ક્યારેય નહીં જોયો હોય દયા ભાભી નો આવો અવતાર, જુઓ ગ્લેમરસ તસવીરો

વાત કરીએ દિશા વાકાણી એટલે કે દયા ભાભી ની તો તેઓનો જન્મ 17 ઓગસ્ટ 1978 માં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ માં થયો હતો. કારકિર્દીનો પ્રારંભ ગુજરાતી નાટકો જેવા કે કમલ પટેલ ધમાલ પટેલ અને લાલી લીલાથી કર્યો હતો.

તેઓએ દેવદાસ 2002 અને જોધા અકબર 2008 જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેઓ એ 2008 થી દયા જેઠાલાલ ગડા તરીકે સબ ટીવીની તારક મેહતા કા ઉલટા ચશ્માં અભિનય શરૂ કર્યો છે.

દયા ભાભીના નામથી ઘરે ઘરમાં પ્રસિદ્ધ દિશા વાકાણીએ જ્યારથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડ્યું છે ત્યારથી જ લગભગ ચર્ચામાં છે. પરંતુ હવે તે તારક મહેતામાં ફરી જોવા મળવાની છે. દિશાની એક ઝલક માટે તેના ફેન્સ પણ આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. અને હવે તેમનો સબર નો અંત આવી શકે છે.

સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે અને જેઠાલાલ વીડિયો કોલ મારફતે વાત કરતા નજરે ચઢે છે. શો માં એવું પણ બતાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી દયા નહીં પધારે ત્યાં સુધી જેઠાલાલ ગરબા નહીં કરે.

એહલાવો મળ્યા છે કે દિશા વકાણીની વાપસીનો સીન બોરીવલીના અંબા માતાના મંદિરમાં શૂટ થયું છે. પરંતુ હાલમાં તેના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે કે જે તમે કદાચ આ પહેલા ક્યારેય નહીં જોયા હોય.

આ ફોટો જોઈને લોકોએ અવનવી કોમેન્ટો કરી છે. તો જુઓ દાય ભાભી નો એક ડેમ નવોજ અવતાર. જે લોકો દ્વારા ખુબજ પસન્દ કરવામાં આવ્યોછે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top