અમદાવાદ થી અગાવ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે જાણી ને તમે દંગ થઈ જશો.તો આવો જાણીએ આ સમય મહિલાઓ પોતાને અસુરક્ષિત મહેસુસ કરે છે.અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
આમ તો અવારનવાર આવા કિસ્સા આવતાજ હોય છે પણ આ કિસ્સો કઈ અલગ જ છે 34 વર્ષની મહિલાને 19 વર્ષનાં કિશોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ મહિલાનાં છૂટાછેડા થયા છે આ મહિલા એના ઘર માં એકલી રહે છે.
અને તેને 13 વર્ષનો પુત્ર પણ છે.કિશોર જ્યારે 15 વર્ષનો હતો ત્યારે તેઓ મળ્યાં હતાં અને એકબીજાનાં પ્રેમમાં ઘણા સમયથી હતાં.એટલે આ સંબંધ 4 વર્ષથી ચાલતો હતો. આ યુવાન મહિલાને લગ્ન માટે દબાણ કરતો હતો.
અને એને ઘણી વાર ટોર્ચર પણ કરવામાં આવી હતી આ યુવાને ધમકી આપતા જણાવ્યું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ઉઠાવી જઇશ અને મારી નાંખીશ.આ મામલે મળતી માહિતી પ્રમાણે 34 વર્ષની મહિલાનું 2004માં પ્રેમ લગ્ન થયું હતું.
પણ કોઇ કારણોસર એ મહિલા ના છૂટાછેડા થયા હતા જે 2016માં થયા હતા.તેઓ હાલ એક એનજીઓ સાથે સંકળાયેલા છે.
વર્ષ 2015માં એક યુવકનાં સંપર્કમાં આવ્યાં હતાં.ત્યારે તે યુવાન 15 વર્ષનો હતો.અને એ યુવાન કોઈ જગ્યા એ નોકરી કરતો હતો બંન્ને અવારનવાર મળતા હતાં.
જેથી તેમની વચ્ચે નીકટતા વધતા પ્રેમ સંબંધ બંધાયો હતો.આ યુવાન મહિલા સાથે પ્રેમ વધવા ને કારણે એ એની સાથે લગ્ન કરવા માંગતો હતો.
અને યુવાન ને આ મહિલા સાથે ખૂબ વધારે પ્રેમ થયો હતો.આ મહિલા પોતાનાં દીકરા સાથે અમદાવાદમાં પિતાને ઘરે આવ્યાં હતાં.
ત્યારે યુવકે ફોન કરીને ધમકી આપી હતી.તેણે જણાવ્યું હતું કે તું તારા પિતાનાં ઘરે કે બીજી જગ્યાએ ગમે ત્યાં જઇશ. હું તારી આસપાસ જ છું.
અને હું તને ઉપાડી જઇશ.હું તારી સાથે લગ્ન કરીને જ રહીશ.જો તું બીજે ક્યાંય પણ લગ્ન કરીશ તો હું તને ઉપાડીને લઇ જઇશ અને જાનથી મારી નાંખીશ.
જે બાદ આ અંગેની ફરિયાદ નોંધાતા યુવકની ધરપકડ કરવામાં આવી.જેને જામીન પણ મળ્યાં છે.આ ઉપરાંત યુવકનાં મોબાઇલમાં મહિલાનાં અનેક વીડિયો છે.
હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.અને વધુ જાણકારી મળતા તેમને અમે તે વિશે જણાવીશું અને હવે આગળ થી આવું ન થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા તેના લાગતા નવા કાયદા અમલ માં લાવ તેવી સંભાવના.