જુગારનું વ્યસન (Gambling Addiction) કોઈપણ વસ્તુનું હોય છે, જ્યારે તે તેની મર્યાદાને વટાવે છે, ત્યારે વ્યક્તિ પોતાનું સારું કે ખરાબ વિચારી શકતો નથી. સ્પેન (Spanish Woman Faked her Kidnap) માં રહેતી એક મહિલાને પણ આવું જ વ્યસન થઇ ગયું હતું – જુગાર રમવાનું. મહિલા બિન્ગો કાર્ડ (Bingo Cards) રમવાની એટલી ટેવાયેલી હતી કે તેણે પોતે જ પૈસા માટે કિડનેપિંગ (અપહરણ) (Woman Faked her own kidnap) નું નાટક રચ્યું હતું.
આ ડ્રામા (નાટક) (Woman Fooled Husband for Money) પણ તેને જ બનાવ્યું, જ્યારે તેનો પતિ હોસ્પિટલમાં દાખલ હતો. ઘરમાં ન હોવાને કારણે, તેને તેની પત્નીના દુષ્ટ મગજ (Woman kidnapped herself for money) નો ખ્યાલ પણ ન આવ્યો હતો. ત્યારે આ જ સમયે પત્નીએ તેની ખોટા અપહરણની વાત કહીને પતિને સંદેશો મોકલીને જણાવ્યું હતું કે પત્નીને છોડાવવા માટે 5 લાખની ખંડણીની જોઈએ છે. નિર્દોષ પતિએ આ 5 લાખ રૂપિયા અપહરણ કરનારને આપી પણ દીધાં, તેને એ પણ જાણ્યું ન હતું કે ખરેખર તેનું અપહરણ થયું છે કે નહિ.
પત્નીએ રચ્યું જબરદસ્ત નાટક: 47 વર્ષની પત્નીનું નાટક (ડ્રામા) જબરદસ્ત હતું. તેને તેનું અપહરણ થયું હોવાનું નાટક કરવા માટે તેના પતિને ફોન પર એવું બહાનું બતાવ્યું કે તેનું કેટલાક લોકોએ અપહરણ કરી લીધું છે અને તેને છોડાવવાના બદલામાં તે £5,077 એટલે ભારતીય ચલણમાં આશરે રૂ. 5 લાખ રૂપિયાની માંગ કરી રહ્યા હતા. પૈસા મળ્યા બાદ પોલીસે મહિલાને ખંડણીના પૈસા ચૂકવ્યા બાદ બિન્ગો કાર્ડ સાથે બિન્ગો હોલમાં પ્રવેશતી જોઈ હતી. મહિલા બાડાલોનાના એક કેસિનોમાં હાજર હતી, ત્યારે પોલીસે તેને પકડી લીધી.
કેવી રીતે સામે આવ્યું આખું નાટક? મહિલાના પતિએ અપહરણકર્તાઓને પૈસા તો આપ્યા, પરંતુ પોલીસને આ અપહરણ વિશે જણાવી દીધું. પોલીસે તે નંબરને ટ્રક કર્યો, જેનાથી મહિલાએ પતિને મેસેજ કાર્ય હતા કે તે અપહરણકર્તાઓ સાથે કેવી રીતે વર્તવું. પોલીસને જ્યારે આ મામલામાં કંઈક અજુગતું જણાયું તો તેણે મહિલાની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું અને આખો મામલો પતિની પણ સામે આવ્યો. હાલમાં મહિલાને જામીન પર મુક્ત કરવામાં આવી છે પરંતુ કેસની સુનાવણી ચાલુ રહેશે.