ભક્તો દ્વારા માનવામાં આવેલી માનતા પૂર્ણ થતા ભક્તો દોડતો માઁના ચરણે આવે છે માં મોગલ ધામમાં એવા ઘણાં કિસ્સા સામે આવ્યાં છે જે ભક્તોની માનતા પૂર્ણ થઈ તો હજારો રૂપિયાને પૂર્ણ કરવા આવ્યાં.
પરંતુ માં મોગલ પૈસાના ભૂખ્યા નથી તેઓ તો ભાવનો ભૂખ્યા તેમ મણીધર બાપુ કહે છે કે માતાજી પર તમે રાખેલા વિશ્વાસનું જ આ તમારૂ ફળ છે માં મોગલની ગાદી મણીધર બાપુ સંભાળે છે અને તેઓ જ માઁના ભક્તનું માનતા સ્વીકારે છે.
મા મોગલનો મહિમા અનોખો છે અને માતાજી મોગલના દર્શન માત્રથી ભક્તોના જીવન ધન્ય બની જાય છે આટલું જ નહીં માતાજી મોગલની કૃપાથી અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
એટલું જ નહીં એવું કહેવાય છે કે માતાજી મોગલ તેમના ભક્તોને ક્યારેય મુશ્કેલીમાં જોઈ શકતા ન હતા તેથી જ ભક્તોને પણ માતા પ્રત્યે આસ્થા અને આસ્થા છે અને માને છે કે માતા મોગલ છે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે મણિધર બાપુ ખરેખર કબરાઉ ધામમાં મા મુગલના મંદિરમાં બિરાજમાન છે એક મહિલા 5100 રૂપિયા લઈને માં કબરાઉ મોગલ ધમ પોતાની માનતા પુરી કરવા માટે આવી હતી.
મહિલાએ કહ્યું કે મારા દીકરા અને વહુને છેલ્લા ઘણા સમયથી વિદેશ જવું હતું તે છેલ્લા 5 વર્ષથી વિઝા આવે તેની રાહ જોઈ રહયા હતા પણ વીજ જ નહતા આવી રહયા મારા દીકરા અને વહુને લંડન જવું હતું.
ઘણા પ્રયત્નો કર્યા પણ તેમનું કોઈ પરિણામ ના આવતા આખરે થાકીને મને માં મોગલ યાદ આવ્યા અને મેં માનતા રાખી કે બંનેના લંડન જવાના વિઝા આવી જાય તો તો તમારા મંદિરે આવીને તમને 5100 રૂપિયા ભેટમાં ચઢાવીશ અને તેના થોડા જ સમયમાં મહિલાની પુત્રવધુને લંડન જવના વીજ આવી ગયા એકને વિઝા આવતા આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો.
મહિલા તરત જ પોતાની મનાતા પુરી કરવા માટે માં મોગલના ધામે આવી અને મણિધર બાપુને પૈસા આપી માનતા પુરી કરી તો મણિધર બાપુએ કહ્યું કે આ કઈ ચમત્કાર નથી માં મોગલ પર તારી અપાર શ્રદ્ધા હોવાના કારણે તારું આ કામ પૂરું થયું છે.
માં મોગલે તારી માનતા સ્વીકારી અને મહિલાની પુત્ર વધુને તે બાધા પૈસા ભેટમાં આપી દીધા પરિણામ આવતા જ આખો પરિવાર ખુબજ ખુશ થઈ ગયો.
મણિધર બાપુએ આશીર્વાદ આપતા કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ મા મુગલ પ્રત્યેની તમારી શ્રદ્ધા ફળીભૂત થઈ ગઈ છે મણિધર બાપુએ વધુમાં કહ્યું કે આ પૈસા તમે તમારી દીકરીને આપો માતા મોગલ રાજી થશે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે.
ભક્તોને પણ માતા પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા છે અને માતા મોગલમાં પણ આસ્થા છે કચ્છના કબરાઉમાં બિરાજમાન માઁ મોગલ ધામમાં વર્ષ દરમિયાન લોખો ભક્તો આવતા હોય છે.
માતાજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે મોગલ ધામમાં માતાજીની ગાદી સાંભળતા મણીધર બાપુ અવારનવાર ભક્તો દુખો દૂર કરીને માતાજીએ તમારી માનતા સ્વીકારી લીધી તેમ ભક્તોના જીવનમાં આનંદ ભરે છે