કુણી અને ઘુટણ ના આગળ કાળા પણ ને દૂર કરવા માટે ઉપયોગ કરો આ 10 સામાન્ય ટિપ્સ કુણી અને ઘુટણ ના કાળા પણ કુની અને ગુટણ જેવા શરીર ના જોડાણ વાળા અંગ મા મૃત ત્વચા જમા થવા થી અમુક ભાગ મા કાળા પણ આવી જાય છે જ્યાં ખુરદરી પણ થઈ જાય છે તેને દૂર કરવા માટે ત્યાં સ્ક્રીબિંગ અને મોષ્ચરાઇજ કરવું પણ આવશ્યક છે પણ એકવાર આ સમશ્યા થઈ જવા થી સામાન્ય થવા મા ઘણો સમય લાગી જાય છે પણ ઘરેલુ ઉપાયો દ્વારા તેને સહેલાઇ થી છુટકારો મેળવી શકાય છે અહીંયા અને એવાજ ઘરેલુ ઉપાયો બતાવવા જઇ રહ્યા છે.
સિરકા અને દહીં.
સિરકા મા એસિટીક એસિડ હોય છે અને દહીંમાં લોકટિક એસિડ ભરપૂર હોય છે આ બંને ત્વચા ને ઊંડી સફાઈ કરવા ની સાથે તેને બ્લીચ પણ કરે છે તથા તેમાં પી એચ બેલેન્સ પણ બનાવે છે.ઉપયોગ કરવા ની રીત.એક ચમચી દહીં મા સફરજન ના સિરકા મા ભેળવી તેને પ્રભાવી જગ્યા ઉપર લગાવો 15 મિનિટ સુધી સુકાવવા દો અને પછી ગુણ ગુના પાણી થી ધોઈ નાખો સારા પરિણામ માટે દર બીજા દિવસે ઉપયોગ કરો.
ખીરું.
ખીરું એક જગ્યા એ ખૂબ વધારે મોઇશ્ચરાઇજ છે ત્યાં તેની અંદર એન્ટી ટેનિગ અને બ્લીચિંગ પ્રોપર્ટીજ પણ હોય છે આ કારણ છે કે કુની અને ગુટણ ના ભાગ મા કાળા પન દૂર કરવા મા આ ખૂબ અસરકારક છે બીજું એક આ મૃત ત્વચા ને હટાવી ને તેનું કાળા પણ દૂર કરે છે તેને નમી જોઈને આ ભાગ ને ચીકણો અને કોમળ પણ રાખે છે વિટામિન એ અને સી ત્વચા ની કાતી વધારે છે.
ઉપયોગ ની રીત.ખીરા ના એક મોટો ભાગ કાપી ને પ્રભાવિત હિસ્સા ઉપર 15 મિનિટ સુધી ઘસો 5 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણી થી ધોઈ નાખો તેના સિવાય બરાબર માત્રા મા ખીરું અને લીંબુ નો રસ ભેળવી ને આ સોલ્યુશન ને લગાવી શકાય છે 20 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.
લીંબુ અને બેંકિંગ સોડા.
લીંબુ મા વિટામિન સી અને એન્ટી ઓક્સીડેટ હોય છે જે મૃત ત્વચા ને હવાવવા માટે કારીગર છે બેંકિંગ સોડા મા બ્લીચિંગ પ્રોપર્ટીજ હોય છે જે સ્કિન વ્હાઇટનિંગ નું કામ કરે છે.ઉપયોગ ની રીત.એક લીંબુ ને બરાબર ભાગ મા વહેંચો અને હવે બન્ને ભાગ મા અડધી અડધી ચમચી બેંકિંગ સોડા નાખી ને પ્રભાવિત ભાગ મા 1 મિનિટ સુધી ઘસો અને 15 મિનિટ સુધી રહેવા દો પછી હલકા ગુન ગુના પાણી વડે ધોઈ નાખો આને અઠવાડીયા મા ત્રણ દિવસ કરો.
એલોવેરા અને દૂધ.
એલોવેરા એક ખૂબ વધારે પ્રભાવ કારી મોઇશ્ચરાઇઝર છે આ સ્કિન ટોન મા પણ સુધાર લાવે છે તેના સિવાય તેમાં એન્ટી ફંજલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીજ પણ હોય છે દૂધ મોઇશ્ચરાઇઝર હોવા ની સાથે સાથે સારો ક્લિજર પણ હોય છે.
ઉપયોગ ની રીત.સરખા ભાગે એલોવેરા જેલ અને દૂધ ભેળવી ને આ મિશ્રણ ને પ્રભાવિત હિસ્સા ઉપર લગાવો અને આખી રાત સુધી રહેવા દો અને સવારે હલકા હાથ વડે ઘસતા ની સાથે સામન્ય પાણી વડે ધોઈ નાખો તેના સિવાય માત્ર તમે એલોવેરા પણ લગાવી શકો છો પન તેને માત્ર 2 મિનિટ સુધી જ રાખવું અને ધોઈ નાખવું આ ઉપયોગ ને દર બીજા દિવસે કરવાથી થીજ અસર જોવા મળશે.
આલુ.
આલુ મા એક ખાસ એન્ઝાઇમ રહેલો છે કે પ્રાકૃતિક બ્લીચ એજન્ટ ની રીતે કામ કરે છે અને તેના ઉપયોગ થી ત્વચા ની રંગત મા નિખાર આવે છે એટલા માટે કુની અને ગુટણ જેવા શરીર ના ભાગ મા કાળાપણ દૂર કરવા મા પણ ખૂબ વધારે અસરકારક છે.
ઉપયોગ ની રીત.આલુ નો રસ બહાર કાઢવો પ્રભાવિત ત્વચા ઉપર 15 મિનિટ સુધી તેને લગાવી ને રાખવું અને સામાન્ય પાણી થી ધોઈ નાખવું જો આવુ ના કરી શકો તો આલુ ના તાજા કાપેલા ટુકડા ને 10થી 15 મિનિટ સુધી પ્રભાવિત જગ્યા ઉપર માલિશ કરો અને 10 સુધી રહેવા દો અને ત્યાર બાદ ધોઈ નાખવું પણ ધ્યાન આપવું કે આ ત્વચા ટેલિય પણ ઓછી કરે છે એટલે તેના પછી મોઈશ્ચરારીજ કરવા નું ના ભૂલો.
હળદર.
હળદર મા કરફ્યુમીન નામનું એક તત્વ હોય છે જે ત્વચા મા વધારે મેલી થવા મા રોકે છે વધારે પડતી મેલી ત્વચા થવી તે ત્વચા ની રંગત ઊંડી કરે છે આ રીતે ત્વચા નો રંગ નોખારવા માં હળદર ઘણી ઉપયોગી છેઉપયોગ ની રીત.2 ચમચી દૂધ મા 1 ચમચી હળદર પાઉડર ભેળવી એક પેષ્ટ જેવું તૈયાર કરો પ્રભાવિત જગ્યાએ લગાવો અને સુકાવવા દો પછી સ્વચ્છ પાણી થી ધોઈ નાખો વધારે પરિણામ માટે તમે તેમાં અડધી ચમચી મધ પણ ભેળવી શકો છો.
નારીયેળ તેલ.
નારિયેળ તેલ મા વિટામિન ઇ અને એસેસિયલ ઓયલ હોય છે જે ત્વચા નું કાળા પણ અને ખુરદરા પણ દૂર કરવા ની સાથે સ્કિન પોલીશીંગ નું કામ પણ કરે છે. ઉપયોગ ની રીતદરરોજ નાહ્યા પછી હલકી ભીની ત્વચા મા નારિયેળ નું તેલ હલકી રીતે મસાજ કરવું ત્વચા મા તેને સુકાવવા મા 2 થી 3 મિનિટ સુધી સમય લાગે છે તેનું અવશ્ય ધ્યાન આપો.
મધ.
બે ચમચી મધ મા 2 ચમચી લીંબુ નો રસ અને 1 ચમચી બેંકિંગ સોડા ભેળવી ને લગાવો 20 થી 30 મિનિટ સુધી રાખો અને હલકા પાણી થી ધોઈ નાખો.
જેતુલ નું તેલ અને ખાંડ સ્ક્રબ.
બરાબર ભાગ મા જેતુર નું તેલ અને ખાંડ ભેળવી ને સ્ક્રબ ની જેમ હલકા હાથ વડે ગોડ ગોડ ફેરવતા પ્રભાવિત જગ્યા ઉપર 5 મિનિટ મસાજ કરો અને પછી સામન્ય પાણી થી ધોઈ નાખો .
જઉં નો લોઠ.
ચમકતી નિખરી અને કોમળ ત્વચા મેળવવા આ ખૂબ અસરકારક રીત છે અડધી ચમચી લીંબુ ના રસ મા અડધી ચમચી જઉં નો લોઠ અને ચપટી મીઠું ભેળવી એક પૅષ્ઠ તૈયાર કરો કુની અને ગુટણ ના ભાગ મા ઉબટન ની રીતે લગાવો અને 15 થી 20 મિનિટ સુધી મસાજ કરો અને ત્યાર બાદ હલકા પાણી થી ધોઈ નાખો સારા પરિણામ માટે અઠવાડિયામાં 4 થી 5 વખત લગાવો.