લગ્નની પેહલીજ રાત્રે પત્નીએ પતિ પાસે કરી એવી માંગ કે પતિએ તરતજ આપી દીધા છુટાછેડા, જાણો એવું તો શું થયું.

મિત્રો એક ખુબજ નવાઈ લાગતો કિસ્સો હાલમાં ખુબજ ચાલી રહ્યો છે. આ કિસ્સા માં ઉપર થી નજર કરીએ તો એવું કહેવાય છે કે પત્ની એ પતિ પાસે સુહાગરાત ના દિવસે એવી વસ્તુ ની માંગ કરી કે પતિ તો સીધા ડીવોર્સ જ આપી દીધા.તો આવો જાણીએ આ સમગ્ર ઘટના માં એવું તો શું થયું.યુપીના સહારનપુરની દુલ્હને સુહાગરાત પર પતિ પાસે મુંહ દિખાઈ ની વિધિમાં એવી ડિમાન્ડ કરી હતી કે પતિને નવાઈ લાગી હતી.આટલું જ નહીં જ્યારે સાસુમાને આ ડિમાન્ડની જાણ થઈ ત્યારે તે સીધી પોલીસ સ્ટેશન ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં મહિલાની સુનાવણી ના થતા સાસુએ એસએસપીને આ આખી બાબત જણાવી હતી.ધીરે ધીરે વાત લગ્ન તોડવા સુધી પણ ગતિ રહી હતી હવે તમને પણ થતું હશે કે એવું તો શું કર્યું હશે અથવા એવું તો શું કહ્યું હશે.મિત્રો આ કિસ્સો ઘણા દિવસો થી ખુબજ ચર્ચામાં રહ્યો છે દરેક લોકો ને એક માત્ર સવાલ થતો હતો કે એવું તો શું કર્યું કે છૂટાછેડા સુધી વાત ગતિ રહી.એસએસપી દિનેશ કુમાર પીએ આ મામલાની તપાસ મહિલા પોલીસ સ્ટેશનને આપી છે.સાસુની ફરિયાદ તથા દુલ્હનની ડિમાન્ડ સાંભળીને એકવાર તો એસએસપી પણ ચમકી ઉઠ્યાં હતાં.જ્યારે ખુદ પોલીસ જો આ વાત થી ચોંકી જતી હોય તો પછી વાતમાં કાઈક તો દમ હસેજ ત્યારેજ આવું શક્ય બની શકે છે.ખરી રીતે આ મામલો મોબાઈલ ફોન સાથે જોડાયેલો છે.એસએસપીની ફરિયાદ બાદ સાસુમાએ કહ્યું હતું કે દુલ્હને સુહાગરાત પર મુંહ દિખાઈ પર ઓપ્પો સ્માર્ટ ફોન તથા જીયો સિમ કાર્ડની ડિમાન્ડ કરી હતી.સાસુએ કહ્યું હતું કે જ્યારે આ ડિમાન્ડ પૂરી ના થઈ તો દુલ્હને ડિવોર્સની ધમકી આપી હતી.હવે તમે વિચારી શકો છો કે આજ ના યુગમાં માત્ર એક સ્માર્ટ ફોન પણ ડીવોર્સ કરાવી શકે છે.પત્નીએ પતિ ને કહ્યું કે હું તમને મોડું બતાવું અને તમારી સાથે આગળ કંઈક કરું એ પેહલાં તમારે મને એક સ્માર્ટ ફોન કે જે ઓપ્પો નો હોય અને એક સિમ કે જે માત્ર ને માત્ર જીઓ નુજ હોવું જોઈએ.પોતાની પત્ની ની આવી ડીમાન્ડ સાંભળી ને પતિએ તે કહ્યું કે હું તને આ અપાવીશ પરંતુ એ માટે તારે રાહ જોવી પડશે તો ત્યારે પત્ની કહે છે કે માત્ર એકજ દિવસમાં તમારે આ કામ કરવું પડશે ત્યારે પતિ તને ઇનકાર કરે છે જેથી મામલો વધુ આગળ જાય છે અને નાં થવાનું થાય છે.જોકે જ્યારે સમગ્ર વાત ની જાણ થઈ ત્યારે એવું પણ જાણવા મળ્યું હતું કે પત્ની એ પતિ સહિત ઘરના તમામ લોકો ને જુઠા કેશમાં ભસાવવા ની ધમકી આપી હતી.જોકે સાસુએ એવી શંકા વ્યક્ત કરી હતી કે દુલ્હન હવે દહેજના ખોટા કેસમાં ફસાવી શકે છે.તેણે ધમકી આપી હતી કે તેને ઓપ્પો ફોન નહીં મળે તો તે ડિવોર્સ માટે દહેજને લઈ ફરિયાદ કરશે.દુલ્હન શહેરની છે અને પતિ ગામનો છે.એસએસપી દિનેશ કુમારે કહ્યું હતું કે આ પ્રકારના કેસ કાઉન્સિલિંગથી ઉકેલી શકાય છે.બંને પક્ષોનું કાઉન્સિલિંગ કરવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ટ્રાન્સફર કરવામાં આવી છે.અને આ અંગે વધુ તપાસ હાથ ધરી ને સાચું કારણ જાણી લાવવા તથા સાથે સાથે પછી આવું ન થાય એ માટે પણ પ્રયાસો કર્યા હતાં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top