મુસ્લિમ પરિવારમાં જન્મેલી આ 5 બોલિવૂડ અભિનેત્રીઓએ નામ બદલ્યા પછી મોટી શોહરત મેળવી છે

બોલિવૂડની ફિલ્મો ના હીરો શિવાય પણ આ હિરોઇનો એ તેમની અભિનયથી પ્રેક્ષકોનું દિલ જીતી અને પોતાની અલગ ઓળખાણ બનાવી છે.આ કડી માં ભલે પ્રિયંકા ચોપડા હોય કે કંગના રાનાઉત હોય કે આલિયા ભટ્ટ. દરેક અભિનેત્રી એ હંમેશાં પોતાનો ડંકો પડદા પર અભિનય કર્યો છે.આ અભિનેત્રીએ પોતાના ખાસ કિરદાર થી દર્શકોના દિલ અને દિમાગ એવી છાપ બનાવી હતી.કે દર્શકોના પણ તેમના કિરદાર થી જાણે છે.પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જેમણે પોતાની ઓળખ બનાવવા માટે પોતાનું નામ પણ બદલ્યા છે.પણ આજે અમે તમને એવી બોલીવુડ અભિનેત્રી વિશે જણાવીએ છીએ જેમણે નામ બદલીને મોટી શોહરત મેળવવી છે.

તબ્બુ.

તબ્બુનો જન્મદિવસ 4 નવેમ્બર આવે છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો તબ્બુ પણ મુસ્લિમ પરિવારથી સબંધ રાખે છે.તેનું અસલી નામ તબ્બસુમ ફાતિમા હાશમી છે.તબ્બુએ 1985 માં ફિલ્મ ,હમ નૌજવાનથી બોલિવૂડમાં એન્ટી મારી હતી.આ પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે.

રીના રોય એક્ટર.

બોલિવૂડ ફિલ્મોમાં એક્ટર જીતેન્દ્રની હિરોઇન કહેવા મા આવતી અભિનેત્રી રીના રોય પણ મુસ્લિમ પરિવાર થી સબંધ રાખે છે. રીના રોયનું અસલી નામ સાયરા અલી છે અને તેણે 1972 માં ફિલ્મ ‘નીડ’ થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને બોલિવૂડમાં પગ મૂકતાં જ સાયરા અલીએ તેનું નામ બદલીને રીના રોય રાખ્યું હતું.

મધુબાલા.

પચાસ અને સાંઠ ના દશકા માં પોતાની અદભૂત અભિનય થી દર્શકોને દીવાના બનાવ્યા હતા અને બોલિવૂડમાં આવતાની સાથે જ તેણે પોતાનું નામ મધુબાલા રાખ્યુ હતું. મધુબાલાને પોતાની વાસ્તવિક ઓળખ 1947માં આવેલી ફિલ્મ ‘નીલકમાલ’ થી મળી અને મધુબાલા ઉર્ફે મુમતાઝ બેગમ દિલ્હીના એક મુસ્લિમ પરિવારથી સબંધ રાખે છે.

આલિયા ભટ્ટ.

ફિલ્મોમાં તેમની અભિનયથી દર્શકોનું દિલ જીતીલેનાર અભીનેત્રી આલિયા ભટ્ટ ના વિશે તેમના ફ્રેન એક વાત ભાગ્ય જનતા હસે.કે આલિયા ભટ્ટ નામથી ભલે હિન્દુ લગતી હોય પણ તે મૂળ મુસ્લિમ પરિવાર થી સબંધ રાખે છે અને આલિયા ભટ્ટના દાદાનું નામ શિરીન મોહમ્મદ અલી હતું.

માન્યતા દત્ત.

સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ મુસ્લિમ છે.તેનું અસલી નામ દિલનાવાઝ શેખ છે અને તે સંજય દત્તની ત્રીજી પત્ની છે.એવું કહેવામાં આવે છે કે માન્યતા એ ફિલ્મમાં આવવા માટે દિલનાવાઝ શેખા ના બદલે માન્યતા રાખ્યું હતું અને તે ફિલ્મ ‘ગંગાજલ’ માં આઈટમ નંબર કરીને ચર્ચામાં આવી હતી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top