ઘણી વખતે એવું બનતું હોય છે જે તમારી કલ્પનાં ની બહાર હોય છે.આજે અમે તમને એક એવીજ એક ઘટના બતાવવા જય રહ્યાં છે જે જાણી ને ભલભલા ને નવાઈ લાગી હતી.અહીં ટુક માં વાત કરીએ તો આ ઘટના માં માતા પિતા ઘરની બહાર જાય છે થોડા સમય બાદ જ્યારે તે ઘરમાં પાછા આવે છે ત્યારે તેમનો છોકરો મરચાં થઈ લોતપોત હતો અને તેને બ્રા નિકર પહેરેલ હતા.
તમને આજણી ને ખુબજ નવાઈ લાગતી હશે તો આવો જાણીએ આ ઘટના માં એવું ટોશૂ થયું કે યુવકે આટલી હદ સુધી જવું પડ્યું.કેરળના કાસરગોડ જિલ્લામાં 11 મા ધોરણમાં ભણતા છોકરાને માત્ર શકના આધારે નિર્દયતાથી મારવામાં આવ્યો. છોકરા પર આરોપ હતો કે, તેણે મહિલાઓના અંડરવિયર ચોર્યા છે, છોકરાનો આરોપ છે કે, બસ આ જ કરણે એક પડોશીએ તેને માંધી દીધો, તેના મોં પર મરચું લગાવ્યું. છોકરાએ આ આરોપને નકારતાં કર્યં ત્કે તે, પડોશીના ઘરે કૃષ્ણ ફળ લેવા ગયો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું,આ ઘટના બેલૂર ગામન અટેંગનમની છે.સોમવારે સાંજે 5:30 વાગે ઘટના ઘટી હતી. પડોશીના અંડરવિયર ચોરી કરવાના આરોપમાં છોકરા પર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ છોકરાએ જણાવ્યું કે, તે કૃષ્ણા ફળ લેવા તેમના ઘરે ગયો હતો. પડોશીએ પોલીસને જણાવ્યું કે તેમની પાસે કપડાં ચોરતો વીડિયો છે. છોકરાને અત્યાએ કોડંગલના વેલારિકકુંડુ તાલિકા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ડૉક્ટરોએ તેને એક ઈએનટી વિશેષક પાસે મોકલી દીધો છે.છોકરાની માએ જણાવ્યું, “છોકરાએ મને જણાવ્યું હતું કે તે પડોશીના ઘરે ફળ લેવા જાય છે. તેની લગભગ 30 મિનિટ બાદ જ્યારે મેં મારા દીકરાનો દુ:ખમાં કણસતો અવાજ સાંભળ્યો તો હું ભાગીને પડોશીના ઘરે ગઈ, પડોશીનું ઘર અમારા ઘરની ઉપર જ છે,”માએ જણાવ્યું.જ્યારે હું ત્યાં ગઈ તો મેં જોયું મારો દીકરો આખો મરચાથી નાહેલો હતો અને તેના ગળાની ચારેય તરફ બ્રા બાંધવામાં આવી હતી. પડોશી તેને મારી નાખવા ઈચ્છતો હતો.
મેં દીકરાને બચાવ્યો અને ઘરે લાવી.” પડોશીએ પોલીસને જણાવ્યું કે, આ છોકરો ડીસેમ્બરથી તેમનાં અંડરવિયર ચોરતો હતો અને તેમની પાસે તેનો વીડિયો પણ છે.છોકરાની મા દિહાડી મજૂર છે,માએ તેમની પાસે વીડિયો જોવા માગ્યો. માએ કહ્યું વીડિયોમાં એવું કઈંજ નથી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે છોકરો કૃષ્ણા ફળના બગીચામાં હતો. તેણે ફળ પણ નહોંતું લીધું. અને જ્યારે તે પકડાયો ત્યારે તે પાછો ફરી રહ્યો હતો.જો કે પાડોશી ની આ હરકત થઈ યુવક નું મૃત્યુ પણ થય શકતું હતું જેથી તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે