કર્ણાટક દેશ નો ખુબજ સુંદર પ્રદેશ માનો એક પરંતુ કર્ણાટક પર હંમેશા કોઈ ને કોઈ સમસ્યા ઓ આવતીજ રહે છે અગવ પણ તમે જાણ તા હશો કે ૨૦૧૮ માં પણ કર્ણાટક માં ખુબજ ભયંકર જળપ્રલય જોવા મળ્યો હતો.
ત્યારે આવખતે પણ સંપૂર્ણ દેશ માં વરસાદ ને લઈને બધા રાજ્યો માંથી ખુબ જ સારા સમાચાર આવ્યા છે.પરંતુ ૨૦૧૮ માં કર્ણાટક જળપ્રલય આવ્યો હતો તેનાથી સંપૂર્ણ કર્ણાટક ના લોકો ને ખુબજ હેરાન થવું પડ્યું હતું તેઓ સૌ આજે પણ તે ઘડી ને યાદ કરે તો તે ખુબજ દર્દનાક પદ હતો.
તેઓ ત્યારથી પ્રાર્થના કરતા હતા કે આવી ઘડી હવે ક્યારેય ના આવે પરંતુ કુદરત ને કોણ રોકી શકે છે. પછી એક વખતે કર્ણાટક માં પરિસ્થિતિ ખુબજ ગંભીર છે.આવો જાણીયે કેવી છે કર્ણાટક ની હાલ ની પરિસ્થિતિ.
કર્ણાટક માં ભારે વરસાદ થવાને કારણે 48 થી વધુ ના મોત થાય છે.કર્ણાટક માં ખુબજ ગંભીર પરિસ્થિતિ છે.કર્ણાટકમાં ભીષણ પૂરના કારણે રાજ્યમાં 48થી વધારે લોકોના મોત થયા છે.
રાજ્યના સીએમ બીએસ યેદિયુરપ્પાએ રાજ્યની સહાયની માગ સાથે પીએમ મોદી સાથે મુલાકાત કરી છે.કર્ણાટક માં ભીંસન પુર ના કારણે ઘણા લોકો ના જીવ ગંભીર પરિસ્થિતિમાં છે.
તેવામાં સીએમ બીએસ યેદિયુરપ્પા રાજ્યમાં પૂરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે બેલગામમાંથી પસાર થતી કૃષ્ણાનદી ગાંડીતૂર બની છે.
બેલગામના અનેક વિસ્તાર એવા છે જ્યા પૂરના પાણી ભરાયા છે. રાજ્યમાં રાહત અને બચાવકાર્ય માટે એનડીઆરએફ, સેના અને નેવીની મદદ લેવામાં આવી છે.
નેવી એ પણ કર્ણાટક રાજ્ય માં ઘણા લોકો ને પુરમાંથી સુરક્ષિત જગ્યાએ બચાવ કર્યો છે.પૂરના કારણે દરિયા કિનારના જિલ્લામાં વિકટ સ્થિતિ છે.
જેમા ખાસ કરીને બેલગામ અને કન્નડમાં વધારે નુકસાન થયુ છે.કન્નડમાં ઘણા લોકો ના મોત થયા છે.અને કન્નડમાં ખુબજ ગંભીર સ્થિતિ છે.કન્નડ ના લોકો ના જીવ બચાવા માટે એક ટીમ પણ ઉતારવામાં આવે છે.
ઘણા લોકો ને સુરક્ષતિ જગ્યા એ લઇ જવામાં આવ્યા છે.કર્ણાટક વાશીઓ ને આવી અનેક સમસ્યા ઓનો સામનો કરવો પડે છે જે ખુબજ જીવલેણ પણ સાબિત થાય છે