ભારતમાં લગ્ન ખૂબ જ મનોરંજક હોય છે પરંતુ ક્યારેક લગ્ન પણ યુદ્ધનું મેદાન બની જાય છે. પહેલા ના જમણા માં જેમ કન્યા અને વરરાજા મંડપમાં સંપૂર્ણ મૌન બેસતા હતા અને તેમના મો માંથી એક શબ્દ પણ બહાર કાઢતા ન હતા અને અત્યારે તો ક્યારેક ક્યારેક એક બીજા સાથે બાંધવા ના કિસ્સા સામે આવી રહ્યા છે.
તાજેતરમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, એક કન્યા મંડપની વચ્ચે મુરતીયા ને મારતી જોવા મળી રહી છે. આ માર મારવાનું કારણ જાણીને, તમે તમારું હાસ્ય રોકી શકશો નહીં.
વિડીયો માં જોઈ શકીએ છીએ કે દુલ્હનને જેવી ખબર પડે છે કે તેનો વર ગુટખા ખાઈ રહ્યો છે એટલે તરત જ તે ગુસ્સે થઈ જાય છે અને વરરાજાને એક લાફો ચોડી ડે છે અને ગુટખા થૂંક્યા પછી આવવાનું કહે છે. વાયરલ વિડિઓ અહીં જુઓ:
View this post on Instagram
લગ્ન શરૂ થતાં પહેલા લગ્ન મંડપમાં આ ઘટના બની હતી. વર અને કન્યા નજીકના સંબંધીઓથી ઘેરાયેલા એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળે છે. કન્યા લગ્નમાં હાજર વ્યક્તિ સાથે વાત કરવાનું શરૂ કરે છે અને અચાનક તેની સાથે દલીલ કરવાનું શરૂ કરે છે અને પછી તેને માર માર્યો હતો. તેને માર્યા બાદ તે તેના વર તરફ ફરી અને તેના પર બૂમ પાડી અને તેને પણ મારવાનું શરૂ કર્યું.