મહારાષ્ટ્ર મહા સંકટ:શિવસેના નું વધ્યુ બ્લડ પ્રેશર ,બનાવી રહી છે આવો પ્લાન B…

મહારાષ્ટ્ર મા સરકારને લઈને દિવસેને દિવસે ફેંસલા બદલાતા રહે છે.અને હવે એક નવો સંકટ શિવસેના પર આવી રહ્યો છે અને હવે પ્લાન બી શિવસેના માટે ખરાબ સાબિત થાય એવું લાગે છે.સોનિયા ગાંધી અને NCP મુલાકાત પછી ખબર પડી હતી કે સુપ્રીમો શરદ પવારના નિવેદન બાદ શિવસેનાની ચિંતા વધારી દીધી છે. કારણે હવે ધીરે ધીરે સમય ખૂબજ બદલાવ આવી આવ્યો છે જેના ચાલતા શરદ પવારે સોમવાર મુલાકાત બાદ ખાસ વાત છે એમાં કહીને એક વાત જણાવી હતી કે મહારાષ્ટ્રમાં સરકારને લઇને શિવ સેનાના વધેલું જોવા મળતું હતું.

આ વાત પછી શિવ સેનામાં હલચલ મચી ગઇ હતી અને પછી શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે પ્લાન B વિચાર નો વિષય બન્યો હતો.એવું લાગે છે ,અને એક બીજી પણ વાત જાણવા મળી હતી.ભાજપ સાથે બીજી વખત સરકાર બનાવાને લઇને ખૂબજ ચર્ચા થઈ રહી છે.

આવી વાત જાણ્યા પછી NCP ના શરદ પવારના પછી શિવસેનાના પડદા પાછળ એનસીપી ને છોડીને ભાજપ સાથે પોતાની સરકાર બનાવશે એવી વાતો ચર્ચા માત્ર બની હતી.અને આ વાતથી કોંગ્રેસમાં ભાગદોડ વધી હતી અને એક વાર પછી બેઠક કરાવવાનું નક્કી કર્યું હતું.

શિવસેનાની ની અંદર આ વાતની ચર્ચા ખૂબજ તેજીથી થઈ રહી હતી.તે વાત દરમિયાન એક શિવસેનાના ધારાસભ્યએ જણાવ્યું કે આપણી પાર્ટીએ રાહ જોવી જોઇએ અને NCP સુપ્રીમો સાથે જતા પહેલા 10 વખત વિચાર કરવો જોઇએ.એવું નિવેદન આપ્યું હતું શિવસેનાના અધિકારીએ.

મહારાષ્ટ્રમાં ની સરકારને લઈને રોજ સોસીયા મીડીયા અને ટ્વિટ સંજય રાઉલી જણાવ્યું હતું કે જિદંગીમાં કંઇક મેળવવું હોય તો રીત બદલો ઇરાદો નહીં… જય મહારાષ્ટ્ર.વાત વાત ઉપર ઘણી કૉમેન્ટ કરવામાં આવી હતી.અને તેમના સપોર્ટેડ ના મિત્રો થી એવું કહેતા કહેતા હતા કે શિવસેના સરકાર બનાવવા માટે દરેક પ્રકારના વિકલ્પ મુશ્કલી નો સામનો કરવા માટે તૈયાર છે.

દક્ષિણ મુંબઇથી મા એક શિવસેનાના કર્યા કરતા જણાવ્યું હતું કે એનસીપી અને કોંગ્રેસ સાથે સંગઠન ન કરવું જોઈએ.ભલે તે આપડી સરકાર ન બંને પણ આપડે એનસીપી અને કોંગ્રેસની મદદ ન લેવી જોઈએ.એવું પણ કીધું હતું કે શિવસેનાએ પોતાની જાતે સરકાર બનાવવી જોઈએ. પાર્ટી જો સમાન વિચારધારાવાળા પક્ષ સાથે ન જવા ઇચ્છતી હોય તો તેને એકલા હાથે લડાઇ લડવી જોઇએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top