મહારાષ્ટ્ર: ભાજપના અધ્યક્ષ અમિત શાહે પ્રથમ વાર તોડ્યું મૌન, બધી જ પાર્ટીઓ પર કાર્ય એવા આકાર પ્રહાર કે બધાં ચોકી ગયાં…

આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્રનું રાજકારણ ખૂબ જ ગરમાયેલું છે, અને ઘણા સમય થી સરકાર બનાવવાની ખેંચતાણ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે કોની સરકાર બનશે. ત્યારે અમિત શાહ ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. અને મહારાષ્ટ્ર ચૂંટવાની પર પહેલીવાર નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રની મડાગાંઠમાં પ્રથમવાર અમિત શાહ ખુલીને સામે આવ્યા છે.

શિવસેનાની નવી શરતો અમને મંજૂર ન હોવાનું સ્પષ્ટ ના પાડી જેની પાસે બહુમત હોય તે રાષ્ટ્રપતિ પાસે જાય તેવી ખુલ્લી ચેલેન્જ કરી છે. અને શેવસેના પર પ્રહાર કર્યો છે. અને સરકાર બનાવવાની સ્પષ્ટ ના પાળી છે. આ ઉપરાંત તેમને જણાવ્યું કે શિવસેનાને 2 દિવસ જોઈતા હતા અમે હવે 6 મહિના આપ્યા છે. ગઠબંધન કરો અને સરકાર બનાવો.

આમ કહી આમિત શાહે સિવસેના ને ખુલ્લી ચેલેન્ગ આપી છે. અમારી પાસે બહુમત હોય તો અમે જઈ શકીએ એમ મહારાષ્ટ્રમાં દરેક પાર્ટીને સરકાર બનાવવાની છૂટ છે. જેથી સરકાર બનાવવાનો હજુ પણ સમય છે.

ઘણાં સમય થી ચાલી રહેલ સરકાર રચવાની ખેંચતાણ વચ્ચે અમિત શાહ ફરી એક વાર મેદાન માં આવ્યા છે અને પહેલી વાર મહારાષ્ટ્ર ચૂંટણી પર બોલી રહ્યા છે અને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તમામને છૂટ છે. રાજ્યપાલે કોઈ ખોટો નિર્ણય કર્યો નથી. અમિત શાહ મહારાષ્ટ્રની ચૂંટણી પર પહેલીવાર બોલી રહ્યાં છે. અને પાર્ટી પર આકાર પ્રહાર કરી રહ્યા છે.

શિવસેનાની શરતો અમને સ્વીકાર ન હોવાનું જણાવતાં આગામી સમયમાં શિવસેના અને ભાજપ વચ્ચે ગઠબંધન થાય તે બાબત પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે.અને હવે ભાજપ શિવસેના વચ્ચે કોઈ ગઢબંધ થાય તે સંભવ નથી.ચૂંટણી પહેલાં જ અમે સામાન્ય સભાઓમાં ઘણી વાર કહ્યું છે કે અમારું ગઠબંધન જીતશે તો આગામી મુખ્યમંત્રી ફડણવીસ જ હશે.અને સરકાર બનશે તો શેવસેના ની જ બનશે તેમ જણાવ્યું હતું.હવે તેઓ નવી માગ સાથે સામે આવ્યા છે.

જે અમને મંજૂર નથી.અમિત શાહે રાજ્યપાલનો બચાવ કરતાં કહ્યું હતું કે, જેની પાસે બહુમત હોય તે સરકાર બનાવે.અને જેની પાસે બહુમત ન હોય તે સરકાર ન બનાવે તેમ જણાવ્યું હતું.આ ઉપરાંત અમિત શાહે જણાવ્યું હતું કે અમે સામાન્ય સભાઓમાં ઘણી વાર કહ્યું છે કે અમારું ગઠબંધન જીતશે તો આગામી મુખ્યમંત્રી ફડણવીસ જ હશે,અને ફડણવીસ જ સીએમ બનશે તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત અમિત શાહે જણાવ્યું હતું કે અમે ચૂંટણી સમયે જ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સીએમ તો ફડણવીસ જ બનશે.અને બીજી કોઈ પાર્ટી નો ધારાસભ્ય સીએમ નહીં બને.એ સમયે કેમ કોઈ વાંધો લીધો નથી. એનસીપીના પત્ર બાદ જ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનનો નિર્ણય લીધો છે. વિપક્ષ માત્ર રાજનીતિ કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિ શાસનથી સૌથી વધારે નુકસાન ભાજપને જવાનું અમિતશાહે જણાવ્યું છે.અમે મહારાષ્ટ્રમાં ફરી ચૂંટણી ઇચ્છતા નથી.અને એનો નિર્ણય લાવી દેવા માટે ઈચ્છે છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મુંબઈની હોટલમાં શિવસેના અને કોંગ્રેસની બેઠક મળી રહી છે.મુંબઈમાં મહારાષ્ટ્ર ભાજપની પણ મહાબેઠક યોજાઈ રહી છે.જે બાદ હજુ પણ સરકાર રહી શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top