ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી હોવા છતાં પણ આ પાંચ બૉલીવુડ અભિનેત્રીઓ નથી થઈ શકી સફળ, જોઈને તમને પણ નવાઈ લાગશે..

ખૂબ સુન્દર અને એલેન્ટેડ હોવા છતાં કામયાબ ના થઇ આ 5 અભિનેત્રી ઓ બોલિવૂડ મા અભિનેતા તો લાંબા સમય સુધી ટકી રહે છે પણ અભિનેત્રી ઓ નું કરિયર ઘણા ઓછા સમય સુધી માનવા મા આવે છે ઘણી ઓછી આવી અભિનેત્રી ઓ છે.

જે લાંબા સમય સુધી ટકી રહી હોય ઇન્ડસ્ટ્રીઝ મા ટેલેન્ટ અને સુંદરતા ને ખૂબ મહત્વ આપવા માં આવે છે પણ આજે તમને અમુક એવી અભિનેત્રી વિશે જણાવવા જઇ રહ્યા છે સુંદરતા અને ટેલેન્ટેડ હોવા છતાં બોલિવૂડ મા સફળ નથી રહી.

ટિસ્કા ચોપડા

લાંબા સમય થી બોલિવૂડ મા સંઘર્ષ કરનાર એક્ટ્રેશ ટિસ્કા ચોપડા સુંદરતા મા કોઈ ના થી ઓછી નથી પણ ફિલ્મ તારે જમીન પર એમને મળી હતી ફિલ્મ મા તેમને ચાઇલ્ડ કિરદાર ઈશાન અવસ્થિ ની મા નો રોલ મળ્યો હતો પરંતુ આ ફિલ્મ પછી તેમનું કરિયર ખાસ આગળ વધ્યું નહીં.

જુમાં કુરેશી

બોલિવૂડ ની એક બીજી ખૂબ સુરત એક્ટ્રેશ જેણે અનુરાગ કશ્યપ ની હિટ ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર થી ખૂબ નામ મળ્યું હુમા પોતાના કરિયર મા ઘણા મોટા સ્તડમ મેળવવા મા ના કામયાબ રહી.

નિમરત કોર

ફિલ્મ એરલીફ્ટ થી ચર્ચા મા આવી નિમરત કોર ને પણ સુંદરતા હોવા છતાં પણ એક ફ્લોપ એક્ટ્રેશ માં ગણવા મા આવે છે.

ઋચા

ભોલી પંજાબન ના નામ થી પ્રખ્યાત એક્ટ્રેશ ઋચા એ પણ ઘણી ફિલ્મો મા કામ કર્યું છે પણ તેમને વધારે મા વધારે સાઇડ રોલ મળ્યો ફિલ્મ ફૂંકરે ના સિવાય તેમને ખાસ કામયાબ ફિલ્મ નથી મળી.

મહી ગિલ

ફિલ્મ દેવ ડી થી કામયાબ શરૂઆત કરવા છતાં મહીં ગિલ નું કરિયર ઝડપ ના પકડી શકયુ અને સુંદરતા અને ટેલેન્ટેડ હોવા છતાં માહી ફ્લોપ જ રહી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top