માત્ર 7 થી 15 દિવસ મા પથરી શરીર માંથી બહાર નીકળી જશે અને પછી કોઈ દિવસ નઈ થાય સૌથી પહેલા અમુક વસ્તુ ટાળી રહ્યા છે મિત્રો જેને પણ શરીર મા પથરી છે તેઓ ચૂનો કોઈ દિવસ ખાવો નહીં ગણા લોકો પાન મા નાખી ને ખાય છે કારણ કે પથરી ને થવા નું મુખ્ય કારણ તમારા શરીરમાં વધારે પડતું કેલ્શિયમ હોય છે પણ તે પચી નથી શકતું તો તે અલગ વાત છે એટલા માટે તમારે ચૂનો ખાવા નું બંધ કરી દેવું જોઈએ.
પખાણ બેદ નામનો છોડ હોય છે તેને પથર ચટ પણ અમુક લોકો કહે છે તેના પાન ના 10 પાન ને દોઢ ગ્લાસ પાણી માં ડુબાડી ને ઉકાળો બનાવો માત્ર 7 થી 15 દિવસ મા પથરી ગાયબ અને અમુક વાર તો તેના થી જલ્દી પણ ખતમ થઈ જાય છે તમે દિવસ મા ત્રણ વાર ત્રણ પાન સીધા પણ ખાઈ શકાય છે.
હોમીઓપેથી ઈલાજ હોવી હોમીઓપેથી મા એક દવા છે તે તમને ગમેતે હોમીઓપેથી ની દુકાને થી મળી જશે તેનું નામ છે બેરબેરીશ વુલગરીશ આ દવા ની સામે લખવા નું છે મધર ટીન્ચર આ તેની પોન્ટેસી છે તે દુકાન વાળો સમજી જશે આ દવા હોમીઓપેથી થી લઈ આવો સ્વદેશી કંપની એસ બી એલ ની જોરદાર અસર કરે છે આ બેરબેરીશ વુલગરીશ દવા પણ પથ્થર ચટ ના પાન મા થી બનેલી છે માત્ર ફરક એ વાત નો છે કે તે ડિલિસન ફાર્મ માં છે પથ્થર ચટ છોડ ના બોટનીકલ નામ બેરબેરીશ વુલગરીશ જ છે.
હોવે આ દવા ની 10 થી 15 ટીપા ને એક ચતુર્થ કપ મરગુગરા પાણી મા ભેળવી ને દિવસ મા ચાર વાર સવારે બપોરે સોજે રાત્રે લેવું જોઈએ ચાર વાર વધારે મા વધારે અને ઓછા મા ઓછા ત્રણ વાર વારંવાર એક થી દોઢ મહિના સુધી લેવા નું છે અને અમુક અમુક વાર તો બે મહિના પણ લાગી જાય છે તેમાં જેટલા પણ સ્ટોન છે કોઈ દિવસ ગોલ્ડબ્લેન્ડર ગેલ બ્લન્ડર મા હોય કે પછી કિડની મા હોય કે યુનિદ્રા ની સપાશ હોય કે પછી મૂત્રાશય મા હોય તે બધાને ઓગાડી ને બહાર કાઢી નાખે છે.
99% કેશ મા દોઢ થી બે મહિના મા જ બધું તોડી ને બહાર નીકળી જાય છે અમુક અમુક સમયે બની શકે છે કે ત્રણ મહિના પણ લાગી શકે છે એવું લાગે તો તમે બે મહિના બાદ સોનોગ્રાફી કરવી લેવી તમને ખબર પડશે કે કેટલું તૂટ્યું છે અને કેટલું રહ્યુ છે જો રહી ગયું હોય તો થોડા દિવસ વધારે લઈલો આ દવા ની કોઈ સાઈડ ઇફેક્ટ નથી.
અને આ દવા થી પિત ની પથરી પણ મટી થઈ જાય છે જેને આધુનિક ડોક્ટર પિત્ત નું કેન્સર કહેછે આ તો થયું જ્યારે સ્ટોન તૂટી ને નીકળી ગયું હવે પછી બીજીવાર ભવીસ્ય મા બની ના શકે તેના માટે શું કારણ કે અમુક લોકો ને વારંવાર પથરી થાય છે એક વાર પથરી તૂટી ને બહાર નીકળી ગયા પછી બીજી વાર ના થાય તેના માટે શુ.
તેના માટે બીજી પણ હોમીઓપેથી દવા છે ચાઇના 1000 પ્રવાહી સ્વરૂપ ની આ દવા ના એક જ દિવસ સવારે બપોરે સોજે બે બે ટીપા સીધા જીભ ઉપર મૂકી દો માત્ર એકજ દિવસ મા ત્રણ વાર મા લેવી પછી ભવિસ્ય માં કોઈ દિવસ સ્ટોન નહીં બને અને એક વાર પછી બેરબેરીશ વુલગરીશ થી પીલિયા પણ મટી શકે છે.