મહારાષ્ટ્ર:સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન,ભાજપને કહ્યું એવું કે ભાજપના નેતાઓ પણ ચોંકી ગયાં..

મહારાષ્ટ્ર નું રાજકરણ ખૂબ જ ગરમાયુ છે.કેટલાક દિવસોથી ચાલી રહેલી સરકાર બનાવવાની હરખમ વચ્ચે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી કોની સરકાર બનશે.છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં સરકાર રચવાનો લઇ ને કેટલાક વિવાદો ઉભા થયા હતા. અને એવો પણ દાવો છે કે શિવસેનાના નેતા અને પ્રવક્તા સંજય રાઉતે ફરી એક વખત મહારાષ્ટ્રમાં જલ્દી જ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બનશે તેવો દાવો કર્યો હતો.અને શિવસેના ફરી એક વાર ભાજપ સાથે ગઠબંધન કરી સરકાર રચી શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સંજય રાઉતે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં થોડાક દિવસો મા દરેક વ્યક્તિઓ જે ઇચ્છિત સરકાર બનાવનો દાવો કર્યો હતો.અને ફરી સરકાર રચી શકે છે.આ ઉપરાંત પક્ષ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન નથી ઇચ્છતું. એમ પણ જણાવ્યું હતું.અને મહારાષ્ટ્ર માં રાષ્ટ્પતિ સાશન થી પક્ષ નાખુશ છે.જેથી હજુ પણ સરકાર રચી શકે છે.

આ ઉપરાંત શિવ સેનાના સંજય રાઉતે જણાવ્યું હતું કે તેમણે ભાજને નિશાન બનાવ્યું હતું અને અને મોટો ખુલાસો પણ કર્યો હતો કે સરકાર આપડીજ બનશે. સંજય રાઉતે કહ્યું કે ભાજપે અમને દગો આપ્યો છે. તેમણે કહ્યું કે તે નિશ્વિત છે કે શિવસેના જ રાજ્યમાં સરકાર બનાવશે. શરદ પવારને લઇને તેમણે કહ્યું કે, શરદ પવારને સમજવા માટે અનેક જન્મ લાગશે.

મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત સરકાર બનવાની ચર્ચા બાજુ સુધી ચાલી રહી હતી.અને ગત સમયમાં સોનિયા ગાંધી અને શરદ પાવર વચ્ચે મિટિંગ થઈ હતી.અને ખબર પડી હતી કે એનસીપી અને કોંગ્રેસ અને શિવ સેનાની પછી બેઠક થશે.

એનસીપી તરફથી તેમના મોટા નેતા આ મેઠક હાજીર રહશે એનસીપી નેતાની વાત કરી તો અજિત પવાર, જયંત પાટિલ, પ્રફુલ્લ પટેલ તેમજ કોંગ્રેસ તરફથી પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચવ્હાણ, અશોક ચવ્હાણ અને બાળાસાહેબ વગેરે બેઠકમાં આવશે તેવો દાવો કર્યો હતો.સિવા સેના ,કોંગ્રેસ અને એલસિપી સાથે બેઠક કરી ને સરકાર બનાવવાની વાત ચિત થશે.

આવી બેઠકો પહેલા પણ કેટલી વાર કરવામાં આવી હતી.પવાર અને સોનિયા વચ્ચેની બેઠક બાદ મહારાષ્ટ્રમાં એવું લાગતું હતું કે તેમનો ફેસનો છેલ્લે રહશે.પરંતુ હજુ સુધી અંતિમ નિર્ણય આવી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top