મોદી સરકાર ને મોટો ઝટકો,બેન્કોમાં મોદી સરકારની હિસ્સેદારી તળિયાઝાટક, આટલા કરોડ નો થશે ઘટાડો..

મોદી સરકાર ને મોટો ઝટકો લાગી શકે છે. બેન્કોએ મોદી સરકારની હિસ્સેદારી તળિયાઝાટક કરી નાખી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કોમર્શિયલ બેંકોમાં જમાં કુલ રકમમાં સરકારની હિસ્સેદારીમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે. અને ખુબજ નુકશાન જોવા મળ્યું છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે 4 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે માર્ચ 2019માં આ રકમ 11.86 લાખ કરોડ જેટલી નોંધાઈ છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ.15.79 લાખ કરોડ હતી. જે ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી જાહેર કરાયેલ આંકડાઓમાં આ વાતનો ખુલાસો થયો છે. અને ખૂબ જ મોટો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, આ સમયગાળા દરમિયાન નોન ફાઇનાન્સિયલ કોર્પોરેટસની જમા રકમમાં રૂ.6.5 લાખ કરોડનો વધારો થયો છે. જેથી મોટું નુકસાન જોવા મળ્યું નથી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે RBIના ડેટા અનુસાર, માર્ચ 2018માં સરકારી સેક્ટરની કુલ ડિપોઝીટમાં હિસ્સેદારી 13.5 ટકા હતી જે માર્ચ 2019માં ઘટીને 9.2 ટકા થઇ ગઈ છે. જેમાં પણ ખૂબ જ. મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત બીજી તરફ નોન ફાઇનાન્સિયલ કંપનીઓની હિસ્સેદારી માર્ચ 2018માં રૂ.11.82 લાખ કરોડથી વધીને રૂ.18.36 લાખ કરોડે પહોંચી ગઈ છે.

જેમાં પણ વધુ મોટો ઘટાડો જોવા મળ્યો છે.આમ આ કંપનીઓની હિસ્સેદારી 10.1 ટકાથી વધીને 14.24 ટકા થઇ છે.જેથી ખૂબ જ.મોટું નુકસાન જોવા મળી રહ્યું છે.આ ઉપરાંત તમને જાણવી દઈએ કે એક વર્ષ દરમિયાન નોન ફાઇનાન્સિયલ કંપનીઓની બેન્ક ડિપોઝીટમાં રૂ.650,000 કરોડનું શિફ્ટ જોવા મળ્યું હતું.

આ ઉપરાંત સંસ્થાગત શ્રેણીઓની વાત કરીએ તો બેન્કમાં જમા રકમ મામલે 63.2 ટકા સાથે હાઉસહોલ્ડ સેક્ટર સૌથી વધુ હિસ્સેદારી ધરાવે છે.જેના દ્વારા કોઈ નુકશાન જોવા મળ્યું નથી.આ ઉપરાંત આ સેક્ટરની બેન્ક ડિપોઝીટમાં 2018ના રૂ.74.11 લાખ કરોડથી વધીને 2019માં રૂ.81.51 લાખનો વધારો થયો છે.જેના દ્વારા નુકશાન જોવા મળી રહ્યું નથી.

આ ઉપરાંત જો કેમ કુલ ટકાવારીના માપદંડ પર જોવા જઈએ તો 2019 દરમિયાન કુલ ડિપોઝીટમાં હાઉસહોલ્ડ સેક્ટરની હિસ્સેદારી 63.21 ટકા હતી, જે 2018માં પણ સમાન ગણી શકાય તેવી 63.3 ટકા રહી હતી.જેથી મોદી સરકાર ને ઝટકો લાગ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top