જ્યોતિષ શાસ્ત્રમાં મંગળનો તુલા રાશિમાં થઇ રહ્યો છે અને આવવા વાળા 42 દિવસોમાં આ રાશિ વાળા લોકોને ખુબ ફાયદો થવાનો છે અને તેમના પરિવારમાં મંગળનો ખુબ સારો પ્રભાવ પડવાનો છે.
મેષ રાશિ.
મંગળ તમારી રાશિના સાતમા ગૃહમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તમે તમારા જીવન સાથીની વાતથી દુઃખી શકો છો. ભાગીદારી વાળા કામમાં તમને થોડો કંટાળો આવશે અને તેમાં ઝધડો પણ થઈ શકે છે. નવા કામો કરવામાં તમે આગળ વધશો. તેમાં તમને લાભ મળશે.તમને કોઈ અજાણ્યા વસ્તુથી પૈસા મળી શકે તેમ છે. જે લોકો પરણેલા નથી તેમને પરણવા માટેના માંગા આવી શકે તેમ છે.
વૃષભ રાશિ.
મંગળ તમારી રાશિના સાતમા ગૃહમાં પ્રવેશ કરશે. આ દરમિયાન લગ્નમાં કોર્ટ કચેરીઓના ઝઘડા થશે તેવુ લાગે છે.મંગળને આ ગૃહમાં તમારી રાશિ માટે ધણું સારુ થાય તેવુ લાગે છે. તમારા વિરોધી પક્ષવાળા તમારી સામે આવવામાં અચકાશે.લગન જીવનસાથીમા સારું રહેશે.એવા લોકો જે વિદેશોમાં થતાં ધંધા કરેછે.તેમને ધણો લાભ થશે.
મિથુન રાશિ.
મંગળ તમારી રાશિના પાંચમા ગૃહમાં પ્રવેશ કરશે.આ વખતે બાળકોના સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે.ખોટા વિચારોથી દૂર રહેવું. ક્રોધ અને બોલીને સાચવજો નહિ તો કોઈ નુક્સાન થઈ શકે તેમ છે.પ્રેમ સંબંધિત કામોમાં લાભ થશે.વિધાર્થી પણ ભણવામાં તેમનું ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
કકૅ રાશિ.
મંગળ તમારી રાશિના જાતકોના ચોથા સ્થાને ભ્રમન કરશે આ સમય દરમિયાન તમે તમારા જીવનમાં ઉતાર-ચડાવનો સામનો કરી શકો છો માતાના સ્વાસ્થ્યની સંભાળ રાખો તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો, જો તમે નોકરી બદલવાની કોશિશ કરી રહ્યા છો તો સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ સાથે તમે આ સંક્રમણ સમયગાળા દરમિયાન નવી કાર ખરીદી શકો છો. જમીન સંપત્તિના મામલે બાત બની શકે છે.
સિંહ રાશિ.
મંગળ તમારી રાશિના ત્રીજા ગૃહમાં સંક્રમણ કરશે. આ સમયના કાયૅ ક્ષેત્રમાં જોશ અને ઉત્સાહ જોવા મળે છે. વ્યવસાય સંબંધિત યાત્રાયે તમારા માટે ફાયદાકારક સાબિત થશે અધિકારીઓ તરફથી લાભ થશે સાથે કામ કરનારા લોકો સાથે બોલાચાલી થઇ શકે છે. પારિવારિક જીવનમાં ભાઈ બહેન વચ્ચે મતભેદો થઈ શકે છે સમજદારી પૂર્વક કામ લો.
કન્યા રાશિ.
મંગળ તમારી રાશિના બીજ ગૃહમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન ભાષા સારી બોલવી પડશે. કાર્યક્ષેત્રમાં અડચણો આવી શકે છે. કોઈ પણ એવું કામ ન કરો જેનાથી તમારી ઓફિસના સાહેબો તમારા પર ગુસ્સે ન થાય. તમને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમ તમારા સંબંધોમાં સુધારણા કરશે માતા સાથેના તમારા સંબંધો વધુ સારા બનશે તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
તુલા રાશિ.
મંગળ તમારી રાશીના પ્રથમ ગૃહમાં એટલે કે લગ્ન ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન ક્ષેત્રમાં વધુ મહેનત કરવાની જરૂર છે. તમારા ક્રોધ પર કાબૂ રાખો અને વાહનથીદૂર રહેવુ.માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો તમારે પારિવારિક જીવન સાથે ગતિ રાખવી પડશે જોખમી વાળું કામ કરવાથી બચવું પડશે આ સમય દરમિયાન તમે વધુ સંપત્તિ પણ મેળવી શકો છો.
વૃશ્ચિક રાશિ.
મંગળ તમારી રાશિના ૧૨ માં ગૃહમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન નકામી વસ્તુઓમાં ઘણો ખર્ચ થાય છે તે લગ્ન જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે. રમતમાં અને મોજ શોખ ની વસ્તુઓમા ખર્ચ થશે તમે પ્રવાસ પર પણ જઈ શકો છો આ સમય દરમિયાન તમે તમારા મનપસંદ સ્થળે પણ જઈ શકો છો.
ધનુ રાશિ.
મંગળ તમારી રાશિના ૧૧મા ગૃહમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તમને કેટલાક ક્ષેત્રોમાં સારા પરિણામ મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમે કામમાં વધુ સારું પ્રદર્શન કરી શકશો. તમે જે કામ હાથમાં લેશો તેમાં તમને સફળતા મળી શકે છે. તમને સામાજિક પ્રતિષ્ઠાનો લાભ મળશે.
મકર રાશિ.
મંગળ તમારી રાશિના ૧૦ માં ગૃહમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તમને કેટલાક ક્ષેત્રોમાં સારા પરિણામ મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમે કાર્યમાં વધુ સારું પ્રદર્શન કરી શકશો. તમને તમારા જીવનસાથીનો પેટ ભરીને સાથ મળશે. તમને તમારા પરિવારનો પૂરો સાથ મળશે.
કુંભ રાશિ.
મંગળ તમારી રાશિના ૯ મા ગૃહમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તમને કેટલાક ક્ષેત્રોમાં સારા પરિણામ મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમે કાર્યમાં વધુ સારું પ્રદર્શન કરી શકશો. સારા કામ કરવા માટે તમને સારા માન સન્માન મળશે.ગૃહમા પ્રવેશ કરવાથી તમારા જીવનસાથીની પ્રગતિ થશે.
મીન રાશિ.
મંગળ તમારી રાશિના ૮ માં ગૃહમાં પ્રવેશ કરશે. આ સમય દરમિયાન તમને કેટલાક ક્ષેત્રોમાં સારા પરિણામ મળશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને તમે કાર્યમાં વધુ સારું પ્રદર્શન કરી શકશો તમને સામાજિક પ્રતિષ્ઠાનો લાભ મળશે.તમે ઘરમા નવું વાહન ખરીદી શકશો.નકામી યાત્રાઓથી દૂર રહેવું. ખોટો સમય બગાડવો નહીં ક્રોધ અને બોલી સારી રાખજો.