આ કિસ્સો ઉત્તરપ્રદેશ ના એક શહેર નો છે.જ્યાં એક યુવતી યુવકનો અશ્લીલ વિડિઓ બનાવી કરતી હતી એવું કામ જે તમે જાણીને થઈ જશો ચકિત. ગુરુગ્રામના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકને બ્લેકમેલ કરીને ધમકાવીને 40 લાખ રૂપિયા માંગવાના આરોપમાં પોલીસે એક યુવતીની ધરપકડ કરી છે.
સેક્ટર-39માં એક વર્કશોપ ચલાવતા જયકિશન નામના યુવકે પોલીસને આ અંગે ફરિયાદ કરી હતી.અને આ ફરિયાદ અંગે જણાવ્યું હતુંકે એક યુવતી મારો અશ્લીલ વિડિઓ બનાવી મને બ્લેકમેલ કરતી હતી.
આ ઉપરાંત પોલીસ કર્મચારીએ યુવક ને પૂછપરછ કરી હતી.અને તેને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો જ્યાં તેને કહ્યું હતું.
યુવકે પોલીસને કહ્યું કે, યુપીની રહેવાસી યુવતી સાથે બે મહિના પહેલા મુલાકાત થઈ હતી.મુલાકાત બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા.
થોડા દિવશ ની મુલાકાત બાદ તેમના વચ્ચે સબંધ બંધાયા હતા.અને સબંધ ખુબજ ઘાડ રીતે બંધાયા હતા.તેણે મને ખબર ન પડે તે રીતે મારો અશ્લીલ વીડિયો બનાવી લીધો અને બાદમાં આ વીડિયો જાહેર કરવાની ધમકી આપવા લાગી હતી.
આટલેથી ન અટકતાં તેણે 40 લાખ રૂપિયાની માંગ કરી હતી.અને મારી જોડે 40 લાખ રૂપિયા માંગતી હતી,જો હું ના પડતો તો તે મારો અશ્લીલ વિડિઓ શેર કરવાની ધમકી આપતી હતી.
આ ઉપરાંત પોલીસ કર્મચારીએ તે યુવતીની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.આ યુવતી આવી રીતેજ અનેક યુવકો ને ફસાવતી હતી.
અને પોલીસે યુવતીનો ભાંડો ફોડવા માટે એક છટકું ગોઠવ્યું હતું.એક લાખ રૂપિયાની રકમ આપવાના બહાને યુવતીને બોલાવી અને બાદમાં તેને પકડીને મામલાનો ખુલાસો કર્યો હતો.
પોલીસે કહ્યું, 32 વર્ષીય શિવાની યુપીના ફરુખાબાદની રહેવાસી છે.તે ગુરુગ્રામમાં કામની શોધમાં આવી હતી.અને તે અનેક વ્યક્તિઓ સાથે આ રીતે સબંધ બધી અને તેના અશ્લીલ વિડિઓ બનાવી લોકો ને કેટનેપ કરતી હતી.
પોલીસ પણ યુવતીની કુંડળી તપાસી રહી છે અને ભૂતકાળમાં પણ આ ઘટનાને અંજામ આપ્યો છે કે નહીં તેની તપાસ કરી રહી છે.