LIC પોલિસી ધારકો માટે મોટી ખુશખબર,બદલાઈ ગયા આ નિયમો,થશે તમને ફાયદો..

એલઆઈસી પોલીસ વીમા કંપની એ એક નવો નિયમ જાહેર કર્યો છે.જેના દ્વારા પોલિસી ધારકો ને ફાયદો થઈ શકે છે.સરકારી વીમા કંપની જીવન વીમા નિગમ LIC એ જણાવ્યું હતું કે,જે ગ્રાહકોની પોલીસી 2 વર્ષથી બંધ પડી છે તેઓ ફરીવાર શરૂ કરી શકે છે.LIC એ પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, જે પોલીસીને બંધ થયાને 2 વર્ષ થયા હોય અને પહેલા તેમને રિન્યૂ કરવા માટે મનાઇ ફરમાવવામાં આવેલી હોય તેવી પોલીસીને ફરીવાર શરૂ કરી શકાય છે.જેના દ્વારા એલઆઇસી પોલિસીધારકો ને ફાયફો થઈ શકે છે.

એલઆઇસી એ સૌથી મોટી વીમા પોલીસ કંપની છે.એલઆઈસી એ એક નવો નિયમ જાહેર કર્યો છે.આ નિયમ એવો છે કે જો તમારી પોલીસ બંધ થઈ ગઈ હોય તો એ ફરીવાર ચાલુ કરી શકાય છે.IRDA પ્રોડક્ટ રેગ્યુલેશન્સ 2013 નો અમલ 1 જાન્યુઆરી, 2014 થી કરવામાં આવ્યો હતો. આ પછી, પ્રથમ વખત ચુકવણી ન કરવાના દિવસથી 2 વર્ષનો પુનર્જીવિત સમયગાળો હતો.આ સમયગાળાને વધારી દેવામાં આવ્યો છે.

આવી સ્થિતિમાં, જો કોઈ પોલિસી ધારક 1 જાન્યુઆરી, 2014 પછી એલઆઈસીની પોલિસી ખરીદે છે,તો તેઓ 5 વર્ષમાં તેમની નોન-લિંક્ડ નીતિને પુનર્જીવિત કરી શકશે નહીં.આ નવા નિયમ દ્વારા એલઆઈસી ના પોલિસી ધારકો ને ફાયદો થઈ શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જ્યારે, યુનિટ લિંક્ડ પોલિસી માટે,આ સમય 3 વર્ષનો હતો,જે પ્રથમ વખત પ્રીમિયમ ભરવાના દિવસથી શરૂ થયો હતો.હવે,જો પોલિસી પ્રીમિયમની ચૂકવણી ન કરવાને કારણે બંધ થાય છે, તો પોલિસીધારક તેને ફરીથી જીવંત કરી શકે છે.અને ફરીવાર તેની બંધ થયેલી પોલિસી પુનર્જીવિત કરી શકે છે.જેના દ્વારા લોકો ને ફાયદો થઈ શકે છે.

LIC ના મેનેજિંગ ડિરેક્ટર વિપિન આનંદે આ સંદર્ભે જણાવ્યું હતું કે જીવન વીમો ખરીદવાનો નિર્ણય એ દરેક માટે મહત્વપૂર્ણ નિર્ણય છે.અને દરેલ લોકો એ આ જીવન વીમો કડાવવાઓ જ જોઈએ.દુર્ભાગ્યે, કેટલીકવાર સંજોગોને લીધે પ્રીમિયમ અને પોલિસી લેપ્સ એકત્રિત કરવું શક્ય હોતું નથી.જૂની પોલિસીને પુનર્જીવિત કરવી એ નવી નીતિ લેવા કરતાં વધુ સારો નિર્ણય છે.આમ એલઆઇસી ના નવા નિયમ મુજબ પોલિસી ધારકો ને ફાયદો થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top