News

મોદી સરકાર કહેતી હતી કાશ્મીરમાં પથ્થરમારની ઘટનામાં થયો ઘટાડો, ડેટા કહે છે સંખ્યામાં વધારો થયો જાણો..

આપણે સૌ જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં થી કલમ 370 નાબૂદ કરી દેવામાં આવી છે.જે પછી પાકિસ્તાની લોકોએ ભારે રોષ વ્યકત કર્યો હતો.આ પછી તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર જાણકારી આપી છે.

કિશન રેડ્ડીએ જણાવ્યુ કે, 5 ઓગસ્ટથી 15 નવેમ્બર 2019 વચ્ચે ઘાટીમાં પથ્થરમારાના 190 કેસ દાખલ થયા છે અને 765 લોકોની ધરપકડ થઈ છે.જે ઓછી થઈ ગઈ છે.અને હુમલાઓ પણ ઓછા થઈ ગયાં છે.આ ઉપરાંત કિશન રેડ્ડીએ પણ જણાવ્યુ કે, જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અંતર્ગત વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદ પથ્થરમારાની ઘટનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે.

અને આવા ઝગડા અને ધમાલ ઓછાં થઈ ગયાં છે.અને કોઈ પથ્થર મારો થઈ રહ્યો નથી.શાંતિ નું વાતાવરણ જળવાય રહ્યું છે. આ ઉપરાંત જોકે, તેમણે જે આંકડો આપ્યો છે તેનાથી સાબિત થાય છે કે પથ્થરમારામાં વધારો થયો છે.અને પથ્થર મારો વધી રહ્યો છે. આ ઉપરાંત લોકસભામાં એક લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ જણાવ્યુ કે, 5 ઓગસ્ટ 2019થી 15 નવેમ્બર 2019 સુધી પથ્થરમારા/કાયદા-વ્યવસ્થા સંબંધિત 190 કેસોમાં 765 લોકોની ધરપકડ કરવામાં આવી છે.જે ખૂબ જ સારું કામ કર્યું છે.જે બાદ હુમલાઓ પણ ખૂબ જ ઓછા થઈ ગયાં છે.જ્યારે 1 જાન્યુઆરી 2019થી 4 ઓગસ્ટ 2019 સુધી આ પ્રકારની 361 કેસો દાખલ કરવામાં આવ્યા હતા.જે કલમ 370 નાબૂદ કર્યા પછી ખૂબ જ સારું કામ છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મંત્રી દ્વારા આપેલા ડેટા અનુસાર,જાન્યુઆરીથી જૂલાઈ સુધી દર મહિને પથ્થરમારાની સરેરાશ 51 ઘટનાઓ થઈ પરંતુ ઓગસ્ટથી નવેમ્બર સુધી સરેરાશ 63 ઘટનાઓ થઈ છે.જે પહેલા કરતાં ખૂબ જ વધારે છે.સવાલ એ પણ છે કે, કાશ્મીરમાં કાયદા-વ્યવસ્થા સખત રીતે લાગૂ હોવા છતા શું આ સાચો ડેટા સામે આવ્યો છે?શુ કમલ 370 નાબૂદ કર્યા પછી પણ અઘટનાઓ ઓછી નથી થતી. આ ઉપરાંત રેડ્ડીએ આગળ જણાવ્યુ હતું કે, તપાસમાં ખુલાસો થયો છે કે, કાશ્મીર ઘાટીમાં પથ્થરમારાની ઘટનાઓ પાછળ અનેક અલગાવવાદી સંગઠનો અને કાર્યકર્તાઓનો હાથ છે.અને અતાકીઓ નો મોટો હાથ હોય તેવું જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત એનઆઈએ આતંકી ફંડીગ મામલામાં અત્યાર સુધી 18 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી ચૂંકી છે.પરંતુ હજુ સુધી આ હુમલાઓ બંધ થઈ રહ્યા નથી.અને પથ્થર મારો ચાલુ જ રહ્યો છે. આ ઉપરાંત મંત્રી એ જણાવ્યું છે કે કલમ 370 નાબૂદ પછી અનેક જગ્યા એ શાંતિ છે.લોકસભામાં એક બીજા પ્રશ્નના જવાબમાં રાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યુ કે, છેલ્લા 6 મહિનામાં ઘાટીમાં કુલ 34.10 લાખ સહેલાણી આવ્યા છે. જેમાંથી 12,934 વિદેશી સહેલાણીઓ પણ સામેલ છે. આ દરમિયાન ટૂરિઝમથી રાજ્યને 25.12 કરોડ રૂપિયાની આવક થઈ છે.જેથી કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રવાસીઓમાં પણ અહીં વધારો થયો છે.અને તે આપણા માટે ખૂબ જ સારૂ છે.

આ ઉપરાંત રેડ્ડીએ વધુમાં જણાવ્યુ કે, કલમ 370 નાબૂદ થયા બાદ શરૂઆતમાં જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી.અને ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતાં. આ ઉપરાંત હવે પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓની વર્તમાન હાજરી 99.7 ટકા રહી.જે ખૂબ જ સારું પરિણામ છે.અને સારી પરિસ્થિતિ થઈ ગઈ છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ઘાટીમાં પથ્થરમારાની ઘટનાઓ રોકવા માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓની શરૂઆત કરી છે.અને અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.મોટી સંખ્યામાં ભડકાવનારાઓ, ટોળા એકઠા કરનારાઓની ઓળખ કરવામાં આવી છે, તેમના વિરુદ્ધ કાયદાકીય પગલા લેવામાં આવ્યા છે.જેથી કલમ 370 નાબૂદ કર્યા બાદ પથ્થરમારો ની સંખ્યા ઓછી થઈ ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker