મરાઠી સિનેમાની અગ્રણી અભિનેત્રી એવા હોટ ફોટો શેર કર્યા કે લોકો જોતા જ રહી ગયા, જોવો ખાસ તસવીરો

મિત્રો આજે આપના માટે એક નવો લેખ લઈને આવ્યો છું એ લેખમાં તમારું સ્વાગત છે આ લેખમાં હું તમને જણાવવા જઈ રહ્યો છું અભિનેત્રી અમૃતા ખાનવિલકર વિશે અને તેમને સોશિયલ મીડિયા પર કરેલી મજાની વાત હું તેમનર કરવાનો છું.

જ્યાં એક ઉત્સાહી સોશિયલ મીડિયા યુઝર છે તેવું જાણવા મળ્યું છે અને તેમજ ઘણી વાર તેના કેટલાક આકર્ષક ફોટોશૂટથી ફેન્સમાં જલવો બતાવતી રહે છે અને તેની આ તસવીરો ખૂબ જ પ્રમાણમાં વાઇરલ થઈ છે.

તેમજ તમે આ તસ્વીરમાં જોઈ શકો છો અને ત્યારબાદ આ અમૃતા માલદીવના દરિયાકિનારા પર ઠંડક મેળવી રહી હોય એવા ફોટો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યા છે.

તેવું કહેવામાં આવ્યું છે અને તેમજ બોલિવૂડ અને ટેલિવિઝન અભિનેત્રી અમૃતા ખાનવિલકર ખતરો કે ખિલાડી સિઝન 10 નો ભાગ બની હતી અને ત્યારબાદ કહેવામાં આવ્યું છે.

મરાઠી સિનેમાની અગ્રણી અભિનેત્રીઓમાંની એક અમૃતાએ કટિઅર કલજત ગુસલી અને નત્રંગ સહિતની ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે અને ત્યાંથી જ જાણીતી થઈ હતી અને તેમજ તેઓ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે ની સાતમી સિઝન પણ આ અભિનેત્રીએ જીતી લીધી હતી.

અને તેમાંથી પણ તેને ઘણી લોકચાહના મળી હતી તેવું કહેવામાં આવ્યું છે અને હાલમાં તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર બૂમ પડાવી રહી છે અને તેમજ જણાવ્યું છે કે અમૃતા ખાનવિલકર શોમાં શરૂઆતથી જ શોમાં સારું પર્ફોર્મન્સ આપ્યું હતુ.

ત્યારબાદ તે બીજા કન્ટેસ્ટન્ટસને કાંટાની ટક્કર પણ આપી હતી પણ હવે આ અમૃતા શોના એક એપિસોડમાં તેને મુશ્કેલીની પરીસ્થિતિમાં ફસાઈ ગઈ હતી અને તેઓ આ શોનો એક પ્રોમો વિડીયો પણ બનાવ્યો હતો અને જેમાં તે અઘરો ટાસ્ક કરતી જોવા મળી હતી અને તેમાં પણ તેને ઘણી લોકચાહના મળી હતી અને તેમજ તેને હાલમાં ખૂબ જ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે અને તેના ઘણા ફ્રેન્સ પણ બની ગયા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો