મહારાષ્ટ્ર: શિવસેનાએ સોનિયા ગાંધી સામે ઘૂંટણ ટેકવા પડ્યા, જાણો કેમ

આપ સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર રાજકારણ નું શુ થવાનું છે એ કંઈ ખબર પડતી નથી ત્યાં મહારાષ્ટ્ર માં એક નવો વળાંક આવ્યો છે.મહારાષ્ટ્ર ની સૌથી મોટી પાર્ટી સિવસેના ને કોંગ્રેસના સોનિયા ગાંધી સામે ઘૂંટણ ટેકવા પડ્યા છે.

ઉઠતા બેસતા છત્રપતિ શિવાજી મહારાજનું નામ લઈને દિલ્હીના તખ્તા સામે કદી પણ ઝુંકીશું નહીં એવું છાતી ઠોકીને કહેનાર અને જ્વલંત હિંદુત્વનો પુરસ્કાર કરનારી શિવસેનાએ પોતાનો મુખ્યપ્રધાન બનાવવા માટે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી સામે ઘુંટણ ટેકવાને તૈયાર થવાનો નિર્ણય લેવાયો.અને સિવસેના સોનિયા ગાંધી સામે ઘૂંટણ ટેકવા મજબુર થઈ ગયાં છે.

હવે તે કોંગ્રેસના સોનિયા ગાંધી સામે સરકાર બનાવવા માટે ઘૂંટણ ટેકવા પડશે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શિવસેના સોશિયલ મિડિયા ઉપર મોટા પ્રમાણમાં ટીકાનો દ્યતી બનતી હોવાનું જાણવા મળે છે. સાડા ચારસો વર્ષ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજએ દિલ્હીના ઔરંગજેબ બાદશાહને ખદેડવાનો અને હિંદવી સ્વરાજ્યની સ્થાપના કરવાનો નિર્ણય લીધો.અને હાલ છત્રપતિ શિવાજી મહારાજ ના આ નિર્ણય નું પાલન થઈ રહ્યું છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે છત્રપતિ શિવાજી મહારાજ ના આ નિર્ણય નું અનેક લોકો એ સમ્માન કર્યું છે.આ નિર્ણયના વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સતત કરતા આવ્યા છે.અને આવા અનેક લોકો એ તેમના આ નિર્ણયના વખાણ કર્યા છે.

ત્યાં જ બાળાસાહેબ ઠાકરેએ મરાઠી માણૂસ સાથે સાથે હિંદુત્વની ભૂમિકા લઈને છત્રપતિ શિવાજી મહારાજ આ આપણુ શ્રધ્ધા સ્થાન છે અને છત્રપતિ શિવાજી મહારાજના વિચારો ઉપર ચાલતા હોવાનું બાળાસાહેબ ઠાકરે બાદ શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું.અને બદાસહેબ એ પણ છત્રપતિ શિવજી ના આ નિર્ણય નું સમ્માન કર્યું હતું.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શિવસેના નેતા સંજય રાઉતએ મહારાષ્ટ્રનો નિર્ણય મુંબઈમાં જ થશે,એવું છાતી ઠોકીને કહેતા હતા પણ બાળાસાહેબ ઠાકરે અને ઉધ્ધવ ઠાકરેનું શિવસેનાનો મુખ્યપ્રધાન બનાવવાનું સ્વપ્ન પ્રત્યક્ષમાં લાવવા માટે જેમને વિદેશી તરીકે સતત સંભાવના કરી એવા સોનિયા ગાંધી સામે ઘૂંટણ ટેકવાની ભૂમિકા માત્ર સત્તા મેળવવા માટે લીધી હોવાથી શિવસેના પ્રત્યે મહારાષ્ટ્રમાં રોષ નિર્માણ થયો હોવાનું જાણવા મળે છે.

સરકાર બનાવવા માટે શિવસેના સોનિયા ગાંધી સામે ઘૂંટણ ટેકવા માટે મજબૂર થઈ ગયુ છે.તેમજ સોશયલ મીડિયા ઉપર જોરદાર ટીકા ચાલતી હોવાનું જાણવા મળે છે.અને સોસિયલ મીડિયામાં ઓન એની ખૂબ જ ટીકા થઈ રહી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top