જીવન માં સુખ પણ લખ્યું હોય છે અને દુઃખ પણ લખ્યું હોય છે સુખ માં કેવી રીતે જીવવું એ તો બધા જાણતા જ હોય છે પરંતુ દુઃખ માં કેવી રીતે જીવવું એ કોઈ ને ખબર હોતી નથી બોવજ ઓછા લોકો જાણે છે દુઃખ માં કેવી રીતે જીવવું અને દુઃખ નો સામનો કેવી રીતે કરવો.
દુઃખ બહુ ઓછા સમય માટે છે પણ એનો આકાર બહુ મોટો હોય છે જયારે આપડે દુઃખ આવે ત્યારે કોઈ આપણને સાથ આપતું નથી એટલે તો કહેવાયું છે સુખમાં તો 100 સાથી મળે પણ દુઃખમાં કોઈ નથી મળતું એ વાત 100% સાચી છે.
દુઃખ ભલે થોડા સમય માટે આવતું હોય પરંતુ તે જયારે આવે ત્યારે જીવન માંથી જવાનું નામ જ નથી લેતું દુઃખ ના સમય માં આપણી સહનશક્તિ ખતમ થઇ જાય છે અને એ ડિપ્રેસન માં જતો રહે છે.
એવામાં એને ચમત્કારની જરૂર હોય છે અને એ ભગવાન જ કરી શકે છે. ઘણા ભક્તો આ ઉમ્મીદથી ભગવાન નો પાઠ કરે છે કે એમના જીવનમાંથી દુઃખ દૂર થઇ જાય. દુઃખો ને દૂર કરવામાં શનિદેવ સૌથી આગળ હોય છે શનિદેવને એક શક્તિશાળી દેવતા માનવામાં આવે છે.
એમનું બધા ગ્રહો પર નિયંત્રણ હોય છે. ખાસ કરીને જો શનિ ગ્રહ તમારી ભારે છે તો એ એનું સમાધાન કરી શકે છે એના ઉપરાંત બીજા ઘણા દુઃખોને દૂર કરવાની ક્ષમતા શનિદેવ પાસે હોય છે. એવામાં અમે તમને એક એવો ઉપાય બતાવા જઈ રહ્યા છે.
જેને કરવાથી શનિદેવની કૃપા તમારી પર બની રહશે એ તમારા ખરાબ ભાગ્ય ને દૂર કરશે અને સૌભાગ્ય લાવશે.
શનિવારે સ્નાન કરીને કાળા વસ્ત્રો ધારણ કરી લો. અને એક વાડકી માં સરસવ નું તેલ લો અને એમાં કાળા તલ ના સાત દાના નાખો એના પછી ઘોડાની નાળ લો અને એને સરસવ ના તેલ માં ડુબાડી દો.એના પછી સરસવ ના તેલ નો જ દીવો શનિદેવ ની આગળ જલાવો અને શનિદેવ ની આરતી કરો અને આરતી પહેલા શનિદેવ ને જ આપો અને પછી સરસવ માં ડુબાડેલ ઘોડા ની નાળ ને આપો અને છેલ્લે આખા ઘર માં આરતી આપો અને તમે પણ લઇ લો.
અને હવે શનિદેવ ની આગળ માથું ટેકો અને તમારી સમસ્યા બતાવો એના પછી એક કાળું કપડું લો અને ઘોડાની નાળ ને એમાં રાખો અને આ નાળ ને તમે આ કપડાં થી સાફ કરો અને હવે એને એક કાળો ધાગો બાધો અને એને ઘર ની બહાર બધી દો.
એના પછી ઘર ના બધા દુઃખ દૂર થઇ જશે અને સાથે કોઈ ખરાબ નજર પણ નહીં લાગે અને સાથે નકારાત્મક શક્તિઓ પણ દૂર થશે. આ ઉપાય તમારા જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થશે.
તમે જે સરસવ ના તેલ માં ઘોડા ની નાળને ડુબાડી હતી એ સરસવ ના તેલ નો ઉપયોગ તમે શનિદેવ દીપ જલાવવા માં વાપરી શકો છો અને જે કાળા કપડાં થી નાળ ને સાફ કરી હતી એને જમીન માં દાટી દો અને આ ઉપાય દરમિયાન તમે શનિદેવ નું વ્રત પણ રાખી શકો છો અને એનાથી પણ તમને વધારે લાભ થશે.