લાંબી નાક વાળો કૂતરો જેને પબ્લિક ખૂબ જ પ્રેમ આપી રહી છે

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આ છે Eris, એક એવો કૂતરો જેની નાક બાકી કુતરાઓથી બહુ જ લાંબી છે. જાણકારી માટે બતાવીએ છીએ કે આ કુતરાની ઉંમર લગભગ 1 વર્ષ છે.

1 લાખથી વધારે છે ફોલોઅર્સ

જો તમે વિચારી રહ્યા છો કે તે લાંબા નાકવાળો Eris કરડતો પામ હશે, તો તમારો ખ્યાલ ખોટો છે. ખરેખર, આ કૂતરાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટથી લોકોને પોતાના દિવાના બનાવી રાખ્યા છે. ઇન્સ્ટા પર તેના એક લાખથી વધુ ફોલોઅર્સ છે.

પોતાના માલિકની સાથે.

Joey kidd kambourian આ કુતરાના માલિકનું નામ છે. તે કહે છે કે વર્ષ 2018 માં એમના જીવનમાં Eris આવ્યો હતો.

માલિકે જ બનાવ્યું ઇન્સ્ટાગ્રામ પેજ.

Eris ના માલિકે તેંનું ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું હતું જેમાં Eris ના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે.

લોકોને ઘણો પસંદ આવે છે આ કૂતરો.

Eris ના માલિક કહે છે કે ઇન્સ્ટાગ્રામ પર લોકો ઘણો પસંદ કરે છે. તે તેની ફોટો જોઈને ઘણા ખુશ થાય છે. મળવા પણ આવે છે લોકો.

દૂર-દૂરથી લોકોઆ કૂતરાને મળવા પણ આવે છે. તે તેના સાથે રમે છે. સમય પસાર કરે છે અને જતા રહે છે. બીજા કુતરાઓ કરતા છે અલગ.

Eris બાકી કુતરાઓ કરતા અલગ છે. તેના સૂંઘવાની ક્ષમતા બાકી કુતરાઓ કરતા અલગ છે.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here