઓની બેઠક થઇ હતી. ભારતમાંથી પિયૂષ ગોયલ આ બેઠકમાં ભાગ લેવા ગયા હતાં. આ દેશો વચ્ચે RCEP મુદ્દે વાતચીત ચાલી રહી છે. આ 16 સભ્યોમાં 10 એશિયાઇ ગ્રુપના અને 6 એવા દેશો છે જેની સાથે એશિયાઇ દેશોની મુક્ત વ્યાપાર સમજૂતિ છે.

ભારત એશિયાના સૌથી મોટા મુક્ત વેપાર ક્ષેત્ર પર હસ્તાક્ષર નહીં કરે. ભારત પોતાના હિત સાથે કોઇપણ સમજૂતિ કરવા માગતું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત આ રાષ્ટ્રોના નેતા થાઇલેન્ડમાં આયોજીત આસિયાન સંમેલન, પૂર્વ એશિયા શિખર સંમલેન અને RCEP વ્યાપાર મુદ્દે ઉપસ્થિત છે.ભારતની કંપનીઓને વિદેશનું મોટુ બજાર મળશે એમ બહારની કંપનીઓને પણ ભારત જેવું મોટુ બજાર મળશે. એના કારણે ચીન જેવા દેશો મોટા પાયે સસ્તો માલ ભારતમાં ઠાલવશે.

ચીન અને બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર સમજૂતિ છે તો બાંગલાદેશ કાપડ ઉદ્યોગમાં હાલ મોટા પાયે સસ્તો માલ ભારતમાં વેચે છે. તેના કારણ કાપડ ઉદ્યોગને ખૂબ નુકસાન થયું છે. આના કારણે કાપડ ઉદ્યોગમાં દસ લાખ લોકો બેકાર થયા છે. RCEPની બીજી અસર આ જ રીતે ડેરી ઉદ્યોગ પર અને સ્ટીલ ઉદ્યોગ પર પડવાની દહેશત છે. ચીન અને અમેરિકાની ટ્રેડ વોરના કારણે ચીનનો ડોળો ભારતના બજાર પર છે પણ ભારતીય ઉદ્યોગને ચીનના માલના કારણે નાની કંપનીઓ ખતમ થવાનો ડર છે.

RCEP કરારની ગુજરાતના ખેડૂતોને સીધી અસર થઈ શકે છે.જો કેન્દ્ર સરકાર RCEP કારક અમલમાં મુકશે તો ગુજરાત કેડુતો અને પશુપાલકો ને ખૂનજ નુકશાન થઈ શકે છે.ભારતમાં ડેરી એ ઉદ્યોગ નહીં પણ આજીવીકાનું સાધન છે. સમજૂતિ બાદ 90 ટકા ચીજ વસ્તુ પર આયાત જકાત શૂન્ય થઇ જશે. ગુજરાતના 53.19 લાખ ખેડૂતોને સીધી અસર થશે.રાજ્યના 33 લાખ દૂધ ઉત્પાદકોને પણ અસર થશે.જેથી આ કરાર જો અમલમાં મુકવામાં આવશે તો ખેડૂતો અને પશુપાલકો ને નુકશાન થઇ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top