માં ની જેમ જ સ્ટાઈલિશ દેખાઈ છે આ 6 ટીવી એક્ટર્સ ની છોકરીઓ, જોઈ ને તમે પણ રહી જશો દંગ

ટીવી શો બિગ બોસ 2012 માં જોવા મળેલી પૂજા બેદી આજના સમયમાં તે શો થી દુર છે પણ તેની દીકરી આલિયા ઘણી ચર્ચા મા છે આલિયા સોસીયલ સાઇટ ઉપર ઘણી એક્ટિવ રહે છે તે તેમના ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ ઉપર બોલ્ડ અને ગ્રેમર્સ ના ફોટા પોસ્ટ કરતી રહે છે જોઈને બિલકુલ ખરાબ નહીં હોય કે તે તેની મા પૂજા ની જેમ જ સ્યાયલીસ્ટ છે.

આલિયા હંમેશા ઇન્સ્ટગ્રામ ઉપર મિત્રો ની સાથે પાર્ટીજ અને બીકની ના ફોટા પોસ્ટ કરતી રહે છે ઇન્સ્ટગ્રામ ઉપર તેના 3 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે પૂજા બેદી અને ફરહાન ઇબ્રાહિમ ફર્નિચર વાળા ની દીકરી આલિયા નો જન્મ 1997 માં થયો હતો તે ફેશન ઇન્ડસ્ટ્રીઝ માં તેની ઓળખ બનાવી રહી છે અને મોટા પરદા ઉપર પણ એન્ટ્રી કારવાની તૈયારી ઓ કરી રહી છે તે ન્યુયોર્ક મા રહે છે.

પૂનમ ઢીલ્લન, ની છોકરી પમોલા ટીવી શો બીગ બોસ 3 2009.

પૂનમ ની છોકરી પલોમાં 21 વર્ષીય છે પલોમાં જન્મ 15 નવેમ્બર 1995 મા થયો હતો મુંબઈ માં જમના બાઈ નર્સિંગ હાઈસ્કૂલ અભ્યાસ કરી રહેલ પલોમાં ઘણી સ્ટાઈલિશ અને ગ્લેમરસ છે તેમનું ઇન્સ્ટગ્રામ એકાઉન્ટ વેકેશન પાર્ટી અને હોલીડે ફોટો થી ભરાયેલું છે.

દીપશીખા નાગપાલ છોકરી વિધિકા ટીવી શો બાલવીર 2013.

હાલ માજ વિધિકા એ સોસીયલ મીડિયા ના એકાઉન્ટ ઉપર ઘના ફોટા શેર કર્યા છે જેમાં તે ઘણી બોલ્ડ અને ગ્લેમરસ સ્વરૂપ માં નજર આવી રહી છે વિધિકા ના ફેસબુક એકાઉન્ટ પ્રોફાઈલ મુજબ તેમને મુંબઈ ના કથરાધલ વિધ્યા હાઈસ્કૂલ માંથી અભ્યાસ કર્યો હતો દીપશીખા એ 1997 માં જીત ઉપેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા જેમાં તેઓ વિધવા થયા હતા અને 2007 મા તેમને કેશવ અરોડા સાથે લગ્ન કરી લીધા.

ભાગ્ય શ્રી દીકરી અવન્તિકા દાસાની.

ટીવી શો કાગજ કી કસ્તી 22 વર્ષીય અવન્તિકા ઇન્સ્ટગ્રામ ઉપર ઘણી પોપ્યુલર રહી લંડન ના ક્લાસ બિઝનેશ સ્કૂલમાં અભ્યાસ કરી રહી અવન્તિકા અત્યારે બિઝનેશ અને માર્કેટિંગ ની ડિગ્રી લઈ રહી છે તેમને ટ્રાવેલિંગ ડાન્સિંગ ફેશન અને મિત્રો સાથે પાર્ટી માં ઇન્જોય કરવું વધારે પસન્દ છે.

સ્વેતા તીવરી દીકરી પલક.

ટીવી શો કસોટી જીંદગી કી સ્વેતા ની દીકરી પલક લગભગ 17વર્ષ ની છે પલક ટુક સમય મા ક્યુકઇ થી બોલિવૂડ માં એન્ટ્રી લેશે તેમની સાથે તારે જમીન પર ફેમ દર્શીલ સફારી પણ જોવા મળશે પલક સ્વેતા ના પહેલા ના પતિ રાજા ચૌધરી ની છોકરી છે 2007 માં આ બન્ને લોકો ના છુટા છેડા થઈ ગયા ત્યાર પછી સ્વેતા એ બોલિવુડ સ્ટાર અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધા.

ઝરિના વહાબ દીકરી શના.

ટીવી શો યહાઁ મેં ઘર ઘર ખેલી એક્ટ્રેસ ઝરીન વહાબ ને એક દીકરી છે જેનું નામ સના છે જેની ઉમર 28 વર્ષ છે એકટર સૂરજ પંચોલી ની દીકરી છે સના એ લૉસ એન્જીલીસ માં થી એક્ટિંગ નો અભ્યાસ કર્યો છે પરંતુ તેમને ફિલ્મો માં કામ કરવા બિલકુલ મન નથી સના ને 2007 માં આવેલી ફિલ્મ સકા લાકા બુમ બૂમ ઓફર થઈ હતી પરંતુ સના ફિલ્મ માં એક્સપોઝ કરવા બિલકુલ તૈયાર નતી એટલા માટે ફિલ્મ માટે કંગણા રનૌત ને કહેવા મા આવ્યુ.

અમુક વર્ષ પહેલાં સના નું નામ ડ્રગ સ્કેન્ડલ માં પણ આવ્યું હતું મુંબઈ ના એક પબ માં શક્તિ કપૂર નો દીકરો સિદ્ધાર્થ અને સના ડ્રગ નું સેવન કરતા પકડાઈ ગયા હતા સના એ આ બધી ઘટના વિશે પોતાના બયાન માં કહ્યુ હતુ પબ માં મારા સિવાય 200 લોકો બીજા હતા મારુ નામ મારી અટક ના લીધે હાઇલાઇટ થયુ મારુ આ મામલા મા કોઈ લેવા દેવ ન હોતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top