સેક્સને લડાઈ પછી આ રીતે બનાવો વધારે હોટ, જાણો કેવી રીતે

આ ટિપ્સ તમને કામ લાગશે.કપલ વચ્ચે થતા ઝઘડાને કારણે સેક્સ ડીપ સેટિસ્ફેક્શન આપી શકે છે પરંતુ ધ્યાન એટલું રાખવું પડશે કે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો. જેના માટે આજે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું જેનો ઉપયોગ તમે પણ કરી શકો અને જુઓ પછી તેનું પરિણામ.

કિસથી કરો શરૂઆત. પાર્ટનર સાથે થયેલી લડાઈ બાદ મેકઅપ માટે પેશનેટ કિસથી વધુ સારો રસ્તો કયો હોઈ શકે. ત્યાર પછી લવ-મેકિંગ સેશન શરૂ કરી શકો છો.

ગુસ્સાનો યોગ્ય ઉપયોગ. તમારા ગુસ્સાને બેડ પર હાર્ડકોર સેશનમાં ઉપયોગ કરો. તમારા પાર્ટનરને અનુભવ કરાવી દો કે એગ્રી સેક્સ શું હોય છે. તેને દેખાડી આપો કે બોસ કોણ છે.

ડર્ટી ટોકમાં કાઢો ગુસ્સો. તમારી અંદર જે ગુસ્સો છે તેને તમે ડર્ટી ટોક્સ સાથે બહાર કાઢી દો. તમારા ગુસ્સાથી તેને પ્રેમ માટે ઉત્તેજિત કરો. ખાસ વાતએ છે કે આપણામાંથી ઘણા લોકો આવી માન્યતાઓ પર વિશ્વાસ પણ કરે છે. જેમ કે એક એવી પણ માન્યતા છે.

હેપ્પી હોર્મોન્સ કરે છે કામ. ગુસ્સા બાદ જ્યારે પેચઅપ થાય છે તો હેપી હોર્મોન્સનું કામ શરૂ થઈ જાય છે. આ દરમિયાન તમે પાર્ટનરની નજીક હોવ તેવો અનુભવ થશે અને તમને પણ સારું લાગશે કે તમારું પેચઅપ થયું.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top