મહારાષ્ટ્રમાં મહા સંકટ:સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદનથી સરકાર બનાવવાના સમીકરણો બદલાઈ ગયા..

આપણે સૌ જાણીએ છીએ કે મહારાષ્ટ્ર માં સરકાર રચવાને લઈ ને ઘણા સમય થી ખેંચતાણ ચાલી રહી છે.પરંતુ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે કોણ મુખ્યમંત્રી બનશે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની રાજનીતિના ચતુર ખેલાડી ગણાતા શરદ પવાર સરકાર બનાવવા માટે બેટિંગ કરી રહેલ શિવસેનાને પોતાની ગુગલીથી ચિત કરી શકે છે.

અને શિવસેના ને ફસાવી શકે છે.આ ઉપરાંત એનસીપી, કોંગ્રેસની સાથે સરકાર બનાવવાના યોજના પાળી રહેલ શિવસેનાની ચિંતા શરદ પવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ વધુ વધારી છે.અને કોંગ્રેસ અને એનસીપી ની ચીંતા વધારી દીધી જેથી સરકાર બનાવવું મુશ્કેલ લાગી રહી છે.બીજી તરફ પ્રધાનમંત્રી એ સંસદમાં એનસીપીના વખાણ કરતા રાજકારણ ગરમાયું છે.અને મહારાષ્ટ્રનું રાજકારણ ફરી એક વાર ગરમાયુ છે.

મહારાષ્ટ્રનું રાજકારણ વધુ ગરમાયુ છે.સરકાર ને લઈ ને ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે હજુ નક્કી થઈ શક્યું નથી કે કોની સરકાર બનશે.આ ઉપરાંત કહેવામા આવી રહ્યું હતું કે સોનિયા સાથે પવાર મુલાકાત બાદ સરકારનો રસ્તો સાફ થશે, પરંતુ જ્યારે તેઓ મીટિંગથી પરત ફર્યા તો એમ કહીને સસ્પેન્સ વધારી દીધું કે અમારો શિવસેના સાથે કોઇ કૉમન મિનિમમ પ્રોગ્રામ નક્કી નથી થયો.અને અમે સરકાર બનાવવા ને લઈ ને કોઈ નિર્ણય લીધો નથી.અને મહારાષ્ટ્ર રાજકારણ વિશે કોઈ વાતચીત કરી નથી.આ ઉપરાંત એટલું જ નહીં શિવસેનાને સરકાર બનાવવા માટે કોઇ ભરોસો આપવાની વાતથી પણ તેમણે ઇનકાર કર્યો. તેની થોડી વાર બાદ જ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત શરદ પવારને દિલ્હીના નિવાસસ્થાને મુલાકાત માટે પહોંચ્યા હતા.અને તેઓ પણ મુલાકાત અંગે વાતચીત કરવા પહોંચ્યા હતાં.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે તેમના નિવેદન બાદથી ફરી એક વારથી રાજ્યમાં નવા સમીકરણોને લઇને ચર્ચા થઇ રહી છે.અને કોની સરકાર બનશે તેને લઈ ને કોઈ સ્પષ્ટ થઈ શક્યું નથી. રાજકીય વર્તુળોમાં એનસીપીની ડબલ ગેમની ચર્ચા થવા લાગી છે. મતલબ એક તરફ શરદ પવાર શિવસેના અને કોંગ્રેસની સાથે સરકારબનાવવાને લઇને કંઇ પણ સ્પષ્ટરીતે કહેવાથી બચી રહ્યા છે.અને હજુ કોની સરકાર બનશે તેની લઈ ને કોઈ વાતચીત થઈ નથી.આ ઉપરાંત બીજી તરફ નરેન્દ્ર મોદી તરફથી સંસદમાં એનસીપીના વખાણ કરાતા તેના ભાજપ તરફ જવાની પણ ચર્ચા છે.અને ભાજપ સાથે ગઠબંધન કરીશ રકાર રચવાનો દાવો પેસ કર્યો હતો.

 

આ ઉપરાંત એનડીએના સહયોગી આરપીઆઈના નેતા રામદાસ આઠવલેના ફૉર્મ્યુલાને લઇને પણ હવે એમ કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના ફરી એકવાર ભાજપની સાથે આવી શકે છે.અને ભાજપ સાથે ગઠબંધન કરી ફરી સરકાર બનાવી શકે છે.ભલે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સવાલનો જવાબ ભવિષ્યના ગર્ભમાં છુપાયો છે, પરંતુ જે પણ જવાબ હશે, તેમાં કેન્દ્રમાં શરદ પવાર જરૂર હોઇ શકે છે.જેથી ફરી રાજકારણ ગરમાઈ શકે છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ જ છાની રીતે અને સંકેતો દ્વારા મોટી વાત કહેવામાં જાણીતા છે.અને તે માટે જાણીતા છે.સોમવારે પણ રાજ્યસભાના 250માં સત્રમાં પહેલા દિવસે તેમણે એનસીપીને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવતા વખાણ કર્યા અને કહ્યું કે તેમના સાંસદ ક્યારેય વેલમાં નથી આવતા.અને નરેન્દ્ર મોદી એ શિવસેના ની પ્રશંસા કરી હતી.આ ઉપરાંત વાત તો તેમણે રાજ્યસભામાં એનસીપીના વ્યવહારને લઇને કહી,પરંતુ તેના અર્થ દૂર સુધી શોધવામાં આવી રહ્યા છે.અને જોકે પવારે શિવસેનાના રાઉત સાથે બેઠક બાદ પ્રેસ કોન્ફરન કરી હતી.અને અનેક મુદ્દોઓ પર વાતચીત કરી હતી.અને જેમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમણે કહ્યું કે, ત્યાં પીએમ મોદીએ ફક્ત રાજ્યસભાનાં ઇતિહાસની વાત કરી અને તેના કામકાજને લઇને ચર્ચા હતી.આમ અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. અને કહ્યું હતું કે અમે ક્યારેય સંસદમાં ચર્ચા દરમિયાન વેલમાં નથી જતા, માત્ર તેને લઇને તેમણે પ્રશંસા કરી.આમ નરેન્દ્ર મોદી એ પણ તેમની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવશેના ની સંસદ ભવનમાં પ્રશંસા કરી હતી.આ ઉપરાંત કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીએ એમ કહીને એક પ્રકારે શિવસેના પર દબાણ વધારવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપ પણ એનસીપીના સંપર્કમાં છે.અને ભાજપ પણ એનસીપી સાથે જોડાઈ શકે છે.રાજકીય વિશ્લેષકોંના જણાવ્યા અનુસાર એવું કહીને પીએમ મોદીએ શિવસેનાને એ સંકેત આપવાના પ્રયત્નો કર્યા છે કે જો તે હજુ ઇચ્છે તો પરત ફરી શકે છે નહીંતર એનસીપી પણ અમારા માટે વિકલ્પ હોઇ શકે છે.અને અમે એનસીપી સાથે ગઠબંધન કરી સરકાર બનાવી શકે છે.આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે,જોકે આને લઇને કંઇ પણ કહી ન શકાય.અને હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે કોની સરકાર બનશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top