રાનું માંડલને તો આપણે સૌ કોઈ ઓળખીએ જ છીએ, રાનું માડલ એ હમણાં જ ખૂબ જ ફેમસ થઈ છે. રેલવે સ્ટેશન પર ગીત ગાઇને રાતોરાત ચર્ચામાં આવેલી સિંગર રાનૂ મંડલ ફરી એકવાર ચર્ચામાં આવી છે અને ફરી એક વાર ટ્રોલ થઈ છે.
જો કે રાનૂ મંડલ પોતાના લુકને લઇને ટ્રોલ થઇ રહી છે અને લોકો તેનો મજાક ઉડાવી રહ્યા છે. સાથે જ હવે રાનૂ મંડલનો એક વીડિયો સામે આવ્યો છે જેના કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલર્સના નિશાને આવી છે અને લોકો તેની ખૂબ જ મજાક ઉડાવી રહ્યા છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં રાનૂ મંડલ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ફેશનના ગીત ‘ફેશન કા હૈ યે જલવા’ પર રેમ્પ વૉક કરતી નજરે આવી રહી છે.અને લોકો ને આકર્ષિત કરવા માટે મેકઅપ કર્યો હતો.આ દરમિયાન રાનૂ મંડલ રેમ્પ વૉક કરતાં સ્માઇલ આપી રહી છે.અને લોકો ને આકર્ષિત કાર્ય હતાં.સાથે જ રેમ્પ વૉક દરમિયાન તેની સાથે મેકઅપ આર્ટિસ્ટ સંધ્યા હતી.જેથી લોકો એ તેની ટ્રોલ કરી હતી.
આ ઉપરાંત લોકો એ તેની ખૂબ જ મજાક ઉડાવ્યો હતો.સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સ રાનૂ મંડલના આ વીડિયોને ટ્રોલ કરી રહ્યાં છે.અને મજાક ઉડાવી રહ્યા છે.જો કે આવું પહેલીવાર નથી બન્યું, જ્યારે રાનૂ મંડલને ટ્રોલ કરવામાં આવી હોય.રાનું ને કેટલીક વાર ટ્રોલ કરવામાં આવી છે.વિચિત્ર મેકઅપના કારણે રાનૂ મંડલને ખૂબ ટ્રોલ કરવામાં આવી છે.અને લોકો મજાક ઉડાવી રહ્યા છે.તેના મેકઅપની તસવીરો ખૂબ જ વાયરલ થઇ હતી, જેમાં રાનૂ મંડલનો મેકઅપ ભયાનક હતો.અને ખતરનાક હતો.
અગાઉ રાનૂ મંડલનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો.આ વીડિયોમાં રાનૂ મંડલ પોતાના એક ફેન પર ભડકી ઉઠી હતી.અને હકીકતમાં રાનૂ મંડલની ફેન તેની સાથે સેલ્ફી લેવા માગતી હતી અને તે દરમિયાન ફેને રાનૂને સ્પર્શવાનો પ્રયાસ કર્યો તો રાનૂ તેના પર ભડકી ઉઠી હતી.અને તેના પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તે બાદ રાનૂએ મીડિયાને પણ એટિટ્યુડ બતાવ્યો હતો જેના કારણે તેની ખૂબ ઝાટકણી કાઢવામાં આવી હતી.અને ફેન્સ તેનો મજાક ઉડાવા લાગ્યા હતાં.