ચૂંટણીના પરિણામ જાહેર થયે 14-14 દિવસો થઈ ગયા છે પરંતુ હજુ સુધી કોણ મુખ્યમંત્રી બનશે તે સસ્પેન્ડ છે.જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો લઈ ને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભાજપના આ નેતાએ ખુલાસો કર્યો છે.આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને લાંબા સમયથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે BJP નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યુ કે, તેઓ ગુરુવારે રાજ્યપાલથી મળશે.અને આ મામલે છેલ્લી ચર્ચા કરશે,આ ઉપરાંત તેમણે દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેના ગઠબંધનની સરકાર બનશે.અને એનો નિર્ણય ટુક જ સમયમાં આવી જશે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પક્ષ ના નિતાઓ એક બીજા સાથે મિટિંગ કરી રહ્યા છે.તો બીજી તરફ આજે ગુરુવારે શિવસેના નેતા સંજય રાઉત અને આરપીઆઈના રામદાસ અઠાવલેએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે.અને મુલાકાત દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હોવાનો અસરો લાગવાવમાં આવી રહ્યો છે.સંજય રાઉતે જણાવ્યુ કે,આ ઉપરાંત અમે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ સાથે મુલાકાત કરી.અને રાજ્યપાલ ને પણ આ મુદ્દાઓ પર ચર્ચા કરી છે.જો બીજેપી નેતા કાલે રાજ્યપાલ સાથે મુલાકાત કરે છે,તો તેમને મુલાકાત કરવા દો.તે ઉપરાંત રાઉતે કહ્યું કે, બીજેપીએ સરકાર બનાવવી જોઈએ,કારણ કે તે સૌથી મોટા પાર્ટી છે.અને તે સૌથી સક્ષમ પાર્ટી છે,ઉદ્ધવ ઠાકરેને બીજેપી તરફથી કોઈ પ્રપોઝલ નથી મળ્યો.જેથી હજુ તે શાંત છે.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતા સુધીર મુનગંટીવારે જણાવ્યુ કે,બીજેપી, શિવસેના અને આરપીઆઈએ સાથે મળીને ચૂંટણી લડી છે.બધા જે ઉમેદવારોએ બીજેપી, શિવસેના, આરપીઆઈ અને સહયોગી પાર્ટીના નામે જનતા પાસેથી વોટ માંગ્યા છે.અને આ ચૂંટણી લડ્યા છે.આ ઉપરાંત સુધીર મુનગતિવારે આગળ પણ કેટલી બાબતો પર ચર્ચા કરી હતી અને સુધીર મુનગંટીવારે આગળ જણાવ્યુ કે, અમે અન્ય કોઈ પાર્ટી સાથે જવાનું વિચાર્યું પણ નથી.અમે ગઠબંધન બનાવવા માટે આગળ વધી રહ્યા છીએ.અમે સરકાર બનાવવા જઈ રહ્યાં છીએ. કાલે રાજ્યપાલને મળીશું.આમ કહી મોટો ખુલાસો કર્યો છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે,24 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદથી જ બીજેપી અને શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલુ છે.અને કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈ ને ખેંચતાણ ચાલી રહી હતી.અને પક્ષના લોકો અનેક દબાઓ કરી રહ્યા હતા. જોકે, ચૂંટણી પરિણામ આવ્યા બાદ, બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે બુધવારે પહેલી વખત મુલાકાત થઈ છે.અને અનેક મોટા નિર્ણયો લેવાય છે.પરંતુ સરકાર બનાવવાને લઈને બંને પાર્ટીઓ વચ્ચે કોઈ વાત બની નથી.જેથી મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ પણ સસ્પેન્ડ છે.
આ ઉપરાંત શરદ પવારે સરકાર બનાવવાનો લઈ ને મોટો ખુલાસો કર્યો હતો.અને એનસીપીના અધ્યક્ષ શરદ પવારે જણાવ્યુ કે, રાજ્યમાં સરકાર બનાવવાને લઈને એકમાત્ર વિકલ્પ બીજેપી-શિવસેના છે.સરકાર બનાવવા માટે બીજેપી જ સક્ષમ છે.પવારે જણાવ્યુ કે, બીજેપી-શિવસેના 25 વર્ષથી સહયોગી છે. જનતાએ એનસીપી-કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો જનાદેશ આપ્યો છે અને અમે તે માટે તૈયાર છીએ.જેથી ભાજપના સરકારના નિવેદનની રાહ જોઈ રહી છે.આ ઉપરાંત શિવસેનાનું સમર્થન કરતા પવારે જણાવ્યુ કે,તેઓ રાજ્યમાં શિવસેનાના નેતૃત્વવાળી સરકાર જોવા માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.