દુનિયામાં બધીજ જગ્યાએ સ્ત્રીઓ ને લક્ષ્મી માનવામા આવે છે. પરંતુ એવું પણ માનવામાં આવે છે કે સ્ત્રીઓ ના અમુક ભાગો વધવાથી તે ભાગ્યશાળી અને ધનવાન બને છે.
આ છે એ અંગ જેના વધવાથી સ્ત્રીઓ ભાગ્યશાળી અને ધનવાન બને છે, જેની જાણકારી કોઈને નથી. તો આજે અમે તમને સ્ત્રીઓના એવા ભાગ વિશે જણાવીશું કે જેનું વધવું ખુબજ નસીબ વાળું માનવામાં આવે છે.
લાંબા વાળ
લગભગ તો સ્ત્રીઓને વાળ લંબા જ હોઈ છે પરંતુ ઘણી સ્ત્રીઓ પોતાના વાળને ટૂંકા કરી દેતી હોઈ છે જે તેમના માટે ખતરાની ઘંટી સમાન સાબિત થઈ શકે છે માટે તેઓએ ખાસ સાચવવું જોઈએ. સ્ત્રીઓ ના લાંબા વાળ પણ ભાગ્યશાળી હોય છે અને દેવીઓ ને પણ લાંબા વાળ બતાવામાં આવ્યું છે.
નાભી
એવું કેહવાઈ છે કે સ્ત્રીની નાભિ જેટલી મોટી હશે ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ તેટલીજ વધારે જોવા મળશે. નાભી વાળી સ્ત્રીઓ પણ ધનવાન હોય છે. સ્ત્રીઓ માં વિસ્તુત નાભી ઊંડી અને ડાબી બાજુ વળેલી હોય તો આ એમના માટે શુભ ગણવામાં આવે છે.
લાંબા કાન
આવું ભાગ્ય જ જોવા મળતું હોય છે કે લોકોના કાન મોટા હોય પરંતુ થોડાક પ્રમાણ માં એવાં વ્યક્તિઓ જોવા મળે છે. જેઓના કાન મોટા હોઈ છે. મહિલાઓના લાંબા કાન પણ શુભ ગણવામાં આવે છે. મહિલાઓ ના લાંબા કાન તેમની લાંબી ઉંમર દર્શાવે છે અને સાથે સાથે સુખ અને અશ્વર્ય પણ દર્શાવે છે.