જ્યારે પણ તમારા જીવના માં કોઈ મોટી વાત હોય તો પછી તે ખુશી હોય કે દુઃખ તો તમે પહેલા કોને બતાવો છો. અલગ અલગ લોકો ના અલગ અલગ જવાબ હશે પણ એક વાત નક્કી છે. કે પોતાના દોસ્તો ને વહેલા કે મોડા બતાવીએ છે. એક દોસ્ત એવો શખ્સ છે કે તેને પ્રેમ અને પરિવારની કરિયરની બધી વાતો કરતા હોય છે.
અમુક લોકો માટે પરિવાર કરતા દોસ્ત વધારે હોય છે. પણ તે તમારા માટે ખતરનાક હોઈ શકે છે. સામાન્ય વાત છે કે પોતાના દોસ્ત પર આંખો બંધ કરી ને ભરોસો કરતાં હોય છે અને તમારી સિક્રેટ વાત પણ તમારા બેસ્ટ ફ્રેન્ડ ને ખબર હોય છે.
પરંતુ તમે બધી વાતો શેર કરી શકો છો. પણ અમુક એવી વાતો છે. જે તમારે પોતાના દોસ્ત જોડે શેર ના કરવી જોઈએ દોસ્ત નો સબંધ વધારે ગેહરો હોય છે. પણ જીંદગીમાં પ્રેમ પણ આવે છે. પ્રેમ અને દોસ્તી ની કોઈ તુલના નથી દોસ્તીની પોતાની ખાસ જગ્યા હોય છે. લોકો જ્યારે પ્રેમ માં પડે છે તો તે વાત પહેલા દોસ્ત ને બતાવે છે.
આ બધી વાતો સાચી છે. પણ તમારી જિંદગીમાં પ્રેમ આવી જાય ત્યારે અમુક વાતો પોતાના પાર્ટનર સુધી રાખો. તમારા પાર્ટનર જે બતાવે છે તેના ઘરમાં શું ચાલે છે કે તેની બહેન ની સગાઈ તૂટી ગઈ. માતા પિતા ને એક બીજા વચ્ચે બનતું નથી કે ભાઈ અને ભાભી ને છોડી છે કે જમીનને લઈ કોઈ વિવાદ ચાલે છે.
આ બધી વાતો સીમિત રાખો. આ બધી વાતો પોતાના દોસ્ત જોડે શેર ના કરે. જ્યારે તમે પ્રેમ માં હોય. ત્યારે તમને દુનિયાની પરવા રહેતી નથી. એકબીજાના પ્રેમ જાણવા માટે અને બતાવા માટે બાર બાર રોમેન્ટિક અને સેક્સ વાત કરતા હોય છે. જે એવી વાતો બોલીએ છે. કે તમે તેમના તરફ આકર્ષણ થાઓ. આ વાત પર્સનલ રાખો આ વાતો દોસ્ત જોડે શેર ના કરો. એવું થાય કે પછી તમારા દોસ્ત મજાક ઉડાવે.
પોતાના પાર્ટનરને બધી વાતો દોસ્તો જોડે શેર ના કરો. પ્રેમ તમે કર્યો છે તમારા દોસ્તોએ નથી. તે તમારા પાર્ટનર વિશે વધારે ના જાણે.
બધા સમય પોતાના પાર્ટનર પર સકની તલવાર લટકાવી લી રાખો. અમુક તેમની વાતો માનવાની રાખો. જો તમે તમારા દોસ્તો ની વાતો પર ભરોસો કરતા હોય. તો પ્રેમના સબંધ માં ખટાસ આવી શકે છે. તમારા પ્રેમ માં ગમે તે ખૂબીઓ ની સાથે કમિયો પણ હસે, વધારે તે કમીયો વિશે ના બતાવો. તમે કમી બતાવીને ભૂલી જાઓ છો. તમારા દોસ્ત આ કમીઓ નો મજાક ઉડાવશે અને તમારા પાર્ટનર માટે ખોટી ધારણાઓ બનાવી શકે છે.
જ્યારે બે લોકો સાથે રહે છે તો નાની મોટા જગાડો થવા આમ વાત છે. અને બધી નાની લડાઈ માટે દોસ્તોની સલાહ ના લો. અમુક વાતો પોતાના પાર્ટનર સુધી સીમિત રાખો. અને પોતે જ વાતનું હાલ કાઢો. તમારો પાર્ટનર તમારા પર વધારે ભરોસો કરે છે. એવી રીતે પોતાના પાર્ટનર નો ભરોસો બનાવીને રાખો.