અધધ આટલો બધો પગાર, દેશ ના આ ધનિક વ્યકતિ ના ડ્રાઈવર નો પગાર જાણી ને તમે પણ ચોકીજશો.

મુકેશ અંબાણી ને તો આપણે સૌ જાણતા જ હશે.મુકેશ અંબાણી એક એવા બિઝનેસમેન છે જે આપણા ભારત દેશમાં પ્રથમ સ્થાને આવે છે.

મુકેશ અંબાણી એક એવું નામ છે જેમને પોતાની મહેનત થી ખુબજ આગળ વધ્યા છે. મુકેશ અંબાણી ની ગણતરી દેશના જ નહિ પરંતુ દુનિયા ના સૌથી અમીર વ્યક્તિઓ માં થાય છે.

એમના ઘરની ગણતરી પણ દુનિયાના આલીશાન અને મોઘા ઘરો માં થાય છે. મુકેશ અંબાણી પાસે હેલીકોપ્ટર તો છે જ પણ એની સાથે સાથે ૫૦૦ થી પણ વધારે ગાડીયો છે.

આપણે એમના ઘરને સ્વર્ગ કહી શકીએ છીએ કેમ કે એમના ઘર માં બધી જ સુખ સુવિધાઓ હાજર છે. અત્યારે સોશિયલ મીડિયા માં મુકેશ અંબાણી નહી પરંતુ એમનો ડ્રાઈવર વાઈરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે જેમાં બતાવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી કઈ રીતે પોતાનો ડ્રાઈવર પસંદ કરે છે અને એનો પગાર કેટલો હોય છે.

તમે મુકેશ અંબાણી વિષે ઘણું જાણતા હશો પણ શું તમે એ જાણો છો કે મુકેશ અંબાણી પોતાના ડ્રાઈવર ને કેટલો પગાર આપે છે? વિડીયો માં બતાવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી ના ઘરનો નોકર બનવું એ પણ આસાન નથી અને વાત હોય એમનો ડ્રાઈવર બનવાની તો તમે વિચારીજ શકો છો.

એના માટે કેટલી મહેનત કરવી પડતી હશે.અંબાણી નો ડ્રાઈવર બનવા માટે ડ્રાઈવરો ને ઘણા પરીક્ષાનો થી પાર થવું પડે છે.મુકેશ અંબાણી ના ડ્રાઈવર બનવા માટે કંપનીઓને ઠેકો આપવામાં આવે છે.

આ કંપનીઓ ધ્વારા ડ્રાઈવરો નું પરીક્ષણ કરી પછી બધી રીતે સુનિશ્ચિત થઈને ડ્રાઈવર તરીકે મુકવામાં આવે છે. એ પણ જોવામાં આવે છે કે કઈ મુશ્કેલી ને ડ્રાઈવર કઈ રીતે પાર પડી શકશે.

મુકેશ અંબાણી પોતાના ડ્રાઈવર ને ખાસો મોટો પગાર ચુકવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મુકેશ અંબાણી ડ્રાઈવર ને મહિના નો 2 લાખ રૂપિયા પગાર ચુકવે છે.

કોઈ પણ ડ્રાઈવર માટે આટલો મોટો પગાર લેવો એ મોટી વાત છે. આ વાત સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top