વિદેશમાં જોવા મળી દિવાળીની રોનક, તસવીરોમાં જુઓ ફેસ્ટિવલનો માહોલ

દરેક ભારતીય દિવાળીને આવકારવા માટે ઉત્સુક છે ત્યારે વિદેશમાં દિવાળીનું આગમન થઈ ચૂક્યું છે. ઈંગ્લેન્ડના લેસ્ટરની બજારમાં દિવાળીની અદ્ભૂત રોનક જોવા મળી હતી. દિવાળીના સેલિબ્રેશન માટે અનેક ભારતીયો એકઠાં થયાં હતાં. જ્યાં આ પ્રકાશપર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

વિદેશના આંગણે દિવાળીનો માહોલ, ધમાકેદાર આતિશબાજી

દિવાળી નિમિત્તે શહેરને લાઈટથી શણગારવામાં આવ્યું હતું તેમજ ધમાકેદાર આતિશબાજી પણ કરવામાં આવી હતી. દિવાળીની ઉજવણી નિમિત્તે ભારતીય મંદિરોને પણ પરંપરાગત રીતે શણગારવામાં આવ્યાં હતાં તેમજ ગણપતિ અને લક્ષ્મીજીની વેષભૂષા પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

તસવીરોમાં જુઓ, બજારની રોનક

આ રીતે સજાવાઈ સ્ટ્રીટ

સજાવાયા ધાર્મિક સ્થળ

વિદેશના આંગણે દિવાળીનો માહોલ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top