મારા પતિને સમાગમ ની ઈચ્છા જ નથી થતી આજ સુધી ક્યારેય મારા પ્રાઈવેટ પાર્ટ પર પણ……….જાણો વાસના ની ભૂખી મહિલાની સ્ટોરી.

આજે એક ખુબજ ગજબ ની સ્ટોરી સામે આવી છે જેમાં એક યુવતીએ પોતાની વેદના વ્યક્ત કરતાં સમગ્ર વાત ની પુષ્ટિ કરી હતી તો આવો જાણીએ તેના વિશે વિગતે.યુવતી પોલીસ ને મારો પતિ નપુંસક છે મને પરણ્યા પછી આજદિન સુધી તેને કોઈ શારીરિક સુખ આપ્યું નથી અને તે અન્ય એક ઈસમ સાથે સજાતિય સબંધ ધરાવે છે.ઘડીકવાર પોલીસ પણ અચંબામાં પડી ગઈ.નપુંસક પતિ સામે મહિલાએ જે રીતે વાકબાણ તીર છોડયાં છે તેને લઈને સનસનાટી મચી ગઈ છે.હવે એવું લાગે છે કે દિકરીઓ ધરાવતા મા-બાપએ ભાવિ જમાઈના તમામ શારીરિક ટેસ્ટ કરાવ્યા પછી જ પરણાવી રહી.પેહલાં તેનો ટેસ્ટ કરો અને ત્યારબાદ જ પોતાની દીકરી આપો.જો વાત કરીએ યુવતીના જીવન વિશે ની વિગતે તો સુખી સંપન્ન પરિવારની પરપ્રાંતિય યુવતીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પરણાવામાં આવી.પરણાવી તે દાડે જ યુવતીને ખ્યાલ આવ્યો કે તેનો પતિ નપુંસક છે.ખાનદાન પરિવારની યુવતીએ ભાગ્યમાં જે લખ્યું હશે તે ખરૃં.તેમ માની જેવો હતો તેવો પતિ સ્વીકારી લીધો.પરંતુ જેમ દિવસો પસાર થયા તેમ કંઈક વિચિત્ર હરકતો યુવતીના ધ્યાન પર આવી પછી તો યુવતીના પિતાની મિલ્કત પચાવી પાડવા માટે જ આ લગ્ન કરવામાં આવ્યું હોય તેવી ગંધ આવી ગઈ.જેથી પરણિતાને ત્રાસ આપવામાં આવ્યો.એકતો પોતે પોતાની પત્ની ને સંતોષ કરતો નહીં અને ઉપરથી તેને ત્રાસ આપતો હતો.જેમાં મૂંગા મોંઢે પરણિતાએ ત્રાસ સહન કર્યો પરંતુ તેથીય આગળ વધી તેનો પતિ હોમોસેક્સ્યુઅલ છે અને અન્ય એક યુવાન સાથે અનૈતિક સબંધ ધરાવે છે તેવી શંકા ઉપજી જેથી તેને વોચ ગોઠવી અને આખરે તેની શંકા સાચી ઠરી.નપુંસક પતિને અન્ય યુવાન સાથે સજાતિય સબંધો તોડી નાખવાની પણ વાત કરી પરંતુ ઉલ્ટાનું પતિ તથા તેનાં સાસરીયાંએ ઉશ્કેરાઈ પરણિતાને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો.જો કે આખોય મામલો પોલીસ દફતરે પહોંચ્યો છે. પોલીસ પણ સમગ્ર કેસની ભીંતરમાં ઉંડી ઉતરી તપાસ હાથ ધર્યાનું જાણવા મળ્યું છે.ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો અને તમામ વાતો ની જાણ થઈ ગઈ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top