“જય માં મેલડી” આ મંદિરએ મેલડી માતાની માનતા રાખનાર દરેકની મનોકામના થાય છે પૂર્ણ, જાણો તેના પરચા

આપણો હિન્દુ ધર્મ એટલે દેવી દેવતાઓને માનતો ધર્મ માનવામાં આવે છે, અને તેમાં દેવી દેવતાઓનું અલગ અલગ વિશેષ મહત્વ રહેલું છે. જે ઘણા લાખો સેંકડો વર્ષથી દેવી દેવતાઓને પુજવવામાં આવે છે. જે દેવી દેવતાઓને પ્રાચીન કાળથી જ પૂજવામાં આવે છે. અને આપણા દેશમાં તેમની પૂજા અર્ચના કરવા માટે મોટા મોટા મંદિરો પણ હજારો લાખોની સંખ્યામાં બનાવવામાં આવ્યા છે. આ મંદિરોમાં દરરોજ પૂજા-આરતી પણ કરવામાં આવે છે. અને આ બધા મંદિરો પાછળ પોત પોતાના અલગ અલગ રહસ્યો પણ રહેલા છે.

આપણા ભારત દેશમાં ઘણા બધા દેવી દેવતાઓના મોટા મોટા મંદિરો આવેલા છે, અને આ દરેક દેવી દેવતાઓના મંદિરમાં તેમના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા રહેતા હોય છે અને માતાના દર્શન કરીને ભક્તો ભગવાન પાસેથી તેમના આર્શીવાદ મેળવે છે. ભકતો મંદિરમાં જઈને માતાના દર્શન કરીને તેમની મનોકામનાઓ પૂરી કરે છે. અને માતાના દર્શન કરવાથી તેમની મનોકામના ઝડપથી પૂરી થયો જાય છે. ત્યારે આપણે આવા જ એક મંદિર વિશે વાત કરી રહ્યા છે. આપણે અહીં મેલડી માતાના મંદિરની વાત કરી રહ્યા છીએ.

આ મેલડી માતાનું મંદિર વડોદરાથી આશરે પંદર કિલોમીટર દૂર અનગઢમાં આવેલું છે. અનગઢમાં આવેલા મેલડી માતાના મંદિરમાં માં મસાણી મેલડી માતા આજે પણ હાજર હજુર બિરાજમાન છે. જો કે ગુજરાતમાં સામાન્ય રીતે દરેક જગ્યાએ ઘણા બધા મેલડી માતાના મંદિર આવેલા જ છે. અને આ નાના મોટા દરેક મંદિરમાં મેલડી માતાના અનેક પરચાઓ જોવા મળતા હોય છે. જેની ચર્ચાઓ તમે પણ લોકોના મુખે સાંભળી જ હશે.

અનગઢમાં આવેલા મેલડી માતાના મંદિરમાં માં મસાણી મેલડી માતાના દર્શન કરવાથી જ ભક્તોના દરેક દુઃખો દૂર થઇ જતા હોય છે. ત્યારે આ મંદિરમાં જે કોઈ ભક્ત તેમના દુઃખને લઈને આવે છે અને માતાના દર્શન કરે છે, અને માતા પાસે માંગે છે તો માતા જરૂરથી તેમની મનોકામનાઓ પુરી કરે છે. જેના કારણે જ આ અનગઢમાં આવેલા મેલડી માતાના લોકો દર્શન કરવા આવે છે અને માતાના આશીર્વાદ મેળવીને તેમના દુઃખ દર્દ દૂર કરે છે.

ત્યારે આ મંદિરમાં ગુજરાતમાંથી દૂર દૂરથી લોકો અહીં તેમની મનોકામના પૂરી કરવા માટે આવતા રહેતા હોય છે જેના કારણે અહીં ભકતોને ભારે ભીડ રહે છે. જે મંદિરમાં આવીને દરેક ભક્તો માં મસાણી મેલડીના દર્શન કરે છે છે અને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે.

અનગઢમાં આવેલ આ માં મસાણી મેલડી માતાના મંદિરમાં દર્શન કરવાથી ભક્તોના જીવનમાં ખુશીઓ ભરાઈ જતી હોય છે. માતાજી પર આસ્થા રાખરનાર ભાવિક ભક્તોની શ્રદ્ધાથી રાખેલી બાધા પૂરી થાય તો તેઓ પગપાળા માડીના દર્શને આવે છે. જે અહીં ભક્તો પગપાળા આવીને પોતાની માનતા પૂરી કરે છે. વડોદરા જિલ્લામાં આવેલ આ મંદિર આખા ગુજરાતમાં પ્રખ્યાત છે.

Scroll to Top