પાકિસ્તાની પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બની ખારે એ ભારત જોડે મજબૂત સબંધ ની વાત કરી હિના રબ્બની ખાર કહ્યું કે પાકિસ્તાને કટોરો લઈને ભીખ માગ્યા શિવાય, ભારત જોડે દોસ્તી કરીને એ પહેલાં હિના એ કહ્યું હતું કે મારું માનો પાકિસ્તાન યુદ્ધ કરીને કાશ્મીર હાંસિલ નહિ કરી શકે.
હિના કહે છે તેમના દેશને આર્થિક રાજનીતિ અને સૈન્ય રૂપે અમેરિકા પર આધાર શિવાય ભારત અને અન્ય પાડોસી દેશો સાથે સબંધ મજબૂત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના નેતાએ કહ્યું કે પાકિસ્તાને અમેરિકાના પાછળ પડ્યા કરતા,ભારત અને તેના પડોશીઓ સાથેના સંબંધોને મજબૂત બનાવવું જોઈએ.
અમેરિકામાં અને પાકિસ્તનના આયોજિત સેમિનારમાં પૂર્વ વિદેશ મંત્રી એ કહ્યું હતું કે પાકિસ્તાનની પોતાને સામરિક રૂપમા દેખાય છે.
અમેરિકા સિવાય અફગાનિસ્તાન, ભારત, ઈરાન, ચીન, પાડોસી દેશો સાથે મહત્વનાં સબંધ રાખવા જોઈએ.
અમેરિકાને એટલી વધારે ઈજ્જત આપવી ના જોઈએ કારણ કે આપણા અર્થવ્યવસ્થામા અમેરિકાની મદદ પર આધારિત છે.
બે હાથોમાં ભીખ માગવાના કટોરો લઈને પાકિસ્તાના આંતર્રાષ્ટ્રીય પદ પર સમાન ના મળે.
અને તેમને બીજા કોઈ દેશ પાસેથી પણ સમર્થન નમળ્યું હતું એટલે પોતાના સંબંધને સુધારવા માટે અમેરિકા પાસે મદદ માંગે છે
તેથી હિના કહે છે કે પાકિસ્તાનને કટોરો લઈને ભીખ માંગ્યા કરતા પાડોશી દેશ પાસે સબંધ સુધારવા જોઈએ તેનાથી તે પોતાન દેશ માટે મુસીબતના બને.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યુ આપ્યાના એક દિવસ બાદ પૂછ્યું હતું કે તેમણે પાકિસ્તાનમાં કોની સાથે વાત કરવી જોઈએ, ચૂંટાયેલી સરકાર અથવા સૈન્ય, પાકિસ્તાનની ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિના રબ્બાની ખારે એમ કહીને વળતો પ્રહાર કર્યો હતો.
“અમે છેલ્લા 60 વર્ષોથી આ કરી રહ્યા છીએ, અમારા બાળકોને ભારત અને પાકિસ્તાન બંનેમાં કેવી રીતે નફરત રાખવી તે શીખવી રહ્યા છીએ અને તે કામ કરી શક્યું નથી.
અમારા બંને દેશોમાં અમને લાગે છે કે આપણી બધી વાતો એક બીજાને કારણે છે. અમને જરૂર છે. આ સંકુચિત માનસિકતામાંથી બહાર આવવા માટે તેણે કહ્યું.
તેમણે તાજેતરના એનએસજી ફિયાસ્કો પર પણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ભારત પાકિસ્તાનના સંબંધોના સંકુચિત પ્રિઝમથી તે જોઇ શકાતું નથી.
અને તેના બદલે ભારતે ઘણા દેશોની સૈદ્ધાંતિક ચિંતાઓ પર ધ્યાન આપવું જોઈએ કે જેમણે સિઓલ પ્લાનરીમાં વાંધા ઉઠાવ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે, તેમના કાર્યકાળ દરમિયાન, અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનમાં 2011 માં પાકિસ્તાનના એબોટા બાદમાં યુએસ સૈન્યની કાર્યવાહીમાં માર્યા ગયા હતા.
હિનાએ કહ્યું કે પાકિસ્તાનને યુ.એસ. પાસેથી વધારે અપેક્ષાઓ ના હોવી જોઇએ. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનને અફઘાન યુદ્ધમાંથી બહાર નીકળવું જ જોઇએ. 17 વર્ષથી ચાલી રહેલા આ યુદ્ધમાં પાકિસ્તાન સૌથી વધુ ભોગ બન્યું છે.