Politics

મહારાષ્ટ્ર: શરદ પવારે રાતો રાત રમી એવી રમત કે અજિત પવારની નીકળી ગઈ તમામ અક્કડ

આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર માં રાજકારણ ખૂબ જ ગરમાયુ હતું અને પાર્ટી ઓ એક બીજા સાથે ગઠબંધન કરી સરકાર રચવા માટે જોર લગાવી રહ્યા હતાં. પરંતુ તેમ છતાં ઘણા દિવસો પછી અહીં સરકાર બની છે.

આ ઉપરાંત પહેલા તો અજિત પવારે અહીં મુખ્યમંત્રી બન્યા ત્યાર બાદ 90 કલાક બાદ તમને રાજીનામુ મૂકી દીધુ હતું. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રાતોરાત મહારાષ્ટ્રમાં એક મોટી ઉથલપાથલ પછી અચાનક મુખ્ય પ્રધાન બનેલા દેવેન્દ્ર ફડણવીસની સરકાર જતી જોવા મળી રહી છે.

મંગળવારે સુપ્રીમ કોર્ટે બહુમતી પરીક્ષણના આદેશ આપ્યા પછી, ભત્રીજા અજિત પવારની બધી અકડ કાકા શરદ પવારની સામે ગઈ અને તેમણે ડેપ્યુટી સીએમ પદ પરથી રાજીનામું આપ્યું છે.અને ત્યાર બાદ મહારાષ્ટ્ર માં ઉદ્ઘવ ઠાકરે એ મુખ્યમંત્રી બનવા માટે કહ્યું.

આ ઉપરાંત અજિત પવારના રાજીનામા બાદ હવે એવી અટકળો થઈ રહી છે કે દેવેન્દ્ર ફડણવીસ પણ થોડા કલાકોમાં રાજીનામું આપી શકે છે.અને દેવેન્દ્ર ફડણવીશ પણ રાજીનામુ આપી શકે છે. આ ઉપરાંત ફડણવીસના રાજીનામા બાદ શિવસેના,એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકાર માટેનો માર્ગ સાફ થઈ જશે અને ત્યાર બાદ અહીં સરકાર બનાવવામાં માટે સક્ષમ રહેશે.

ઉદ્ગાવ ઠાકરે મહારાષ્ટ્ર માં નવા મુખ્યમંત્રી તરીકે સામે આવશે.અને આજે શપથ લેશે ત્યારે આ મામલામાં સવાલ ઉઠી રહ્યા છે કે ત્રણ દિવસ પહેલા અજીત પવારનાં નેતૃત્વમાં એનસીપી સાંસદોનાં સમર્થનનાં બીજેપીની સરકાર બનવાનાં પછી છેલ્લે શરદ પવારમાં કેવી રીતે પાર્ટી સાંસદોને એકજુટ કર્યા અને તેમણે પોતાનાં પાસેલાવીને અજીત પવારને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા હતા અને અજિત પાવર ને રાજીનામુ આપાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે અજીત પવારે ડે.સીએમ પદની શપથ લીધી ત્યારે શરદ પવારે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે આ નિર્ણય સમગ્ર એનસીપી પાર્ટીનો નહીં પરંતુ અજીત પવારનો હતો.અને અજિત પવારે પોતાની જાતે રાજીનામુ મૂક્યું છે.પાર્ટી ના લોકો ને જણાવ્યું નથી.તેમના વિશે તેમને જાણકારી નહોતી.આમ કહી તેમને નિવેદન આપ્યું હતું.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે પોતાનાં 50 વર્ષથી વધુ લાંબા રાજકીય અનુભવ દ્રારા ફક્તા 24 કલાકની અંદર એનસીપી સુપ્રીમો શરદ પવારે પોતાનાં સાંસદોને ભેગા કરવાનાં શરૂ દીધું,અને બધા સાંસદોને ભેગા કરી દીધાં.અને જે સાંસદ લાપતા હતા ના તો તેમને શોધ્યા પંરતુ તેમને પોતાની તરફ પાછા વાળવામાં પણ સફળતા મેળવી હતી.આમ આ મામલો મહારાષ્ટ્ર માં રાતોરાત બદલાઈ ગયો હતો.

આ ઉપરાંત જ્યારે એનસીપી, શિવસેના, કોંગ્રેસે બીજેપી વિરુદ્ધ સરકાર રચવા માટે મોરચો ખોલ્યો તો શરદ પવારનાં નેતૃત્વમાં એનસીપીનાં કાર્યકર્તાઓ એ એક એક સાંસદોને દિલ્હીથી જોડાયેલા ગુરુગ્રામથી લઈને મહારાષ્ટ્ર સુધી શોધી લિધા હતા.

આ પાર્ટી ઓ એ ગઠબંધન કર્યું પરંતુ સરકાર રચી શક્યા ન હતાં.ઉલ્લેખનીય છે કે વિપક્ષને એક સાથે રાખવા માટે શરદ પવારનાં આદેશ પર એનસીપીનાં તમામ કાર્યકર્તાઓ આવા સાંસદોનો સર્ચ રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker