આપણે સૌ જાણીએ છીએ કે હાલની ભારતની પરિસ્થિતિ ખુબજ ગંભીર છે.ભારત રોજગાર ક્ષેત્રે ખુબજ પાછળ પડી ગયું છે.અને ખુબજ બેરોજગારી વધી ગઈ છે.રોજગારી ક્ષેત્રે છેલ્લા છ વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો છે.એક અહેવાલ અનુસાર છેલ્લા 6 વર્ષમાં નોકરીઓમાં 91 લાખનો ઘટાડો નોંધાયો છે.જે સૌથી વધારે માનવામાં આવે છે.
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રોજગારીના ક્ષેત્રમાં આટલો મોટો આંચકો લાગ્યો છે. કૃષિ,મેન્યુફેકચરિંગ,બાંધકામ અને સર્વિસ સેક્ટરમાં રોજગારીની તકો ઘટી હોવાથી આ ઘટાડો જોવા મળ્યો છે.અને આ ઘટાડો ખુબજ મોટો છે.વર્ષ 2011-12માં દેશમાં 47 કરોડ 42 લાખ લોકો પાસે રોજગારી હતી.જે ઘટીને 2017-18માં 46 કરોડ 51 લાખ લોકો પાસે નોકરી હતી.આ ઘટાડો મોદી સરકારના રાજમાં જોવા મળ્યો છે.જે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રોજગારીના ક્ષેત્રમાં આટલો મોટો આંચકો લાગ્યો છે.
મોદી સરકારના રાજમાં કેટલા લોકો ની નોકરી ગઈ છે તે જાણી ને તમે પણ ચોંકી જશો જાણો નીચે મુજબ, તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશમાં 32 લાખ,ગુજરાતમાં 15 લાખ,આંધ્ર પ્રદેશમાં 15 લાખ, રાજસૃથાનમાં 15 લાખ,કેરળમાં 14 લાખ, ઝારખંડમાં 10 લાખ,મહારાષ્ટ્રમાં 8 લાખ અને પંજાબમાં પણ 8 લાખ લોકોએ નોકરી ગુમાવી હતી.
સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રોજગારીના ક્ષેત્રમાં આટલો મોટો આંચકો લાગ્યો છે.પાંચ વર્ષના ગાળામાં સૌથી વધુ કૃષિ સેક્ટરમાં નોકરીઓમાં ઘટાડો જોવા મળ્યો છે.અને કૃષિ સેક્ટરમાં સૌથી વધારે ફેરફાર જોવા મળ્યા છે.ત્યારબાદ મેન્યુફેકચરિંગ તથા બાંધકામ ક્ષેત્રમાં લોકોએ રોજગારી ગુમાવી છે.આમ અનેક ઉદ્યોગોના ક્ષેત્રે લોકો એ નોકરી ગુમાવી છે.
તમને જણાવી દઈએ કે આ અહેવાલ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સેન્ટર ઓફ સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટની તરફથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2011-12થી 2017-18ની વચ્ચે ભારતમાં રોજગારીની તકોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રોજગારીના ક્ષેત્રમાં આટલો મોટો આંચકો લાગ્યો છે.આ અહેવાલને જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર સંતોષ મેહરોત્રા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબમાં કાર્યરત જે કે પરીદાએ તૈયાર કર્યો છે.
આ બંને પ્રાફેસરોના જણાવ્યા અનુસાર 2011-12થી 2017-18ની વચ્ચે નોકરીઓમાં 91 લાખનો ઘટાડો થયો છે. આ અગાઉ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયા ઇકોનોમી સીએમઆઇઇ નો સર્વે રજૂ થયો હતો.આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મેથી ઓગસ્ટની વચ્ચે લગભગ 40 કરોડ 49 લાખ લોકોની પાસે નોકરી હતી.જ્યારે ગયા વર્ષે આ જ સમય દરમિયાન 40 કરોડ 24 લાખ લોકો પાસે નોકરી હતી.અને આજે તે ઘટી ને આજે ખુબજ ઓછી થઈ ગઈ છે.સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રોજગારીના ક્ષેત્રમાં આટલો મોટો આંચકો લાગ્યો છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સીએમઆઇઇના આંકડા અનુસાર ત્રિપુરા, હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં લોકો નોકરી શોધી રહ્યાં છે પણ તેમને નોકરી મળી રહી નથી.અને ખુબજ બેરોજગારી આવી ગઈ છે.ત્રિપુરામાં બેકારીનો દર વિક્રમજનક 23.3 ટકા છે. સીએમઆઇઇના તાજેતરના અહેવાલ અનુસાર ભારતમાં બેકારીનો દર ઓક્ટોબર મહિનામાં ત્રણ વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે.આંકડાઓ અનુસાર ગયા મહિને બેકારીનો દર 8.5 ટકા હતો.જે ઓગસ્ટ 2016 પછીનો સૌથી ઉચ્ચ સ્તર છે.સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રોજગારીના ક્ષેત્રમાં આટલો મોટો આંચકો લાગ્યો છે.
આ ઉપરાંત શિક્ષિત યુવાનોમાં બેકારી ચિંતાજનક.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે શિક્ષણનું પ્રમાણ વધુ તેમ બેકારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે.અભણોમાં બેકારીનો દર 7.1 ટકા છે.પ્રાથમિક શિક્ષણ મેળવનારાઓમાં બેકારીનો દર 8.3 ટકા છે.હાઇસ્કૂલ ભણેલા લોકોમાં બેકારીનો દર 13.7 ટકા છે.ધો. 10 સુધી ભણેલા લોકોમાં બેકારીનો દર 14.4 ટકા છે. ધો. 12 સુધી ભણેલા લોકોમાં બેકારીનો દર 24 ટકા છે. સ્નાતક થયેલા લોેકોમાં બેકારીનોે દર 35.8 ટકા જ્યારે અનુસ્નાતક થયેલા લોકોમાં બેકારીનો સૌૈથી ઉંચો દર 36.2 ટકા છે.સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રોજગારીના ક્ષેત્રમાં આટલો મોટો આંચકો લાગ્યો છે.

ઓક્ટોબરમાં બેકારીનો દર વધીને 8.5 ટકા: ત્રણ વર્ષનો સૌથી ઉંચો.
મોદી સરકારના શાસનમાં ભારતમાં ઓક્ટોબરમાં બેકારીનો દર વધીને 8.5 ટકા રહ્યો છે. જે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ઉંચો દર છે. સપ્ટેમ્બર, 2019માં બેકારીનો દર 7.2 ટકા હતો. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વિકાસ ઘટીને 5.2 ટકા રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં પણ ઔદ્યોગિક ઉત્પાદનમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો.સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત રોજગારીના ક્ષેત્રમાં આટલો મોટો આંચકો લાગ્યો છે.