લોકડાઉનમાં ઘરે રહેવા આવેલા ભાણેજ પર આવી ગયું મામીનું દિલ,અલગ રૂમમાં જઈ એકબીજા સાથે કરતાં હતાં ના કરવાનું અને અચાનકજ…….

આખા દેશમાં જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકડાઉન ની આ સ્થિતિ વચ્ચે એક ખુબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અને આ કિસ્સા એ મામી ભાણીયાના સબંધ ને લજવે છે.લોકડાઉન દરમિયાન મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં વિચિત્ર પ્રેમની કહાણી સામે આવી છે.અહીં ભાણેજને પોતાની સગી મામી સાથે પ્રેમ થઈ ગયો.ભાણેજના પ્રેમમાં પાગલ મામી બાળક સાથે તેના ઘરે રહેવા પહોંચી ગઈ.મામીના ગાયબ થવાની સૂચના પરિવારજનોએ પોલીસે આપી.મામીને જેવી આ વાતની ખબર પડી કે પોલીસ ત્યાં આવી રહી છે.તો તેણે ભયાનક પગલું ભર્યું અને હવે તે હોસ્પિટલમાં એડમિટ છે.મામી અને ભાણેજ એક બીજા ના પ્રેમમાં ખુબજ પાગલ હતાં.બન્ને એક બીજા માટે કંઈપણ કરવા તૈયાર હતાં.

આમતો રોજબરોજના ઘણા કિસ્સાઓ આવે છે પરંતુ આવા કિસ્સાઓ જ્યારે સામે આવે છે.ત્યારે સબંધો લજવાઈ છે.ભિંડ જિલ્લાના ચરથર ગામમાં રહેનારા યુવકનું ગ્વાલિયરના બિરલાનગર સ્થિત રહેતા પોતાના મામાના ઘરે આવવા-જવાનું થતું હતું. આ દરમિયાન તેનું મામી સાથે અફેર શરૂ થઈ ગયું. મામી સાથે 6 વર્ષથી તેનું લફરું ચાલી રહ્યું હતું. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા.મામી નું રૂપ એવું હતું કે ભાણેજ એકજવાર માં તેના પર ફિદા થઈ ગયો અને ત્યારબાદ તેમની વચ્ચે આડસબંધો શરૂ થઈ ગયા અને આ સબંધો ખુબજ મોટું રૂપ ધારણ કરી બેઠાં.

એવું પણ જાણવા મળ્યું છે કે 6 વર્ષોમાં મામી અને ભાણેજએ ઘણીવાર શારીરિક સંબંધ બાંધ્યા.બંનેના પ્રેમની નિશાનીમાં મામીએ એક બાળકને પણ જન્મ આપ્યો.મામાને જ્યારે આ વિશે જાણકારી થઈ તો તેમણે પત્ની સાથે મારપીટ કરી. પરંતુ તેમ છતાં બંનેના સંબંધ ખતમ ન થયા.પરિવારના પ્રતિબંધો છતાં બંને વચ્ચે પ્રેમસંબંધ ગાઢ બનતા રહ્યા.પરિવારના ત્રાસથી કંટાળીને મામી ઘર છોડીને ભાગી ગઈ.ગ્વાલિયરથી ભાગીને તે ભિંડ સ્થિત ભાણેજના ઘરે પહોંચી ગઈ.પરંતુ યુવક મામીને લઈને અન્ય વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા જતો રહ્યો.ત્યાં આટલા ટેનશન માં પણ બંને વચ્ચે દરોજ શારિરીક સબંધો ચાલુજ રહ્યાં હતાં.

ઘરમાં થી બહાર યુવક બોવ ખાસ નીકળતો ના હતો પરંતુ એકવાર ભાણેજ સિલિન્ડર લેવા માટે ઘરેથી નીકળ્યો.પરિવારના લોકોએ તેને જોઈ લીધો અને પીછો કરતા-કરતા ઘર સુધી પહોંચી ગયા.આ બાદ યુવકના પરિવારજનોએ તેની સુચના પોલીસને આપી. મામીને લાગ્યું કે પોલીસના આવ્યા બાદ તે ભાણેજથી દુર થઈ જશે. અલગ થવાના ડરથી તેણે ચાકુથી પોતાનું ગળું કાપી નાખ્યું. પ્રેમિકા બાદ પ્રેમીએ પણ પોતાના હાથની નસ કાપી લીધી.અને સમગ્ર પ્રકરણ ને બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે તેઓની આ સ્થિતિ સમય એ પરિવાર જનો હાજર હોવાથી પરિવારે બંનેના હાથમાંથી ચાકુ છીનવી લીધું અને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કર્યા.જ્યા હાલ મામીની સ્થિતિ ગંભીર બતાવવામાં આવી રહી છે.લોકડાઉન દરમિયાન મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં વિચિત્ર પ્રેમની કહાણી સામે આવી છે. અહીં ભાણેજને પોતાની સગી મામી સાથે પ્રેમ થઈ ગયો. ભાણેજના પ્રેમમાં પાગલ મામી બાળક સાથે તેના ઘરે રહેવા પહોંચી ગઈ. મામીના ગાયબ થવાની સૂચના પરિવારજનોએ પોલીસે આપી.ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top