લગ્નનાં સબંધ બાબતે જાણો ભારતનાં જુદા જુદા શહેર નો શું હાલ છે, ક્યાંક કેટલાં નો તૂટે છે વિશ્વાસ

લગ્નનાં સંબધો: આ છે તમારા શહેરનો હાલ,હર 15 દિવસમાં 1 ખોટો સંબધદિલ્હી એસીઆરમાં છુટાપડેલા સંબધો જોવા મળે છે અફેરની લીધે હત્યા ગણી વધી રહી છે.

નવી દિલ્હી

ખોટા સંબંધો હંમેશાં નુકસાન કરાવે છે.

આ વાક્ય 100 ટકા સાચુ છે, પરંતુ લોકો જાણી જોઈને આ કાદવમાં પડે છે અને પછી બરબાદ થઈનેજેલમા આખી જીંદગી વિતાવે છે. ખોટા સંબંધોના કારણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોનો આંકડા સૌથી વધારે છે, ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીમાં. હકીકતમાં, જાણવા મળયુ છે કે ખોટા સંબંધોની (હત્યા સુધીની) ઘટનાઓ દિલ્હીમાં સૌથી વધુ જોવા મળી છે. આ આંકડાઓ માત્ર ચોંકાવનારા જ નહીં, શહેરી જીવનઅને સભ્યતાને લીધે અરીસામાં આ આંકડો ચોકવતા નથી પણ ડરાવે છે.

જો કે, એનસીઆરબીના નવી માહિતી મુજબ, વર્ષ 2017 માં રાજધાની દિલ્હીમાં કુલ 29 કેસ નોંધાયા હતા. એટલે કે, 2017 માં, દર મહિને ખોટા સંબંધોમાં 2 થી વધુ કેસ નોંધાયા હતા. દિલ્હીની વધતી જતી વસ્તી હોવા છતાં, આશ્ચર્યજનક વાત છે કે દર બે દિવસે એક ખોટો સંબંધ બહાર પડે છે અને હત્યા સુધીનો મામલો હોય છે. તેવામાં, જો ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત જેવા એનસીઆર શહેરોના આંકડા પણ જોવામાં આવે તો પરિણામ ખરાબ આવે છે.

ત્યાં જ મધ્યપ્રદેશ 14 ખોટા સંબધમાં દિલ્હી પછી બીજા નંબરે આવે છે. ત્યાં જ મહિલાઓ અને યુવતીઓ સાથે છેડતીના 5220 કેસમાં ઓડિશામાં નોંધાયા છે જ્યારે કેન્દ્રસરકારથી ચાલતી રાજધાની દિલ્હીમાં પણ 1124 ઘટનાઓ સાથે સૌથી પહેલુ છે.

શહેરોના સંબંધો વિવાહિત જીવનનો સંબધ પ્રેમ અને વિશ્વાસ પર ચાલે છે, પરંતુ શહેરોમાં બે જિંદગી જીવતા લોકોએ તેને વધુ જટિલ બનાવ્યું છે. આ જ કારણ છે કે વિવાહિત હોવા છતાં પણ લોકો સ્ત્રી બાજુ આકર્ષિત થાય છે અને તેમની સાથે આખું કુટુંબનો પણ નાશ કરે છે.

આ હાલ ખાલી પુરુષોની જ નથી, પણ ખોટા સંબંધોને લીધે તેમના જીવન માંઅને કુટુંબનું જીવન બરબાદ કરવામાં મહિલાઓ પણ વધારે છે. જોકે લાખો પ્રયત્નો પછી પણ ન તો ખોટા સંબંધો ટકી શકે છે કે ના તો સાચા સંબધો. તેમાં, ખાલી બે લોકો જ નાકામયાબ નથી થતા, પણ બે પરિવારો અને ઘણાં જીવન દાવ પર લગાય છે.

એકલાપને વધારી સમસ્યા.જાણકારોની માનીએ તો, વ્યસ્તતા અને શારીરિક આવશ્યકતા પુરી ના થવાથી મહિલાઓ અને પુરુષો ખોટા સંબંધમાં ફસાઈ જાય છે અને પછી તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે.

દર મહિને દિલ્હી-એનસીઆરમાં, પુરુષો અને મહિલાઓ વચ્ચેના ખોટા સંબંધોના સૌથી વધારે કેસો નોંધાયા છે. જે લોકો ઓફિસ થી ઘરે અને ઘરે થી ઓફિસબે આખી દુનિયા સમજી રહ્યા લોકો જલ્દીથી ખોટા સંબંધોમાં ફસાઈ જાય છે અને પછી જે થાય છે તે ‘બરબાદી’ છે.

તેના સૌથી તાજા સમાચાર અને નોઇડા અને દિલ્હીમાં 1-1 કેસ નોંધાયા છે. તેમાં, પતિને પત્ની પર બિન-પુરુષ સાથે ખોટા સંબંધ હોવાની શંકા હતી, તેથી તેણે પીજીમાં લઈને મારી નાખ્યા, અને બીજી ઘટનામાં દિલ્હીમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિને 50 ફૂટ ઉપરથી ધકકો માર્યો.

પત્નીનો ત્રણ વર્ષથી તે પુરુષ સાથે ખોટો સંબંધ હતો અને પતિએ તેનો વિરોધ કર્યો હતો. આ બંને કેસમાં બે લોકોના મોત પછી, માત્ર બે આરોપીઓનું જ જીવન બરબાદ નહીં થયું પણ ઓછામાં ઓછા છ લોકોને અસર થઈ હતી, જેમાં ચાર વૃદ્ધ અને બે બાળકો હતા.

દિલ્હી સપ્ટેમ્બરમાં પ્રેમનગરમાં ખોટા સંબંધોની શંકામાં પતિએ પત્નીએ હત્યા કરી નાખી.દિલ્હી સપ્ટેમ્બરમાં ઉત્તર દિલ્હીમાં આવેલા સમયપુર બદલી વિસ્તારમાં પ્રેમીને સાથે મળીને પતિની હત્યા કરી. ગાઝિયાબાદ ઓક્ટોબર ખોડા વિસ્તારમાં પતિએ તેની પત્નીની ખોટા સંબંધની હોવાની શંકામાં હત્યા કરી નાખી. દિલ્હી જૂન, 2018 માં ભારતીય સેનાના મેજરની પત્ની શૈલજા દ્વિવેદીની હત્યા કરવામાં આવી હતી. બંનેનો ત્રણ વર્ષથી ખોટો સંબંધ ચાલતો હતો.

દિલ્હી ઓગસ્ટ જીબી રોડના વેશ્યાલયમાં મુલાકાત પછી લગ્ન ન કરવાથી તેને મારી નાખી આરોપી પહેલાથી જ પરિણીત હતો અને બે બાળકોનો પિતા પણ હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top