મિસ્ટર બિન ને આપણે સૌ કોઈ જાનતા જ હશે, મિસ્ટર બિન નો શો નાના બાળકો થી લઇ ને મોટા મોટા લોકો પણ જોતા હોય છે પરંતુ શું તમે જાણો છો મિસ્ટર બિન એ દુનિયાની સૌથી મોંઘી કારના મલિક છે, તેમની લાઈફ સ્ટાઇલ મહારાજાઓ ને પણ પાછળ છોડી દે તેવી છે.
બાળકથી લઈ મોટા બધા આ શોના ફેન હતા. તમને જણાવી દઈએ કે, Mr Bean નું અસલી નામ રોવન એટકિન્સન છે પરંતુ, દુનિયા તેમને આજે પણ મિસ્ટર બિન તરીકે જ ઓળખે છે. અને દરેક વ્યક્તિ મિસ્ટર બિન નો શો જોતા હોય છે.
મિસ્ટર બિન એક ખુબજ સારા હાસ્ય કલાકાર ના શો માં જોવા મળતા હતા. તેમને દરેક લોકો ઓળખે છે. 90ના દશકમાં દરેક લોકો ‘મિસ્ટર બીન’ના ફેન હતા. હવે તમે કહેશો કે કોણ છે Mr Bean તો તોડુ વધારે હશે. લગભગ 5 વર્ષ સુધી ચાલેલા શો અને Mr Bean માટેની લોકોની દીવાનગી બધાને ખબર જ છે. તે સમયે લોકો Mr Bean શોને ખુબ પસંદ કરતા હતા. બાળકથી લઈ મોટા બધા આ શોના ફેન હતા.
તમને જણાવી દઈએ કે, Mr Bean નું અસલી નામ રોવન એટકિન્સન છે પરંતુ, દુનિયા તેમને આજે પણ મિસ્ટર બિન તરીકે જ ઓળખે છે. Mr Bean સિવાય રોવન બ્લેકેડર, નાઈન ઓ ક્લોક ન્યૂઝ, ધ સિક્રેટ પોલીસમેન્સ બોલ્સ અને ધ થિન બ્લૂ લાઈન નામના ટીવી શોમાં કામ કરી ચુક્યા છે.
આ ઉપરાંત તેમની સૌથી મનપસંદ શો મિસ્ટર બિન હતો.અને દરેક વ્યક્તિઓ અને દર્શકો ને મિસ્ટર બિન શો સૌથી વધારે પસંદ હતો.આમ મિસ્ટર બિન શો દરેક દેશમાં પ્રખ્યાત હતો.અને આ શો ને જોવા માટે લોકો ખુબજ ઉત્શુક થઈ જતા હતા.
મિસ્ટર બીન સીરીઝ દુનિયાના લગભગ 200 દેશોમાં અલગ-અલગ ભાષાઓમાં પ્રસારીત થઈ ચુકી છે. ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં આ ફની સિરીઝને પસંદ નહી કરવામાં આવ્યો હોય.
રોવન ડરહમમાં જન્મેલા છે, અને ત્યારબાદ તેમણે ઓક્સફોર્ડના ક્વિંસ કોલેજથી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ કરી. એક સમયે તેમને લોરી ચલાવવાનો શોખ હતો અને આજે પણ તેમની પાસે લોરીનું લાયસન્સ છે.
અને તે પહેલાં થી જ તે લોરી ચલાવાના ખુબજ શોખીન હતા.અને તે એમને બાળપણ થી જ પસંદ હતું. રોવનને એક્ટિંગ માટે યુનાઈટેડ કિંગડમની મહારાણીએ વર્ષ 2013 માં કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલેન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરનો ખિતાબ આપ્યો હતો.
મિસ્ટર બીન એટલે કે,એટકિન્સન 8 હજાર કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. રોવન એટકિન્સનનું નામ બ્રિટનના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ છે. તેમનું સ્ટારડમ મોટા એક્ટર્સ કરતા પણ વધારે છે. મિસ્ટર બીનનો લંડનમાં આલિશાન મહેલ છે. જેની કિંમત પણ કરોડોમાં છે. આમ તેમની લાઈફ સ્ટાઇલ મહારાજાઓ ને પણ પાછળ છોડી દે તેવી છે.
અને એમના શોખ પણ મહારાજાઓ જેવા છે. એ દુનિયા ની સૌથી મોગી કારના મલિક પણ છે. આ ઉપરાંત મિસ્ટર બિન ની પાસે ઘણી બધી સંપત્તિ છે. જે દુનિયાના કોઈ પણ એક્ટર્સ પાસે નહીં હોય.
આ સિવાય રોવન એટકિન્સન પાસે દુનિયાની સૌથી મોંઘી કારમાં સામેલ મેકલોરેન એફ-1 પણ છે. 1990 ના શરૂઆતના સમયની વાત કરીએ તો મેક્લારોન એફ-1 ની કિંમત હતી 5 લાખ 40 હજાર યૂરો.
જો આજે આ કાર શોધવા અથવા ખરીદવા જાઓ તો તમારે તેના માટે અત્યારે લગભગ 80 થી 100 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડે. આમ તમે લાખો રૂપિયા ખર્ચ કરો તો પણ મિસ્ટર બિન જેવી કાર તમે મેળવી શકશો નહીં.
14 એપિસોડ બાદ Mr Bean શો તો ખતમ થઈ ગયો, પરંતુ યાદમાં રહી ગયા રોવન એટકિન્સન. ટાઈમ બદલાયો, શો બદલાયા અને નવા કેરેક્ટર્સ પણ આવ્યા પરંતુ, મિસ્ટર બીન જેવી અદાકારી ના તે સમયે કોઈ કરી શક્યું ન અત્યારે.