માં મહાલક્ષ્મી આપે છે એ સંકેત મનુષ્યનો સારો સમય આવતા પહેલા, જાણો લક્ષ્મીપુરાણ માં શુ કહે છે

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

જયારે પણ વ્યક્તિના સારા સમયની શરુઆત થાય છે. તો ભગવાન આપણેને ઘણા પ્રકારના સંકેત આપતા હોય છે. તેમાંથી આ 7 સંકેત અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

આપના ધર્મ શાસ્ત્રોમાં વેદો અને પુરાણો આપણને જીવન એવું ઘણું બધુ બતાવે છે. જો આપણે એનું અનુસરણ કરીએ તો એક છે આપણો સારો અને ખરાબ સમય.

તમારો શુભ સમય હવે શરુ થઇ રહ્યો છે તમને અભિનંદન. તમે ઈચ્છતા હોય કે મારા આ મિત્ર કે સંબંધીનો પણ સારો સમય શરુ થાય છે. તેમાંથી 7 સંકેત વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. પુરાણ અનુસાર જયારે પણ વ્યક્તિના સારા સમયની શરુઆત થાય છે, તો ભગવાન વ્યક્તિને ઘણા પ્રકારના સંકેત આપતા હોય છે.

1. જો કોઈ દિવસ તમે સવારે ઘરેથી નીકળો અને કોઈ તમારી સામે પાણી કે દૂધથી ભરેલું વાસણ લઈને આવી જાય, તો સમજવું કે તમારો સમય ઘણો શુભ પસાર થવાનો છે.

2. એક સંકેત એ પણ છે કે, જો અચાનક તમારા ખોટી રીતે ખર્ચ થઇ રહેલા પૈસા, ખર્ચ થવાના અટકી જાય છે, અને તમારી પાસે પૈસા ટકવાનું શરુ થઇ જાય છે, તેમજ તમે તમારું બેંક બેલેન્સ અને ધન સંચય કરવામાં સફળ થઇ જાવ છો, તો તમારે સમજવું કે તમારા શુભ સમયની શરૂઆત થઇ ચુકી છે.

3. એ સિવાય તમે સવારે કામ કરવા જતાં હોય ત્યારે કોઈ બાળક કે કન્યા હસતા ચહેરે તમારી સામે આવી જાય, તો સમજી જવું કે તમારો દિવસ ઘણો સારો અને સફળતા પૂરી પાડનારો રહેશે.

4. તેમજ જો અચાનક સવારના સમયે તમને તમારા સગા સંબંધિઓ કે જેની પાસેથી પૈસા લેવાના છે તે તમને મળી જાય, તો સમજી જાવ કે તમારો શુભ સમય શરુ થઇ ચુક્યો છે.

5. આ વાત તમારી જાણ માટે અમને તમને બતાવી રહ્યા છે. શરીરના જમણા અંગોનું ફરકવું પણ ઘણું શુભ માનવામાં આવે છે. તમારો જમણો ગાલ, ખંભો કે હાથનું ફરકવું તમારી સુખ સમૃદ્ધી તરફ ઈશારો કરે છે. એનાથી તમારા આવનારા સમયમાં દરેક ક્ષેત્રમાં બરકત પ્રાપ્ત થાય છે.

6. કહેવાય છે કે, આપણે સવારે ઉઠીને અરીસામાં જોઈએ છીએ ત્યારે જો તમને તમારા ચહેરા ઉપર થોડું પરિવર્તન અને ચમક સાથે લાલાશ જોવા મળે, તો સમજી જવું જોઈએ કે તમારા સારા દિવસોની શરૂઆત થઇ ચુકી છે.

7. પશુ-પક્ષીઓ દ્વારા પણ આપણને આપણા શુભ સમયના સંકેતોની પ્રાપ્તિ થાય છે. ઉદાહરણ તરીકે વાંદરો જો કેરીની ગોટલી તમારા છાપરા ઉપર ફેંકી દે, કે પછી બિલાડી ઘરમાં બચ્ચાને જન્મ આપે, કે પછી પક્ષી કોઈ ચાંદીની વસ્તુ તમારા છાપરા ઉપર મૂકી જાય, તો તે ઘણો જ શુભ સંકેત હોય છે. જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધી અને ધન ધાન્યની વૃદ્ધી થાય છે.

તમને ઉપર માંથી કોઈ સંકેત મળ્યો છે? જો હા તો કોમેન્ટમાં આવશ્ય લખશો. તમારો શુભ સમય હવે શરુ થઇ રહ્યો છે તમને અભિનંદન. તમે ઈચ્છતા હોય કે તમારા મિત્ર કે સંબંધીનો પણ સારો સમય શરુ થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here